JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
એક મોનોક્રોમેટિક (સિંગલ આવૃતી) ઇન્ફ્રારેડ રેન્જ પાવર દ્વારા \(1\, {~mW}\) અને તરંગલંબાઇ \(1000 \,{~nm}\), \(0.1\) સેકન્ડમાં \({x}\, \times 10^{13}\) ઉત્સર્જિત ફોટોનની સંખ્યા છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકનું પૂર્ણાંક) \(\left({h}=6.63 \times 10^{-34}\, {Js}, {c}=3.00 \times 10^{8} \,{~ms}^{-1}\right)\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(50\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Energy emitted in \(0.1\, {sec}\).
\(=0.1\, {sec} \cdot \times 10^{-3} \,\frac{{J}}{{s}}\)
\(=10^{-4}\, {~J}\)
If \('n'\) photons of \(\lambda=1000\, {~nm}\) are emitted,
\(\text { then ; } 10^{-4}={n} \times \frac{{hc}}{\lambda}\)
\(\Rightarrow 10^{-4}=\frac{{n} \times 6.63 \times 10^{-34} \times 3 \times 10^{8}}{1000 \times 10^{-9}}\)
\(\Rightarrow {n}=5.02 \times 10^{14}=50.2 \times 10^{13}\)
\(\Rightarrow 50\) (nearest integer)
Chemistry ના વધુ પ્રશ્નો
- ઇથિલિન ગ્લાયકોલ અને ગ્લુકોઝના પ્રત્યેક 2 મોલ 500 g પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનું ઉત્કલનબિંદુ _______ છે.
(આપેલ છે : પાણીનો ઇબુલિયોસ્કોપિક અચળાંક \(\left.=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right)\))JEE Mains 2025 મધ્યમ - ફેરસ એમોનિયમ સલ્ફેટની બનાવટ દરમિયાન લાંબા સમય સુધી નીચેનાને કારણે ગરમ કરવાને અવગણવામાં આવે છે.તે \(.........\)JEE Mains 2023 અઘરું
- નીચેના આલ્કાઇનની દહન ઉષ્માનો સાચો ક્રમ જણાવો.
JEE Mains 2020 અઘરું - \(4 \,Nm^{-2}\) ના અચળ બાહ્ય દબાણે, એક આદર્શ વાયુ \(5\, m^3\) થી \(1\, m^3\) સુધી સમતાપી સંકોચન પામે છે. આ પ્રક્રિયામાં ઉત્સર્જીત ઊષ્માનો ઊપયોગ \(1\) મોલ \(Al\) ને ગરમ કરવા માટે આવે છે. જો \(Al\) ની મોલર ઊષ્મા ક્ષમતા \(24\, J\, mol^{-1}K^{-1}\) હોય તો, \(Al\) નું તાપમાન કેટલું વધશે?JEE Mains 2019 મધ્યમ
- સૂચિ\(- I\) સાથે સૂચિ\(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) વિટામિન સૂચિ\(- II\) ઉણપથી થતા રોગ \(A\) વિટામિન \(A\) \(I.\) બેરી-બેરી \(B\) થાયમીન \(II.\) કીલોસિસ \(C\) એસ્કોર્બિક એસિડ \(III.\) ઝેરોપ્થેલિમ્યા \(D\) રીબોફ્લેવિન \(IV.\) સ્કર્વી JEE Mains 2023 સરળ - કોષમાં થતી પ્રક્રિયા માટે. \(Pt ( s )\left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Ag ^{+}( aq ) \mid Ag ( s )\) \(E _{\text {Cell }}^{0}=+0.5332 \,V\). \(\Delta_{ f } G ^{0}\) નું મૂલ્ય..........\(k\,J\, mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- ઓક્સિજન અણુઓની r.m.s. ઝડપ \(47^{\circ} C\) તાપમાને, _________ \({ }^{\circ} C\) તાપમાને રાખેલા હાઇડ્રોજન અણુઓની ઝડપ જેટલી છે. (ઓક્સિજન અણુનું દળ/હાઇડ્રોજન અણુનું દળ \(=32 / 2\) )JEE Mains 2026 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(K _3\left[ Co \left( CO _3\right)_3\right]\) નું સંકરણ, આકાર અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(sp ^3 d^2\), અષ્ટફ્લકીય અને 4.9 BM છે.
વિધાન II: આયનો \(\left[ Ni ( CN )_4\right]^{2-},\left[ MnBr _4\right]^2\) અને \(\left[ CoF _6\right]^{3-}\) ની ભૂમિતિ, સંકરણ અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો અનુક્રમે સમતલીય ચોરસ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય: \(dsp ^2, sp ^3, sp ^3 d^2\) અને 0, 5.9, 4.9.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 સરળ - સમાન રીતે વિદ્યુતભારિત \(\mathrm{R}=10 \mathrm{~cm}\) ત્રિજ્યાવાળા ગોળાકાર કવચની સપાટી પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન 120 V છે. કવચના કેન્દ્ર પર, કેન્દ્રથી \(\mathrm{r}=5 \mathrm{~cm}\) અંતરે, અને કવચના કેન્દ્રથી \(\mathrm{r}=15 \mathrm{~cm}\) અંતરે સ્થિતિમાન અનુક્રમે કેટલું છે?JEE Mains 2025 સરળ
- પોટેન્શીયોમીટર રચનામાં, \(1.20\,V\,emf\) ધરાવતા કોષ માટે તાર પર \(36\,cm\) અંતરે સંતુલન બિંદુ મળે છે. આ કોષને \(1.80\,V\,emf\) ધરાવતો બીજો કોષથી બદલવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પોટેન્શીયોમીટર તારના સંતુલન બિંદુઓની લંબાઈમાં તફાવત.\(....cm\) હશે.JEE Mains 2022 અઘરું
- નીચે બે કથન આપેલા છે. કથન \(I\) : વેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ પદાર્થે આપેલ સમયમાં કાપેલું અંતર દર્શાવશે. કથન \(II\) : પ્રવેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ બરાબર આપેલ સમયમાં વેગમાં થતો ફેરફાર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- \(2.0\) હેનરી આત્મપ્રેરણ ધરાવતા ઈન્ડકટરમાં \(I =2 \sin \left( t ^{2}\right) A\) એમ્પિયર મુજબ પ્રવાહ વધે છે. જ્યારે પ્રવાહ \(0\) થી બદલાઈને \(2\,A\) થાય તે ગાળામાં વપરાતી ઊર્જા........\(J\) થશે.JEE Mains 2022 મધ્યમ