JEE Mains · Chemistry · STD 11 - રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
- JEE Mains 2023
- અઘરું
- સંખ્યાત્મક
ઝિંકની હાઈડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં તે હાઈડ્રોજન અને ઝિંક ક્લોરાઇડ આપે છે. \(11.5\,g\) ઝિંક સાથે વધુ પ્રમાણમાં \(HCl\) સાથે પ્રક્રિયા કરતા તેમાંથી ઉત્પન્ન થતા હાઈડ્રોજન વાયુનું કદ \(STP\) એ \(.........L\) છે. (આપેલ :\(Zn\)નું મોલર દળ \(65.4\,g\,mol ^{-1}\) છે.) (નજીકનો પૂર્ણાંક)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(4\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Zn +2 HCl \rightarrow ZnCl _2+ H _2 \uparrow\)
Moles of \(Zn\) used \(=\frac{11.5}{65.4}=\) Moles of \(H _2\) evolved
Volume of \(H _2=\frac{11.5}{65.4} \times 22.7\,L =3.99\, L\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I : જ્યારે પાણી (પ્રવાહી) સાથે સંતુલનમાં રહેલા બરફ ધરાવતી પ્રણાલીને ગરમ કરવામાં આવે છે, ત્યારે પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય છે અને જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી પ્રણાલીના તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી.
વિધાન II : બરફના ગલનબિંદુએ, બરફમાં રહેલા પાણીના અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળોને દૂર કરવા માટે ઉષ્માનું શોષણ થાય છે અને ગલનબિંદુએ અણુઓની ગતિઊર્જા વધતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે મેચ કરો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) સૂચિ - \(II\) \(A\). ગ્લુકોઝ/NaHCO3/\(\Delta\) \(I\). ગ્લુકોઝ એસિડ \(B\). ગ્લુકોઝ/HNO3 \(II\). પ્રક્રિયા થતી નથી \(C\). ગ્લુકોઝ/HI/\(\Delta\) \(III\). n-હેકજેન \(D\). ગ્લુકોઝ/બ્રોમીન જળ \(IV\). સેકેરિક એસિડ JEE Mains 2024 અઘરું - સંકીર્ણ[ \(\left[ NiCl _2 Br _2\right]^{2-}\)માં જો \(Ni ^{2+}\) ને \(Pt ^{2+}\) વડે બદલવામાં આવે તો,નીચે આપેલા ગુણધર્મો માંથી કઈ બદલાવવાની અપેક્ષા છે ? \(A.\) ભૂમિતિ \(B.\) ભૌમિતિક સમધટકતા \(C\). પ્રકાશીય સમધટકતા \(D\). ચુંબકીય ગુણધર્મ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા \(\left(\Delta_0\right)\) ની સૌથી ઊંયી માત્રા સાથેનો સંકીર્ણ છે તે \(.......\)JEE Mains 2023 મધ્યમ
- જ્યારે \(0.25\) મોલ અબાષ્પશીલ, બિન-આયનીય દ્રાવ્યને \(1\) મોલ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણના \(x\%\) હતું. \(x\%\) કેટલા હશે?JEE Mains 2026 સરળ
- \(1\, {~mol}\)નું અષ્ટફલકીય સંકીર્ણ \({MCl}_{3} \cdot 2 {~L}\) સૂત્ર સાથે એ \({AgNO}_{3}\)ના વધુ પ્રમાણ સાથે પ્રક્રિયા થઇને \(1\, mol\) \({AgCl}\)આપે છે. લિગાન્ડ \({L}\)ની ઘનતા \(......\) . (પૂર્ણાંક જવાબ)JEE Mains 2021 સરળ
JEE Mains ના વધુ PYQ
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.List \(I\) (સંયોજન) List \(II\) (\(Pk_a\) મૂલ્ય) \(A\). ઈથેનોલ \(I\). \(10.0\) \(B\). ફિનોલ \(II\). \(15.9\) \(C\). \(m-\) નાઈટ્રોફિનોલ \(III\). \(7.1\) \(D\). \(p-\) નાઈટ્રોફિનોલ \(IV\). \(8.3\) JEE Mains 2024 અઘરું - એક રેડિયો એકિટવ દ્વવ્યનો \(3\) દિવસમાં તેના મૂળ જથ્થાના \(1/8\) માં ભાગ સુધી ધટાડો થાય છે. જો \(5\) દિવસ બાદ \(8 \times 10^{-3}\,kg\) દ્રવ્ય બાકી રહેતું હોય, તો દ્રવ્યનો પ્રારંભિક જથ્થો ....... \(g\) હશે.JEE Mains 2023 મધ્યમ
- એક વિદ્યાર્થીએ પ્રોપેનોઈક એસિડ અને તેના સોડિયમ ક્ષાર ની મદદથી \(pH\, 4\) ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. બફર બનાવવા માટે જરૂરી \(\frac{\left[ CH _{3} CH _{2} COO ^{-}\right]}{\left[ CH _{3} CH _{2} COOH \right]}\) નો ગુણોતર \(.....\) છે. આપેલ : \(K _{ a }\left( CH _{3} CH _{2} COOH \right)=1.3 \times 10^{-5}\)JEE Mains 2022 મધ્યમ
- આકૃતિમાં દર્શાવેલ અવરોધ \(R\) નું વાસ્તવિક મુલ્ય \(30\Omega\) છે. આનું માપન એક પ્રયોગ દ્વારા \(R =\frac{V}{I}\) ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં \(V\) અને \(I\) એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ \(R\) નું મૂલ્ય \(5\%\) ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ \(\Omega\) હશે.
JEE Mains 2019 મધ્યમ - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I સૂચિ-II (A) બોલ્ટઝમેન અચળાંક I. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-1}\) (B) સ્નિગ્ધતા ગુણાંક II. \(\mathrm{MLT}^{-3} \mathrm{~K}^{-1}\) (C) પ્લાન્કનો અચળાંક III. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-2} \mathrm{~K}^{-1}\) (D) ઉષ્મા વાહકતા IV. \(\mathrm{ML}^{-1} \mathrm{~T}^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - \('m'\) દળ ધરાવતો અને \(E\) જેટલી ગતિઊર્જા ધરાવતો બ્લોક (ચિત્રમાં દર્શાવ્યા અનુસાર), જ્યારે તેની ઝડપ અડધી થાય ત્યારે સ્પ્રિંગને \(25\;cm\) અંતર સુધી દબાવે છે. વપરાયેલ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચાળાંક \(nE \;Nm ^{-1}\) મળે છે. \(n\) નું મૂલ્ય ......... હશે.
JEE Mains 2022 અઘરું