JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
બે ધન વિદ્યુતભારિત કણો \(m_{1}\) અને \(m_{2}\) ને 200 keV ના સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે જે નીચે દર્શાવેલ છે.

[આપેલ છે: \(m_{1}\) નું દળ \(1 amu\) અને \(m_{2}\) નું દળ \(4 amu\)].
\(m_{1}\) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(m_{2}\) ની x ગણી થશે. x નું મૂલ્ય __________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
- A 1
- B 2
- C 4
- D 0.5
Answer & Solution
Correct Answer
(B) 2
Step-by-step Solution
Detailed explanation
\(\lambda_{ d }=\frac{ h }{\sqrt{2 mK.E.}}\) અહીં ગતિ ઊર્જા (KE) સમાન છે, એટલે કે 200 k eV તેથી \(\lambda_{ d } \propto \frac{1}{\sqrt{m}}\) \(\frac{\left(\lambda_{ d }\right)_{ m _1}}{\left(\lambda_{ d }\right)_{ m _2}}=\sqrt{\frac{ m _2}{m_1}}=\sqrt{4}=2\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચી \(- I\) સાથે સૂચી \(- II\)ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(- I\) સૂચી \(- II\) \((A)\) \(\left[ PtCl _{4}\right]^{2-}\) \((I)\) \(sp ^{3} d\) \((B)\) \(BrF _{5}\) \((II)\) \(d ^{2} sp ^{3}\) \((C)\) \(PCl _{5}\) \((III)\) \(dsp ^{2}\) \((D)\) \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}\) \((IV)\) \(sp ^{3} d ^{2}\) JEE Mains 2022 Medium - નીચેના પદાર્થો માટે \((S^o)\) આપેલા છે. \(CH_4\,(g)\,\,186.2\,JK^{-1}\,mol^{-1}\)
\(O_2\,(g)\,\,205.2\,JK^{-1}\,mol^{-1}\)
\(CO_2\,(g)\,\,213.6\,JK^{-1}\,mol^{-1}\)
\(H_2O\,(g)\,\,69. 9\,JK^{-1}\,mol^{-1}\) નીચેની પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર \((S^o)\) ........\(JK^{-1}\,mol^{-1}\) \(CH_4\,(g) + 2O_2\,(g) \to CO_2\,(g) + 2H_2O(l)\)JEE Mains 2014 Hard - \(4.0\,L\) એક આદર્શ વાયુને શૂન્યાવકાશમાં જ્યાં સુધી તેનું કુલ કદ \(20\,L\) ન થાય ત્યાં સુધી સમતાપીય રીતે વિસ્તરણ પામવા દેવામાં આવે છે તો આ વિસ્તરણમાં શોષાતી ઉષ્માનો જથ્થો \(.....\,L\,atm\) છે.JEE Mains 2022 Medium
- જો ઇથાઇલએમાઇનનું 1 mM દ્રાવણ \(\mathrm{pH}=9\) આપે છે, તો ઇથાઇલએમાઇનનો આયનીકરણ અચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{b}}\right)\) \(10^{-x}\) છે. \(x\) નું મૂલ્ય ______ (નજીકના પૂર્ણાંકમાં) છે.
[ઇથાઇલએમાઇનના આયનીકરણની માત્રાને એકની સાપેક્ષમાં અવગણી શકાય છે.]JEE Mains 2025 Medium - આપેલ કાર્બોકેટાયનની સ્થાયીતાનો સાચો ક્રમ કયો છે:
JEE Mains 2021 Hard - નીચે આપેલ હેલોએરિન્સની જલીય \(NaOH\) સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો સાચો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(l\) લંબાઈ માં \(0.3\,T\) નું ચુંબકીય ક્ષેત્ર છે. પ્રોટોન આ ક્ષેત્ર સાથે \(60\) ના ખૂણે \(4 \times 10^{5}\, ms ^{-1}\) ના વેગ થી દાખલ થાય છે. \(10\) પરિણામમાં પ્રોટોન \(l\) અંતર કાપતો હોય તો \(l= ....... m\) (પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27} \,kg,\) પ્રોટોનનું વિધુતભાર \(\left.=1.6 \times 10^{-19}\, C \right)\)
JEE Mains 2020 Hard - જો \(y^{2}+\log _{e}\left(\cos ^{2} x\right)=y, x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right),\) હોય તોJEE Mains 2020 Hard
- 1 મોલ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન \(\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5 \mathrm{Cl}_3\) પાણીમાં ઓગળતાં 3 મોલ આયનો આપે છે. તે જ સંકીર્ણનો 1 મોલ \(\mathrm{AgNO}_3\) દ્રાવણના વધારાના જથ્થા સાથે પ્રક્રિયા કરીને 2 મોલ \(\mathrm{AgCl}_{(\mathrm{s})}\) આપે છે. આ સંકીર્ણની રચના કઈ છે?JEE Mains 2025 Easy
- અર્ધવાહકમાં, કન્ડકશન બેન્ડમાંના ઈલેકટ્રોન \(\left(n_e\right)\) અને તેના અવરોધ ઉપર તાપમાનના વધારાની અસર \(..............\) છે.JEE Mains 2023 Medium
- લાલ \((R)\) , લીલો \((G)\) અને બ્લૂ \((B)\) ને \(PQ\) બાજુ પર લેબ આપાત કરેલ છે . લાલ , લીલો ,અને બ્લૂ માટે વક્રીભવનાંક \(1.27, 1.42\) \(1.49\) અને તો \(PR\) માંથી બહાર આવતા કિરણો કયા રંગના હશે?
JEE Mains 2021 Hard - વર્તુળો \(x^2+y^2-18 x-15 y+131=0\) અને \(x^2+y^2-6 x-6 y-7=0\) ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Medium