JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(1\,g\) અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવ્યને બે જુદા જુદા દ્રાવક \(A\) અને \(B\) કે જેના ebullioscopic constants નો ગુણોતર \(1 : 5.\) છે તેના \(100\,g\) માં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. તેઓના ઉત્કલન બિંદુના વધારાનો ગુણોતર \(\frac{{\Delta \,{T_b}\,(A)}}{{\Delta \,{T_b}\,(B)}}\) જણાવો.
- A \(5:1\)
- B \(10:1\)
- C \(1:5\)
- D \(1:0.2\)
Answer & Solution
Correct Answer
(C) \(1:5\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta \,{T_b}\, = \,{K_b}\, \times \,m\) \(\therefore \,\,\frac{{\Delta {T_{b\,(A)}}}}{{\Delta {T_{b\,(B)}}}}\, = \,\frac{{{K_{b(A)}}}}{{{K_{b(B)}}}}\) as \({m_A}\, = \,{m_B}\) \(\therefore \,\,\frac{{\Delta {T_{b\,(A)}}}}{{\Delta {T_{b\,(B)}}}}\, = \frac{1}{5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Ti^{2+}, V^{2+}, Ti^{3+}\) અને \(Sc^{3+}\) ના જલીયકરણ પામેલા આયનો ધ્યાનમાં લો. તો તેની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- \(0.125\,g\) કાર્બનિક સંયોજનના એક નમૂનાનું ડ્યુમા પદ્ધતિ વડે પૃથ્થકરણ કરતાં પ્રાપ્ત થતા \(22.78\, mL\) નાઈટ્રોજન વાયુ ને \(280 \,K\) અને \(759\, mm \,Hg\) પર \(KOH\) ના દ્વાવણ ઉપર ભેગો કરવામાં આવ્યો. આપેલ કાર્બાનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) આપેલું છે : \((a)\,280\, K\) પર પાણીનું બાષ્પદબાણ= \(14.2\, mm\, Hg\). \((b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}\)JEE Mains 2022 Medium
- મિશધાતુ એ મિશ્રધાતુ છે જેમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે?JEE Mains 2020 Medium
- હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રતિક્રિયા આપતા સંયોજનોની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - કુદરતી ગ્લુકોઝ \(D-\) ગ્લુકોઝ તરીકે ઓળખાય છે કારણ કે...JEE Mains 2013 Medium
- બે મોલ બેન્ઝાલ્ડીહાઇડ અને એક મોલ એસીટોન આલ્કલાઇન પરિસ્થિતિઓમાં જલીય \(\mathrm{NaOH}\) નો ઉપયોગ કરીને ગરમ કરવાથી મુખ્ય નીપજ તરીકે \(x\) મળે છે. નીપજ \(x\) માં \(\pi\) બંધોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ધાતુ સંકીર્ણ સંયોજનો \([Ni(en)_3]^{2+}\) (A), \([NiCl_4]^{2-}\) (B) અને \([Ni(NH_3)_6]^{2+}\) (C) નો વિચાર કરો. (A), (B) અને (C) માં અનુક્રમે હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને શોષણ આવૃત્તિના ક્રમને ધ્યાનમાં લઈને સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2026 Hard
- આપેલ પરિપથમાં અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું \(rms\) મૂલ્ય ( \(\left.I _{ rms }\right)\) \(...........\,A\)
JEE Mains 2023 Medium - જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(d y=e^{a x+y} d x ; \alpha \in N\) નો ઉકેલ છે અને જો \(y\left(\log _{e} 2\right)=\log _{e} 2\) અને \(y(0)=\log _{e}\left(\frac{1}{2}\right)\), હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- એક પીન હોલના કેમેરાના બોક્ષની લંબાઇ \(L\) તથા તેમાં છિદ્રની ત્રિજયા \(a\) છે.એમ ધારવામાં આવે છે કે જો \(\lambda\) તરંગલંબાઇના સમાંતર ધારાવાળા પ્રકાશથી આ છિદ્રને પ્રકાશિત કરવામાં આવે તો સ્પોટનો વિસ્તાર ( કેમેરાની સામેની દિવાલ પર મળતા ) તેના ભૌમિતિક વિસ્તાર અને વિવર્તનના લીધેના વિસ્તારના સરવાળા જેટલો હોય.આ સ્પોટની લઘુતમ સાઝઇ ( \(b_{min}\) કરો ) ત્યારે મળે કે જયારેJEE Mains 2016 Hard
- જો દરેક \(x\) માટે \(f(a+b+1-x)=f(x),\) કે જ્યાં \(a\) અને \(b\) એ ચોક્કસ ધન વાસ્તવિક સંખ્યાઓ છે હોય તો \(\frac{1}{a+b} \int\limits_{a}^{b} x(f(x)+f(x+1)) d x\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- જો \(1 + {x^4} + {x^5} = \sum\limits_{i = 0}^5 {{a_i}\,(1 + {x})^i,} \) બધા \(x\,\in\) \(R\) માં આવેલ છે તો \(a_2\) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard