JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નિઓબિયમ માટે ઈલેક્ટ્રોન સંરચના શોધો. [નિઓબિયમ માટે પરમાણુક્રમાંક \(60\)]
- A \([\mathrm{Xe}] 4 \mathrm{f}^4 6 \mathrm{~s}^2\)
- B \([\mathrm{Xe}] 5 \mathrm{f}^4 7 \mathrm{~s}^2\)
- C \([\mathrm{Xe}] 4 \mathrm{f}^6 6 \mathrm{~s}^2\)
- D \([\mathrm{Xe}] 4 \mathrm{f}^1 5 \mathrm{~d}^1 6 \mathrm{~s}^2\)
Answer & Solution
Correct Answer
(A) \([\mathrm{Xe}] 4 \mathrm{f}^4 6 \mathrm{~s}^2\)
Step-by-step Solution
Detailed explanation
Electronic configuration of \(\mathrm{Nd}(\mathrm{Z}=60)\) is; \([\mathrm{Xe}] 4 \mathrm{f}^4 6 \mathrm{~s}^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાચા વિધાનો ઓળખો :
બેન્ઝિનમાં - \(NO _2\) સમૂહની હાજરી
A. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
B. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.
C. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
D. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.JEE Mains 2026 Medium - જો તત્વનું \(IUPAC\) નામ \("unununium"\) હોય તો પછી તત્વ સંબંધિત સાચુ વિધાન કયુ છે?JEE Mains 2024 Hard
-
આપેલ માહિતીને આધારે ફ્લોરિનની ઇલેક્ટ્રોનિપ્રાપ્તિ એન્થાલ્પી .....\(kJ\,mol^{-1}\)પ્રક્રિયા ઉર્જાનો ફેરફાર (in \(kJ\) ) \(Li(s) \to Li(g)\) \(161\) \(Li(g) \to Li^+(g)\) \(520\) \(\frac {1}{2}F_2(g)\,\to F(g)\) \(77\) \(F(g) + e^- \to F^-(g)\) (ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી) \(Li^+ (g) + F^-(g) \to LiF(s)\) \(-1047\) \(Li (s) + \frac {1}{2}F_2(g)\to LiF(s)\) \(-617\) JEE Mains 2013 Hard - ક્રમશઃ અર્ધ અને પૂર્ણત: ભરાયેલ \('f'\) કક્ષક ધરાવતા લેન્થોનોઈડ આયન યુગ્મો શોધો. [પરમાણુ ક્રમાંક \(Eu, \,63;\, Sm ,\, 62 ;\, Tm ,\, 69 ;\, Tb ,\, 65 \text {; Yb, 70; Dy, 66] }\)JEE Mains 2022 Easy
- ફિનોલ ની મંદનાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા બે નીપજો આપે છે. મોટા પાયા પર અલગીકરણ માટે કઈ પધ્ધતિ સૌથી વધુ સક્ષમ છે?JEE Mains 2022 Medium
- ઉતેજિત હાઈડ્રોજન પરમાણુ \(2.47 \times 10^{15}\,Hz.\) પર પારજાંબલી વિસ્તારમાં પ્રકાશનુ ઉત્સર્જન કરે છે . તો આવૃતિ સાથેના એક ફોટોનની ઊર્જા શું થશે ? \((h = 6.63 \times 10^{-34}\,Js)\)JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- અહી \(P\) એ સમતલ છે કે જે રેખા \(\frac{x-3}{9}=\frac{y+4}{-1}=\frac{z-7}{-5}\) ને સમાવે છે અને સમતલને લંબ છે કે જે રેખા \(\frac{x}{2}=\frac{y}{3}=\frac{z}{5}\) અને \(\frac{x}{3}=\frac{y}{7}=\frac{z}{8}\) ને સમાવે છે . જો \(d\) એ બિંદુ \(P\) નું બિંદુ \((2,-5,11)\) થી અંતર દર્શાવે છે તો \(d ^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(\sum_{n=1}^{21} \frac{3}{(4 n-1)(4 n+3)}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- જો \(y=y(x), y \in\left[0, \frac{\pi}{2}\right)\) એ વિકલ સમીકરણ \(\sec y \frac{d y}{d x}-\sin (x+y)-\sin (x-y)=0,\) નો ઉકેલ છે અને જો \(y(0)=0\) હોય તો \(5 y^{\prime}\left(\frac{\pi}{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- સુરેખ સમીકરણ સંહતિ \(3 x-2 y-k z=10\) ; \(2 x-4 y-2 z=6\) ; \(x+2 y-z=5\, m\) સુસંગત ન હોય તોJEE Mains 2021 Medium
- ધારોકે \(f(x)=\left\{\begin{array}{cl}x^2 \sin \left(\frac{1}{x}\right) & , x \neq 0 \\ 0 & , x=0\end{array} ;\right.\) તો \(x=0\) પરJEE Mains 2023 Hard
- ધારોકે વક્ર \(x^2+2 x-4 y+9=0\) ના બિંદુ \(P (1,3)\) પરનો સ્પર્શક \(y\)-અક્ષને \(A\) પર મળે છે.ધારોકે \(P\) માથી પસાર થતી અને રેખા \(x-3 y=6\) ને સમાંતર એવી રેખા પરવલય \(y^2=4 x\) ને \(B\) માં મળે છે.જો \(B\) એ રેખા \(2 x-3 y=8\) પર આવેલું હોય, તો \(( AB )^2=.........\)JEE Mains 2023 Hard