JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રક્રિયા \(2N_2O_5\,(g) \to 4NO_2\,(g) + O_2\,(g)\) એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ફ્ક્ત \(N_2O_5\) ધરાવતા પાત્રના દબાણમાં \(30\) \(min\) એ \(50\) \(mm\) \(Hg\) થી વધીને \(87.5\) \(mm\) \(Hg\) થાય છે. તો \(60\) \(min\) બાદ વાયુઓ દ્વારા દર્શાવાતુ દબાણ કેટલુ થશે ? (તાપમાન અચળ રહે છે તેમ ધારો)
- A \(106.25\)
- B \(150\)
- C \(125\)
- D \(116.25\)
Answer & Solution
Correct Answer
(A) \(106.25\)
Step-by-step Solution
Detailed explanation
\((a)\) Rate law forr first order reaction \(=\,k[N_2O_5]\) \(2{{N}_{2}}{{O}_{5}}\,(g)\,\to \,4N{{O}_{2}}\,(g)\,+\,{{O}_{2}}(g)\) \(\mathop {t = 0\,\,\min }\limits_{(\Pr essure\,\,\,in\,\,\,mm\,\,\,Hg)} \) \(50\) \(0\) \(0\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની બે અર્ધકોષ પ્રક્રિયાઓને આપેલા પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ સાથે ધ્યાનમાં લો:
\(CO_2 + 6H^+ + 6e^- \rightarrow CH_3 OH + H_2 O \quad E°_{red} = 0.02\) V
\(\dfrac{1}{2} O_2 + 2H^+ + 2e^- \rightarrow H_2 O \quad E°_{red} = 1.23\) V
ઉપરોક્ત બે પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને એક ફ્યુઅલ સેલ (બળતણ કોષ) ગોઠવવામાં આવ્યો હતો જેથી કોષ \(1\) બાર દબાણ અને \(298\) K તાપમાનની પ્રમાણભૂત પરિસ્થિતિ હેઠળ કાર્ય કરે. ફ્યુઅલ સેલ \(80\%\) કાર્યક્ષમતા સાથે કાર્ય કરે છે. જો \(1\) મોલ \(CH_3 OH\) નો ઉપયોગ કરીને કોષમાંથી મેળવેલું કાર્ય \(1\) kPa ના અચળ દબાણ સામે આદર્શ વાયુનું સમતાપી સંકોચન કરવા માટે થાય, તો વાયુના કદમાં થતો ફેરફાર, \(\Delta V = \) _____ m\(^3\). (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: \(F = 96500\) C mol\(^{-1}\)JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે વિધાન \(I:\) \(CeO _{2}\), નો ઉપયોગ આલ્ડીહાઈડ અને કિટોનનાં ઓક્સિડેશન માટે કરવામાં આવે છે. વિધાન \(II :\) \(EuSO _{4}\), નું જલીય દ્રાવણ એ પ્રબળ રીડકશન કર્તા છે. ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં લઈ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- જયારે \(0.2\,g\) એસિટિક એસિડને \(20\, g\) બેન્ઝિનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝિનનું ઠારબિંદુ \(0.45^o C\) ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝિનમાં સુયોજન થઇને ડાયમર બનાવે, તો બેન્ઝિનમાં એસિટિક એસિડનું સુયોજન ટકાવાર પ્રમાણ...........\(\%\) હશે ? (બેન્ઝિન માટે \(K_f \) \(= 5.12 \,K\, kg\, mol^{-1}\))JEE Mains 2017 Easy
- વધારાના મંદ HCl સાથેની પ્રક્રિયા દ્વારા STP એ 220 mL હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે જરૂરી મેગ્નેશિયમનું દળ છે.
આપેલ છે : Mg નું મોલર દળ \(24 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
\(\mathrm{Cu}\left(\mathrm{NO}_3\right)_2, \mathrm{AgNO}_3\), \(\mathrm{Hg}_2\left(\mathrm{NO}_3\right)_2 ; \mathrm{Mg}\left(\mathrm{NO}_3\right)_2\) ના દરેક 1 M જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,
\(\begin{aligned} & \text { આપેલ છે : } \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^\theta=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Hg}_2^{2+} / \mathrm{Hg}}^\theta=0.79 \mathrm{~V}, \\ & \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^\theta=0.24 \mathrm{~V} \text { and } \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^\theta=-2.37 \mathrm{~V}\end{aligned}\)
વિધાન (I) : વોલ્ટેજ વધારતા, કેથોડ પર ધાતુઓના જમા થવાનો ક્રમ \(\mathrm{Ag}, \mathrm{Hg}\) અને Cu હશે.
વિધાન (II) : મેગ્નેશિયમ કેથોડ પર જમા થશે નહીં, તેના બદલે કેથોડ પર ઑક્સિજન વાયુ મુક્ત થશે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ગલનબિંદુઓનો સાયો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે મેળવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોલિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) \(AC\) જનરેટર \(I\) \(L\) અને \(C\) બનેની હાજરીમાં \(B\) ટ્રાન્સફોર્મર \(II\) વિદ્યુતચુંબકીય પ્રેરણ \(C\) અનુનાદ થવા માટે \(III\) ક્વોલિટી ફેક્ટર \(D\) અનુનાદની તીક્ષ્ણતા \(IV\) અનોન્ય પ્રેરકત્વ JEE Mains 2023 Medium - \(- COOH\) સમૂહ ધરાવતા નીચે દર્શાવેલ સંયોજન(નો)ની સંખ્યા ..... છે. \((A)\) સલ્ફાનિલિક એસિડ \((B)\) પિક્રિક એસિડ \((C)\) એસ્પિરીન \((D)\) એસ્કોર્બિક એસિડJEE Mains 2021 Medium
- \((1+x)^{10}\) ના દ્વિપદી વિસ્તરણમાં \(x^{10-r}\) નો સણગુણક જો \(a_r\) હોય., તો \(\sum \limits_{r=1}^{10} r^3\left(\frac{a_r}{a_{r-1}}\right)^2=...............\)JEE Mains 2023 Hard
- ધારોકે \(A\) અને \(B\) એ એવાં \(3 \times 3\) શ્રેણિકી છે કે જેથી \(A B=I\) અને \(|A|=\frac{1}{8}\) થાય. તો \(|\operatorname{adj}(B \operatorname{adj}(2 A))|=\)JEE Mains 2022 Hard
- પરવલય \(y^ 2\, = 4x\) ના નાભિલંબના અંત્યબિંદુઓ માંથી આંતરેલ અભિલંબ એકબીજાને .............. બિંદુએ છેદે છેJEE Mains 2013 Hard
- આ પ્રતિક્રિયા નીચેનામાંથી કયા ગૅલ્વેનિક કોષમાં થાય છે?
JEE Mains 2024 Medium