JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \((f)\) માપવાના એક પ્રયોગમાં, વસ્તુના સ્થાન \((u)\) અને પ્રતિબિંબના સ્થાન \((v)\) માટે માપવાના માપપટ્ટીના લઘુતમ માપ અનુક્રમે \(\Delta u\) અને \(\Delta v\) છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈના માપનમાં ત્રુટિ _______ હશે.
- A \(\frac{\Delta \mathrm{u}}{\mathrm{u}}+\frac{\Delta \mathrm{v}}{\mathrm{v}}\)
- B \(f^2\left[\frac{\Delta u}{u^2}+\frac{\Delta v}{v^2}\right]\)
- C \(2 \mathrm{f}\left[\frac{\Delta \mathrm{u}}{\mathrm{u}}+\frac{\Delta \mathrm{v}}{\mathrm{v}}\right]\)
- D \(f\left[\frac{\Delta u}{u}+\frac{\Delta v}{v}\right]\)
Answer & Solution
Correct Answer
(B) \(f^2\left[\frac{\Delta u}{u^2}+\frac{\Delta v}{v^2}\right]\)
Step-by-step Solution
Detailed explanation
\(f^{-1}=v^{-1}-u^{-1}\) \(-f^{-2} d f=-v^{-2} d v-u^{-2} d u\) \(\frac{d f}{f^2}=\frac{d v}{v^2}+\frac{d u}{u^2}\) \(d f=f^2\left[\frac{d v}{v^2}+\frac{d u}{u^2}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમક્ષિતિજ સપાટી પર ગબડતી \(50 \mathrm{~kg}\) દળની એક તકતીના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ \(0.4 m/s\) છે તો આ તકતી ને અટકાવવા માટે કરવું પડતું કાર્ય _______ \(\mathrm{J}\) છે.JEE Mains 2024 Hard
- સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર \(8:27\) છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2018 Hard
- લંબગત તરંગનું સમીકરણ \(y = \frac{{10}}{\pi }\,\sin \,\left( {\frac{{2\pi }}{T}t - \frac{{2\pi }}{\lambda }x} \right)\) મુજબ આપવામાં આવે છે. તરંગલંબાઈના(\(cm\) માં) કયા મૂલ્ય માટે તરંગનો વેગ કણના વેગા કરતા બમણો મળે?JEE Mains 2014 Medium
- એક શ્રેણી \(LCR\) પરિપથમાં \(L =0.01\,H , R =10\,\Omega\) અને \(C =1\,\mu\,F\) છે. અને તે \(\left( V _{ m }\right) 50\,V\) કંપવિસ્તાર વાળા નાં ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. અનુનાદ આવૃત્તિ કરતાં \(60 \%\) ઓછી આવૃત્તિ આગળ, વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર લગભગ \(.........\,mA\) હશે.JEE Mains 2022 Hard
- એક શ્રેણી \(LR\) પરિપથને \(E=25 \sin 1000 t V\) ના \(AC\) ઉદ્દગમ સાથે જોડેલ છે અને તેનો પાવર ફેકટર \(\frac{1}{\sqrt{2}}\) છે. જો ઉદ્દગમ નું \(emf\) બદલાઈને \(\mathrm{E}=20 \sin 2000 \mathrm{tV}\) થાય તો પરિપથમાં નવો પાવર ફેક્ટર _______ થશે.JEE Mains 2024 Hard
- ત્રિજ્યા \(R\) અને દળ \(M\) ધરાવતી એક તકતી \(v\) ઝડપથી આડી સપાટી પર લપસ્યા વિના ગબડી રહી છે. તે પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઢોળાવવાળી લીસી સપાટી પર ઉપરની તરફ ગતિ કરે છે. તકતી ઢોળાવ પર કેટલી મહત્તમ ઊંચાઈ સુધી જઈ શકે છે તે _______ છે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(3\) અથવા \(4\) વડે વિભાજ્ય હોય પરંતુ \(48\) વડે વિભાજ્ય ન હોય તેવી \(3\) અંકી સંખ્યાઓની સંખ્યા \(............\) છે.JEE Mains 2023 Hard
- જો વર્તુળ \(x^2 + y^2 - 6x - 8y + (25 - a^2)\, = 0\) એ \(x\) અક્ષને સ્પર્શે તો \(a\) = .....JEE Mains 2013 Hard
- પ્રત્યેકની ત્રિજ્યા \(0.2\,cm\) અને દળ અવગણ્ય હોય તેવા સ્ટીલ અને પિત્તળમાંથી બનાવેલા બે તારને આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલા છે. સ્ટીલના તારનું ખેંચાણ \(......\times 10^{-6}\,m\) છે.(સ્ટીલનો યંગ ગુણાંક \(=2 \times 10^{11}\,Nm ^{-2}, g=10\,ms ^{-2}\))
JEE Mains 2023 Hard - નીચેના પૈકી કયા સંયોજનનું પરિમાણ સૂત્ર અવરોધના પરિમાણ જેવુ થશે? (જ્યાં \({\varepsilon_0}\) એ શૂન્યવકાશની પરમિટિવિટી અને \({\mu _0}\) એ શૂન્યવકાશની પરમિએબીલીટી છે)JEE Mains 2019 Medium
- જો \(0 < a , b < 1,\) અને \(\tan ^{-1} a +\tan ^{-1} b =\frac{\pi}{4},\) હોય તો \((a+b)-\left(\frac{a^{2}+b^{2}}{2}\right)+\left(\frac{a^{3}+b^{3}}{3}\right)-\left(\frac{a^{4}+b^{4}}{4}\right)+\ldots\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard
- જો એક પ્રકાશનું આપતકિરણ રેખાના સમીકરણને અનુસરે અને તે બીજી કોઈ રેખા \(7x- y+ 1 =0\) ને બિંદુ \((0, 1)\) આગળ છેદે છે. તથા આ બિંદુથી પરાવર્તિત થતું કિરણ રેખા \(y + 2x = 1\) પર છે તો આપત થતાં કિરણની રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2016 Hard