JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે આપેલા એમાઈન્સને તેની બેઝિક્તાના ઘટતા ક્રમમાં ગોઠવો

- A \(I > II > III\)
- B \(III > I > II\)
- C \(III > I > I\)
- D \(I > III > II\)
Answer & Solution
Correct Answer
(B) \(III > I > II\)
Step-by-step Solution
Detailed explanation
\(In(III)\), nitrogen atom undergoes \(sp^3\), in\((I)\) \(sp^2\) hybridization. \(In(II)\), the lone pair participate in resonance
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : પોટેશિયમ હાઇડ્રોજન ફેથાલેટ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણના પ્રમાણભૂતકરણ માટે પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થ છે.
વિધાન (II) : આ અનુમાપનમાં ફિનોલ્ફ્થેલીનનો સૂચક તરીકે ઉપયોગ કરી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - આપેલા નાઈટ્રોજનના ઓક્સાઈડો પૈકી :
\(N _{2} O , N _{2} O _{3}, N _{2} O _{4}\) અને \(N _{2} O _{5}, N - N\) બંધ ધરાવતા સંયોજન(નો) ની સંખ્યા શોધો.JEE Mains 2022 Medium - ફોર્મિક એસિડનું વિઘટન પર સોનાની સપાટી પ્રથમ ક્રમની ગતિને અનુસરે છે. જો \(300\, K\) પર વેગ અચળાંક \(1.0 \times 10^{-3} s ^{-1}\) છે અને સક્રિયકરણ ઊર્જા \(E _{ a }=11.488\, kJ\, mol ^{-1}\) છે,\(200\, K\) પર દર અચળાંક ............ \(\quad \times 10^{-5} s ^{-1} .\) (આપેલ છે: \(\left. R =8.314\, J\, mol ^{-1} K ^{-1}\right)\)JEE Mains 2021 Hard
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ છે:
JEE Mains 2021 Medium - \(5\) mL \(0.1\) M \(NH_4OH\) દ્રાવણને \(250\) mL \(0.1\) M \(NH_4Cl\) દ્રાવણ સાથે મિશ્ર કરવાથી પ્રાપ્ત થતા દ્રાવણનું pH _____ \(\times 10^{-2}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: \(pK_b(NH_4OH) = 4.74\)
\(\log 2 = 0.30\)
\(\log 3 = 0.48\)
\(\log 5 = 0.70\)JEE Mains 2026 Medium - નીચેના સંયોજનનું IUPAC નામ છે :
JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- આપેલ આકૃતિ અનુસાર, \(250\,g\) ના બે ચોસલાઓને \(2\,Nm^{-1}\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. જો બંને વિરુદ્ધ દિશામાં \(v\) જેટલો વેગ આપવામાં આવે તો સ્પ્રિંગમાં મહત્તમ વિસ્તરણ \(...........\) જેટલું થશે.
JEE Mains 2022 Hard - સમાંતર શ્રેણીઓ \(3,7,11, \ldots ., 407\) અને \(2,9,16, \ldots . .709\) ના સામાન્ય પદોની સંખ્યા મેળવો.JEE Mains 2020 Hard
- ધારોકે \(M=\left[\begin{array}{cc}0 & -\alpha \\ \alpha & 0\end{array}\right]\), જ્યાં \(\alpha\) શુન્યેતર વાસ્તવિક સંખ્યા છે, અને \(N=\sum_{k=1}^{49} M^{2 k}\).જો \(\left(I-M^{2}\right) N=-2 I\) હોય તો \(\alpha\) નું ધનપૂણાંક મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- લિગાન્ડ ક્ષેત્ર પ્રબળતાનો સાચો/યોગ્ય ક્રમ નીચેનામાથી ક્યો છે?JEE Mains 2023 Medium
- એક કણનું સ્થાન \(x=\left(5 t^2-4 t+5\right) m\) મુજબ સમય સાથે સંબંધ ધરાવે છે. તો \(t=2\,s\) વખતે કણના વેગનું મૂલ્ય \(.........\,ms^{-1}\) થશે.JEE Mains 2023 Easy
- 1 મોલ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન \(\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5 \mathrm{Cl}_3\) પાણીમાં ઓગળતાં 3 મોલ આયનો આપે છે. તે જ સંકીર્ણનો 1 મોલ \(\mathrm{AgNO}_3\) દ્રાવણના વધારાના જથ્થા સાથે પ્રક્રિયા કરીને 2 મોલ \(\mathrm{AgCl}_{(\mathrm{s})}\) આપે છે. આ સંકીર્ણની રચના કઈ છે?JEE Mains 2025 Easy