JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
નીચે આપેલા જલીય દ્રાવણોને ધ્યાનમાં લો.
I. 125 ml દ્રાવણમાં 2.2 g ગ્લુકોઝ.
II. 250 ml દ્રાવણમાં 1.9 g કેલ્શીયમ ક્લોરાઈડ.
III. 500 ml દ્રાવણમાં 9.0 g યુરિયા.
IV. 750 mL દ્રાવણમાં 20.5 g એલ્યુમિનિયમ સલ્ફેટ.
આ દ્રાવણોના ઉત્કલનબિંદ્દુઓનો સાચો ચડતો ક્રમ શું થશે?
[આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(H =1, C =12, N=14, O =16, Cl =35.5, Ca =40, Al =27\) અને \(S =32\) ]
- A I < II < III < IV
- B III < II < I < IV
- C II < III < IV < I
- D II < III < I < IV
Answer & Solution
Correct Answer
(A) I < II < III < IV
Step-by-step Solution
Detailed explanation
\(\Delta T_{b} = i \cdot k_{b} \cdot m\) મંદ દ્રાવણ માટે ( \(M=m\) )મોલારિટી \(i \times m\) (I) \(M _{\text {glucose }}=\frac{2.2}{180} \times \frac{1000}{125}=0.098\) \(0.098 \times 1\) (II) \(M _{ CaCl _2}=\frac{1.9}{111} \times \frac{1000}{250}=0.068\) \(0.068 \times 3\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- Assuming that \({Ba}({OH})_{2}\) is completely ionised in aqueous solution under the given conditions the concentration of \({H}_{3} {O}^{+}\)ions in \(0.005 \,{M}\) aqueous solution of \({Ba}({OH})_{2}\) at \(298\, {~K}\) is \(.....\times 10^{-12}\) \(mol\) \({L}^{-1}\). (Nearest integer)JEE Mains 2021 Medium
- ઠારબિંદુ અવનયનનો ઉપયોગ કરીને બેન્ઝિનમાંના એસિટિક એસિડનું આણ્વિય દળ નક્કી કરવું એ .............. સાથે સંકળાયેલ છે.JEE Mains 2015 Hard
- આયોડોફોર્મ કસોટી નીચેનામાંથી કયા પદાર્થો વચ્ચે ભેદ પારખી શકે છે?
A. મિથેનોલ અને ઇથેનોલ
B. \( CH_{3}COOH \) અને \( CH_{3}CH_{2}COOH \)
C. સાયક્લોહેક્સીન અને સાયક્લોહેક્ઝેનોન
D. ડાયઇથાઇલ ઇથર અને પેન્ટેન-3-ઓન
E. એનિસોલ અને એસિટોન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - એસિડિક માધ્યમમાં \(KMnO_4\) અને પોટેશિયમ આયોડાઈડની પ્રક્રિયામાં સંકળાયેલ મેગેનીઝની આકિસડેશન અવસ્થામાં કુલ ફેરફાર \(......\) છે.JEE Mains 2023 Hard
- પરમાણુક્રમાંક \(15\) ધરાવતા તત્વો સમૂહક્રમાંક, સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- આપેલા સંયોજનો \(CH \equiv CH,\,C{H_3} - C \equiv CH,\,\) અને \(C{H_2} = C{H_2}\) માટે તેમના એસિડ શક્તિનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- વિટામિન્સ \(\mathrm{A}, \mathrm{B}_1, \mathrm{~B}_6, \mathrm{~B}_{12}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અને \(\mathrm{K}\) માંથી, આપણા શરીરમાં સંગ્રહિત થઈ શકે તેવા વિટામિન્સની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- \(q\) અને \(3q\) વિદ્યુતભાર ધરાવતા બે કણો હવામાં ' \(r \) ' અંતરે ગોઠવેલા છે. \(q\) વિદ્યુતભારથી \(x\) અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો \(x \) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- આપેલી રાસાયણિક પ્રક્રિયા \(X\, \rightleftharpoons \,Y,\) માટે, પ્રમાણિત પ્રક્રિયા ગિબ્સ ઉર્જા તાપમાન \(T \)(\(K\) માં) પર નીચે મુજબ આધારિત છે. \({\Delta _r}{G^o}\) (in \(kJ\,mol^{-1}\)) \(=120-\frac {3}{8}\,T\) તો \(T\) તાપમાને પ્રક્રિયા મિશ્રણનો મુખ્ય ઘટક કયો?JEE Mains 2019 Medium
- હવામાં રહેલા સાબુના પરપોટા A ની અંદરનું વધારાનું દબાણ, હવામાં રહેલા બીજા સાબુના પરપોટા B ની અંદરના વધારાના દબાણ કરતાં અડધું છે. જો પરપોટા A નું કદ પરપોટા B ના કદ કરતાં \(n\) ગણું હોય, તો \(n\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2025 Easy
- જો "KANPUR" શબ્દના બધા અક્ષરોનો ઉપયોગ કરીને અર્થવાળા કે અર્થ વગરના બધા શબ્દો બનાવવામાં આવે અને તેમને શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે, તો આ ગોઠવણીમાં \(440^{\text {th }}\) સ્થાને આવતો શબ્દ કયો છે?JEE Mains 2025 Easy
- જ્યારે \(9.45\,g\) \(ClCH _{2} COOH\) ને \(500\, mL\) પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું ઠારણ બિંદુ \(0.5°C\) નીચું જાય છે. તો \(ClCH _{2} COOH\) નો વિયોજન અચળાંક \(x \times 10^{-3}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. \(\left[ K _{f\left( H _{2} O \right)}=1.86\, K\, kg \,mol ^{-1}\right]\) (નજીકના પૂણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Medium