JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
નીચે આપેલ પેપર ક્રોમેટોગ્રાફીની માહિતીનો ઉપયોગ કરતાં \(A\) નું ગણતરી કરેલ \(R_f\) મૂલ્ય .......... \(\times 10^{-1}\) છે.

- A \(2\)
- B \(1\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(R _{ f }=\frac{\text { Distance travelled by compound }}{\text { Distance travelled by solvent }}\) on chromatogram distance travelled by cmopound is \(\rightarrow 2 \,cm\) Distance travelled by solvent \(=5\, cm\) So \(R _{ f }=\frac{2}{5}=4 \times 10^{-1}=0.4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[\mathrm{Co}(\mathrm{en})_3\right]^{3+}, \quad\left[\mathrm{CoF}_6\right]^{3-}\), \(\left[\mathrm{Mn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) અને \(\left[\mathrm{Zn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) પૈકી, જે સંકીર્ણ સંયોજનની CFSE સૌથી વધુ હોય તેની d-કક્ષક ઇલેક્ટ્રૉનીય રચના કઈ છે?JEE Mains 2025 Easy
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) કાંસ્ય (I) Cu, Ni (B) પિત્તળ (II) Fe, Cr, Ni, C (C) યુકેનો ચાંદીનો સિક્કો (III) Cu, Zn (D) સ્ટેનલેસ સ્ટીલ (IV) Cu, Sn
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - મિથેન અને ઇથેનની પરમાણ્વીયકરણ ઉષ્મા અનુક્રમે 'x' kJ mol-1 અને 'y' kJ mol-1 છે. પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જે C-C બંધ ને તોડવા માટેની ક્ષમતા ધરાવતા હોય તેને SI એકમ તરીકે અભિવ્યક્ત કરી શકાય છે તે....JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: \(O_2 N\)-\(C_6 H_4\)-\(CH^{\oplus}\)-\(C_6 H_4\)-\(OCH_3\) માં, કાર્બોકેટાયન \(-OCH_3\) સમૂહની \(+R\) અસર વડે સ્થાયી થાય છે.
વિધાન II: \(O_2 N\)-\(C_6 H_4\)-\(CH^{\ominus}\)-\(C_6 H_4\)-\(OCH_3\) માં, કાર્બેનાયન \(-NO_2\) સમૂહની \(-R\) અસર વડે સ્થાયી થાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - કોપર સલ્ફેટના જલીય દ્રાવણના વિધુતવિભાજન દરમિયાન કેથોડ પર \(6.35\) \(g\) કોપર જમા કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઇએ ? (કોપરનું પરમાણ્વિય દળ \(= 63.5\,u,\) \(N_A=\) એવોગેડ્રો અચળાંક)JEE Mains 2014 Hard
- પરમાણ્વિય ક્રમાંક \(119\) ધરાવતા તત્વ માટે \(IUPAC\) સંકેત જણાવોJEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- તેજસ્વી પ્રકાશ ઉદગમથી \(10\ cm\) દુર રાખેલ બહિર્ગોળ લેન્સ તેનાથી \(10\ cm\) દુર રાખેલ પડદા પર તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ બનાવે છે. \(1.5\ cm\) જાડાઇવાળા એક કાચના ચોસલા (જેનો વક્રીભવનાંક \(1.5\) છે)ને પ્રકાશ ઉદગમની ઊપર મુકવવામાં આવે છે. ફરી તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ મેળવવા માટે પડદાને \(d\) અંતરે ખસેડવામાં આવે છે. તો \(d\) કેટલો હશે?JEE Mains 2019 Hard
- પ્રક્રિયા \(A(g) + B(g) \to C(g) + D(g)\) માટે \(298\,K\) પર \(\Delta H^o\) and \(\Delta S^o\) અનુક્રમે \(-29.8\,\,kJ\, mol^{-1}\) અને \(-0.100\,\,kJ\,K^{-1}\) \(mol^{-1}\) છે \(298\,K\) પર પ્રક્રિયાનો સંતુલન અચળાંક જણાવો.JEE Mains 2016 Hard
- ધારો કે \(\alpha, \beta ; \alpha>\beta\) એ સમીકરણ \(x^2-\sqrt{2} x-\sqrt{3}=0\) ના બીજ છે. ધારો કે \(\mathrm{P}_n=\alpha^n-\beta^n, n \in \mathbb{N}\). તો \((11 \sqrt{3}-10 \sqrt{2}) \mathrm{P}_{10}+(11 \sqrt{2}+10) \mathrm{P}_{11}-11 \mathrm{P}_{12}=\) .............JEE Mains 2024 Hard
- જો સમીકરણ સંહતિ:
\(x+y+z=5\)
\(x+2y+3z=9\)
\(x+3y+\lambda z=\mu\)
ને અનંત ઉકેલો હોય, તો \(\lambda+\mu\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium - \( 220\, V\;\;emf\) ધરાવતો \(dc\) પ્રવાહ સ્ત્રોત ને એક \(1\,\Omega \) અવરોધ અને \( 200\, V\;\;emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બેટરીના ધ્રુવો બાહ્ય અવરોધ \(R\) સાથે જોડેલા છે, તો \(R\) નું ન્યૂનતમ મૂળી કેટલા ................... \(\Omega\) હોવું જોઈએ કે જેથી બેટરીને ચાર્જ કરવા પ્રવાહ બેટરીમાંથી પસાર થાય?JEE Mains 2014 Hard
- આપેલ ગેટના સંયોજનનું આઉટપુટ કયા ગેટને સમતુલ્ય હોય?
JEE Mains 2021 Medium