JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીપજ \(A\) અને નીપજ \(B\) માં હાજર કુલ \(H\) પરમાણુની સંખ્યા _______ છે.

- A \(5\)
- B \(10\)
- C \(15\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(B) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(A\) અને \(B\) માં હાઈડ્રોજન અણુની કુલ સંખ્યા \(10\) છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રક્રિયા નો અર્ધ આયુષ્ય સમય \(1\,min.\) છે તો \(99.9\, \%\) પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય ......... \(min.\) છે [ઉપયોગ : \(\ln\, 2=0.69, \ln \,10=2.3]\)JEE Mains 2021 Hard
- નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક શું હશે ?
JEE Mains 2020 Hard - ગ્રેબીયલ સંશ્લેષણ દ્વારા સાંશ્લેષિત કરી શકાય તેવા નીચે આપેલા એમાઈનોની કુલ સંખ્યા ..... છે.
JEE Mains 2021 Medium - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) (સંયોજન / જાતિ) સૂચિ \(II\) (આકાર / ભૂમિતિ) \((A)\) \(\mathrm{SF}_4\) \((I)\) ચતુષ્ફલકીય \((B)\) \(\mathrm{BrF}_3\) \((II)\) પિરામિડલ \((C)\) \(\mathrm{BrO}_3^{-}\) \((III)\) સી-સો (See saw) \((D)\) \(\mathrm{NH}_4^{+}\) \((IV)\) વાંકો \(T\)-આકાર JEE Mains 2024 Medium - \(Q\) અને \(R\) ની બનાવટ માટે પ્રક્રિયકોની સાચી શ્રેણી શોધો.
JEE Mains 2023 Medium - બ્લાસ્ટ ભઠ્ઠીમાં થતી નીચેની પ્રતિક્રિયાને ધ્યાનમાં લો:
\(\mathrm{Fe}_3 \mathrm{O}_{4(\mathrm{~s})}+4 \mathrm{CO}_{(\mathrm{g})} \rightarrow 3 \mathrm{Fe}_{(\mathrm{l})}+4 \mathrm{CO}_{2(\mathrm{~g})}\)
જ્યારે \(2.32 \times 10^3 \mathrm{~kg} \mathrm{Fe}_3 \mathrm{O}_4\) અને \(2.8 \times 10^2 \mathrm{~kg} \mathrm{CO}\) ને ભઠ્ઠીમાં એકસાથે લાવવામાં આવે છે, ત્યારે ' \(x\) ' kg લોખંડ ઉત્પન્ન થાય છે. ' \(x\) ' નું મૂલ્ય ____ છે. (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે:
\(\mathrm{Fe}_3 \mathrm{O}_4\) નું મોલર દળ \(=232 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{CO}\) નું મોલર દળ \(=28 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{Fe}\) નું મોલર દળ \(=56 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ભોંયતળિયુ સાફ કરવાનું પોતુનું મશીન એક \( R\) ત્રિજ્યાના વર્તુળાકાર પોતાને નીચે તરફ \(F\) જેટલુ કુલ બળ લગાડે છે અને તેને તેની અક્ષને ફરતે અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવે છે. જે બળ \(F\) એ પોતા પર સમાન રીતે વહેંચાતો હોય, અને પોતા અને ભોંયતળિયા વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) હોય તો પોતા પર મશીન દ્વારા લાગતું ટોર્ક કેટલુ હશે?JEE Mains 2019 Hard
- \(35^{\circ} \mathrm{C}\) પર \(\mathrm{CS}_{2}\), નું બાષ્પદબાણ \(512\; \mathrm{mm}\) \(Hg\) અને એસિટોનનું \(344\; \mathrm{mm}\) \(Hg\) છે. \(\mathrm{CS}_{2}\) ના એસિટોનમાનાં એક દ્રાવણનું બાષ્પદબાણ \(600\; \mathrm{mm}\; Hg\) છે. તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે?JEE Mains 2020 Hard
- ડાલ્ટન પરમાણ્વીય સિદ્ધાંત ના સંદર્ભમાં ખોટુ વિધાન પસંદ કરો.JEE Mains 2024 Medium
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x^3 d y+(x y-1) d x=0, x > 0, y\left(\frac{1}{2}\right)=3\) - નો ઉકેલ છે. તો \(y(1)=.........\)JEE Mains 2023 Hard
- એક વિદ્યાર્થી અનુવાદ નળીનો પ્રયોગ કરે છે. અનુનાદ નળીનો વ્યાસ \(6\, cm\) છે. સ્વરકાંટાની આવૃત્તિ \(504\, Hz\) છે. આપેલ તાપમાને ધ્વનીની ઝડપ \(336\, m/s\) છે. મીટર પટ્ટીનો શૂન્ય અંક અનુનાદીય નળીનાં ઉપરનાં છેડા સાથે બંધ બેસે છે. જ્યારે પ્રથમ અનુનાદ ઉત્પન્ન થાય તે વખતનું પાણીના સ્તરનું નળીમાં અવલોકન............\(cm\) હશે.JEE Mains 2021 Hard
- \(L-C-R\) પરિપથમાં ઉલટસૂલટ પ્રવાહની કોણીય આવૃત્તિ \(100\, rad/s\) છે. વીજ પરિપથમાં જોડેલ વિદ્યુત-ઘટકો આકૃત્તિમાં દર્શાવ્યા છે. ગુંચળાનું આત્મપ્રેરણ અને સંધારકની સંધારકતા (કેપેસીટી) શોધો.
JEE Mains 2021 Hard