JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, \(0.25\, g\) સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે \(2.5\, mL \,2 \,M \,H _2 SO _4\) ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી \(.....\) છે.
- A \(55\)
- B \(56\)
- C \(54\)
- D \(53\)
Answer & Solution
Correct Answer
(B) \(56\)
Step-by-step Solution
Detailed explanation
\(\% N =\frac{1.4\left( N _{1} V _{1}\right)}{\text { mass of organic compound }}\) \(\% N =\frac{1.4(2.5 \times 2 \times 2)}{0.25}=56\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(300\ K\) પર, \(n-\) હેક્ઝેનના \(1\) મોલ અને \(n-\) હેપ્ટેનના \(3\) મોલ્સ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ \(Hg\)ના \(550\, mm\) છે.એ જ તાપમાને, જો આ દ્રાવણમાં \(n-\)હેપ્ટેનનો વધુ એક મોલ ઉમેરવામાં આવે છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ \(Hg\)ના \(10\, mm\) દ્વારા વધે છે.શુદ્ધ અવસ્થામાં \(n-\) હેપ્ટેનના \(mm Hg\) માં બાષ્પ દબાણ ..........\(?\)JEE Mains 2020 Medium
- જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય \(6.93\) મિનિટ હોય તો પ્રક્રિયાના \(99\)% પૂર્ણ થવા માટે જરૂરી સમય _____ મિનિટ થશે.
(આપેલ છે : \(\log 2 = 0.3010\))JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. વિધાન \(A\) : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ \(NaI\)ની હાજરીમા. જળવિભાજન નો દર \((rate)\) વધે છે. વિધાન \(R\) : \(I^{-}\) એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે. ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow B\) માટે, અર્ધ આયુષ્ય \(30\,min\) છે. \(75\%\) પ્રક્રિયા પૂર્ણ માટે લાગતો સમય \(.............\,min\) છે.(નજીકનો પૂર્ણાંક) આપેલ : \(\log 2=0.3010,\log 3=0.4771,\log 5=0.6989\)JEE Mains 2023 Hard
- ઉમદા વાયુ કે જે વાતાવરણમાં જોવા મળતો નથી તે જણાવો.JEE Mains 2019 Medium
- નીચે આપેલામાંથી કયું મિશ્રણ \(pH =9.25\) ધરાવતું બફર દ્રાવણ આપે છે?
આપેલ : \(pK _{ b }\left( NH _4 OH \right)=4.75\)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(500\) આટા અને \(3 \times 10^{-4}\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતી કોઈલ ગેલ્વેનોમીટરમાં છે. તેમા \(0.5\, A\) પ્રવાહ પસાર કરતા તેના પર લાગતુ ટોર્ક \(1.5\,Nm\) છે. તો ચુબકીયક્ષેત્ર.JEE Mains 2020 Medium
- ધારો કે એક શિરોલંબ ટાવર \(AB \) નો છેડો \(A\) છે અને \(C\) એ \(AB\) નું મધ્યબિંદુ છે અને \(P\) એ સમતલ જમીન પરનું એ બિંદુ છે કે જેથી \(AP = 2AB\). જો \(\angle BPC = \beta \) તો \(\tan \beta \) ની કિંમત મેળવો.JEE Mains 2017 Hard
- સંપૂર્ણ દહન કરતાં 1.0 g કાર્બનિક સંયોજન (X) માંથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.567 g \(\mathrm{H}_2 \mathrm{O}\) મળ્યા. સંયોજન \((\mathrm{X})\) નું પ્રયોગમૂલક સૂત્ર દળ ________ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16\))JEE Mains 2025 Hard - અહી \(x(t)=2 \sqrt{2} \cos t \sqrt{\sin 2 t}\) અને \(y ( t )=2 \sqrt{2} \sin t \sqrt{\sin 2 t }, t \in\left(0, \frac{\pi}{2}\right)\). હોય તો \(\frac{1+\left(\frac{ dy }{ dx }\right)^{2}}{\frac{ d ^{2} y }{ dx ^{2}}}\) એ \(t =\frac{\pi}{4}\)આગળ કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_x(\mathrm{CN})_y\right]^{-}\) સૂત્રવાળા આર્યન (\(III\)) નો સંકીર્ણ જો તે તેની \(e_g\) કક્ષક માં એક પણ ઇલેક્ટ્રોન ધરાવતો ન હોય તો, \(x+y\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- \(5\,kg\)નું એક બાળક ચકડોળમાં ફરે છે જે \(3.14\,s\) માં \(1\) પરિભ્રમણ પૂર્ણ કરે છે. ચકડોળની ત્રિજ્યા \(2\,m\) છે. બાળક પર લાગતું કેન્દ્રત્યાગી બળ \(.......\,N\) હશેJEE Mains 2023 Medium