enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર શુદ્ધિકરણ અને લાક્ષણિકતા
- JEE Mains 2021
- અઘરું
- સંખ્યાત્મક
નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, \(0.1840\, g\) એક કાર્બનિક સંયોજન \(30\, mL\) નાઈટ્રોજન આપે છે જેને \(287\, K\) અને \(758\, mm\) ના \(Hg\) દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : \(287\, K\) પર જલીય તાણ \(=14\, mm\, of \,Hg\)]
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(19\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
In Duma's method of estimation of Nitrogen.
\(0.1840\, gm\) of organic compound gave \(30 \,mL\) of nitrogen which is collected at \(287\, K\) And \(758\,mm\) of \(Hg\).
Given ; Aqueous tension at \(287 \,K =14 \,mm\) of \(Hg\). Hence actual pressure \(=(758-14)\)
\(=744\, mm \text { of } Hg \text { . }\)
Volume of nitrogen at \(STP =\frac{273 \times 744 \times 30}{287 \times 760}\)
\(V =27.935 \,mL\)
\(\because 22400 mL\) of \(N _{2}\) at STP weighs \(=28\, gm .\)
\(\therefore 27.94 mL\) of \(N _{2}\) at STP weighs \(=\)
\(\left(\frac{28}{22400} \times 27.94\right)\, gm\)
\(=0.0349 \,gm\)
Hence \(=\left(\frac{0.0349}{0.1840} \times 100\right)\)
\(=18.97\, \%\)
Rond off. Answer \(=19 \,\%\)
Chemistry ના વધુ પ્રશ્નો
- જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, \(0.25\, g\) સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે \(2.5\, mL \,2 \,M \,H _2 SO _4\) ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી \(.....\) છે.JEE Mains 2022 મધ્યમ
- એક પરમાણુમાં, ક્વોન્ટમ આંક \(\mathrm{n}=4,\left|\mathrm{~m}_{\mathrm{l}}\right|=1\) અને \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\) ધરાવતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 મધ્યમ
- પ્રથમ ક્રમની વાયુ કલા પ્રક્રિયા \(A \rightarrow B + C\)
\(p_i =\) વાયુ A નું પ્રારંભિક દબાણ, \(p_t =\) સમય \(t\) એ પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ
વેગ અચળાંક (\(k\)) માટેનું સૂત્ર છેJEE Mains 2026 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I :\) કાર્બન પરમાણુઓની બેડી સંખ્યા સાથેના મોનોકાર્બોક્સિલિક એસિડ નું ગલનબિંદુ કાર્બન પરમાણુઓની એકી સંખ્યા ધરાવતી શ્રેણીમાં તેની તરત જ નીચે અને તેનાથી ઉપરના એસીડ કરતા વધારે હોય છે. વિધાન \(II :\)પાણીમાં મોનોકાર્બોક્સિલિક એસિડોની દ્રાવ્યતા મોલરદળ વધવાની સાથે ઘટે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- એક મોનોક્રોમેટિક (સિંગલ આવૃતી) ઇન્ફ્રારેડ રેન્જ પાવર દ્વારા \(1\, {~mW}\) અને તરંગલંબાઇ \(1000 \,{~nm}\), \(0.1\) સેકન્ડમાં \({x}\, \times 10^{13}\) ઉત્સર્જિત ફોટોનની સંખ્યા છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકનું પૂર્ણાંક) \(\left({h}=6.63 \times 10^{-34}\, {Js}, {c}=3.00 \times 10^{8} \,{~ms}^{-1}\right)\)JEE Mains 2021 મધ્યમ
- નીચે આપેલામાંથી જે અણુઓ આયોડોફોર્મ પ્રક્રિયા આપી શકતા નથી તેમની સંખ્યા _______ છે.
ઇથેનોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, બ્રોમોએસેટોન, 2-બ્યુટેનોલ, 2-બ્યુટેનોન, બ્યુટેનાલ, 2-પેન્ટેનોન, 3-પેન્ટેનોન, પેન્ટેનાલ અને 3-પેન્ટેનોલJEE Mains 2025 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(1\,g\) અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવ્યને બે જુદા જુદા દ્રાવક \(A\) અને \(B\) કે જેના ebullioscopic constants નો ગુણોતર \(1 : 5.\) છે તેના \(100\,g\) માં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. તેઓના ઉત્કલન બિંદુના વધારાનો ગુણોતર \(\frac{{\Delta \,{T_b}\,(A)}}{{\Delta \,{T_b}\,(B)}}\) જણાવો.JEE Mains 2019 અઘરું
- \(20\, {cm}\) બાજુવાળી અને \(1\, \Omega\) અવરોધ ધરાવતી ચોરસ લૂપ \({v}_{0}\) જેટલી અચળ ઝડપથી જમણી બાજુ ગતિ કરે છે. લૂપની જમણી બાજુ \(5\, {T}\) ના મૂલ્યનું એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ક્ષેત્ર લૂપના સમતલને લંબ અને અંદર તરફની દિશામાં છે. આ લૂપ દરેક \(4\, \Omega\) અવરોધ ધરાવતા નેટવર્ક સાથે જોડાયેલ છે. લૂપમાંથી \(2\, {mA}\) ના અચળ પ્રવાહનું વાહન કરાવવા માટે \(v_{0}\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2021 અઘરું - બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \((f)\) માપવાના એક પ્રયોગમાં, વસ્તુના સ્થાન \((u)\) અને પ્રતિબિંબના સ્થાન \((v)\) માટે માપવાના માપપટ્ટીના લઘુતમ માપ અનુક્રમે \(\Delta u\) અને \(\Delta v\) છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈના માપનમાં ત્રુટિ _______ હશે.JEE Mains 2024 અઘરું
- અનુક્રમે, \(+ \sigma\) અને \(+ \lambda\) વિદ્યુતભાર ધનતા ધરાવતા એક અનંત પૃષ્ઠ વિદ્યુતભાર અને અનંત રેખીય વિદ્યુતભારને, એકબીજાને સમાંતર \(5\,m\) અંતરે રાખવામાં આવે છે. બિંદુ \(P\) અને \(Q\) એ રેખીય વિદ્યુતભારથી લંબઅંતરે પૃષ્ઠ તરફ અનુક્રમે \(\frac{3}{\pi}\, m\) અને \(\frac{4}{\pi}\,m\) અંતરે રહેલા બિંદુ છે. બિંદ્દુ \(P\) અને \(Q\) આગળ પરિણામી વિદ્યુતક્ષેત્ર ના મૂલ્યો અનુક્રમે \(E_P\) અને \(E _Q\) છે. જો \(2|\sigma|=|\lambda|\) હોય, તો \(\frac{E_P}{E_Q}=\frac{4}{a}\) મળે છે. \(a\) નું મૂલ્ય ....... થશે.JEE Mains 2023 અઘરું
- \(100 \Omega\) અને \(200 \Omega\) ના બે અવરોધોને અવગણ્ય (આંતરિક) અવરોધ ધરાવતી \(4 V\) ને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. \(100 \Omega\) અવરોધને સમાંતર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવામાં આવે છે. જે \(1 \mathrm{~V}\) અવલોકન આપે છે. વોલ્ટમીટરનો અવરોધ _______ \(\Omega\) થશે.JEE Mains 2024 અઘરું
- \(400\,ms ^{-1}\) ની સમક્ષિતિજ ઝડપથી ગતિ કરતી \(0.1\,kg\) દળની એક બુલેટ (ગોળી) ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખેલ \(3.9\,kg\) દળના બ્લોક સાથે અથડાય છે. બુલેટ આ બ્લોકમાં સ્થિર થઈ અને સંયુક્ત તંત્ર સ્થિર થાય તે પહેલા \(20\,m\) અંતર કાપે છે.બ્લોક અને સપાટી વચ્ચેનો ધર્ષણાંક \(......\) છે. (આપેલ \(g =10\,m / s ^2\) )JEE Mains 2023 અઘરું