JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે બે વિધાનો આપેલા છે: એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે : કથન \(A\) : ફોટો ઈલેકટ્રીક અસરમાં,દેહલી આવૃત્તિ કરતા વધુ આવર્તનના પ્રકાશનો બીમ સપાટી પર અથડાતાની સાથે જ ધાતુની સપાટી પરથી ઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે. કારણ \(R\) : જ્યારે કોઈપણ ઊર્જાનો ફોટોન પરમાણુમાં ઇલેકટ્રોન પર અથડાય છે,ત્યારે ફોટોનમાંથી ઈલેકટ્રોનમાં ઊર્જાનું ટ્રાન્સફર (સ્થાનાંતર) થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો :
- A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
- B \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
- C બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
- D \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(B) \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
There is a characteristic minimum frequency, or "threshold frequency," for each metal below which the photoelectric effect is not seen. The ejected electrons leave with a specific amount of kinetic energy at a frequency \(v > v _0\) with an increase in light frequency of these…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({CO}\) અને \({NO}\)ના બંધ-ક્રમાંક વચ્ચેનો તફાવત \({NO}^{\oplus}\) એ \(\frac{{x}}{2}\)છે, જ્યાં \({x}=.....\)JEE Mains 2021 Medium
- \(\left[ MnBr _{6}\right]^{4-}\)નો ફક્ત સ્પીન ચુંબકિય ચાકમાત્રા \(.....\,B.M.\)(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : \(N\) થી \(P\) ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે \(As\) થી \(Bi\) ની સહસંયોજક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે. કારણ (\(R\)) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- કેંદ્રાનુરાગી વિસ્થાપન પ્રકિયા માં \(R - Br + C{l^ - }\xrightarrow{{DMF}}R - Cl + B{r^ - }\) , નીચેનામાંથી કઈ એક રૂપરેખાંકનનું સંપૂર્ણ વિપરીત પસાર કરે છે?JEE Mains 2014 Hard
- \(25^{\circ} \mathrm{C}\) પર, \(\mathrm{pH}=3\) ધરાવતા દ્રાવણુમાં હાઈડ્રોજન ઈલેક્ટ્રોડને ડુબાડવામાં આવેલ છે. ઈલેક્ટ્રોડનો પોટેન્શિયલ______________ \(\times 10^{-2} \mathrm{~V}\) થશે. .\(\left(\frac{2.303 \mathrm{RT}}{\mathrm{F}}=0.059 \mathrm{~V}\right)\)JEE Mains 2024 Hard
- \(N_2, O_2, O_2^-\) પૈકી બંધઉર્જાનો સાચો ક્રમ નીચેના દર્શાવેલી કઈ ગોઠવણીમાં છે ?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(2 x (2 x +1)=1\) ના બીજો હોય તો \(\beta\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- \(\int \limits_0^{\infty} \frac{6}{e^{3 x}+6 e^{2 x}+11 e^x+6} d x=..........\)JEE Mains 2023 Hard
- મોડર્ન વેક્યૂમ પમ્પ રૂમ તાપમાને\((300\, K)\) પાત્રનું દબાણ \(4.0 \times {10^{ - 15}}\, atm\) જેટલું ઘટાડે છે. જો \(R = 8.0\, JK^{-1}\, mole^{-1}\) , \(1\, atm = 10^5\, Pa\) અને \(N_ {Avogadro} = 6 \times 10^{23}\, mole^{-1}\) હોય તો વાયુના બે અણું વચ્ચેનું સરેરાશ મુક્તપથ કેટલાના ક્રમનો મળે?JEE Mains 2014 Medium
- \(5000 \mathring A\) તરંગલંબાઈ ધરાવતી એકરંગી પ્રકાશની સમાંતર કિરણાવલી \(0.001 \mathrm{~mm}\) જાડાઈ ધરાવતી સાંકળી સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્ર-સમતલ (ફોકલ-સમતલ) ઉપર કેન્દ્રિત (ફોકસ) કરવામાં આવે છે.______(ડીગ્રીમાં) જેટલા વિવર્તનકોણ માટે પ્રથમ ન્યૂનતમ મળરો.JEE Mains 2024 Hard
- \(0 < \theta < \frac{\pi }{2}\).જો અતિવલય \(\frac{{{x^2}}}{{{{\cos }^2}\,\theta }} - \frac{{{y^2}}}{{{{\sin }^2}\,\theta }} = 1\) ની ઉત્કેન્દ્રતા \(2\) કર્તા વધારે હોય તો નાભીલંબની મહતમ લંબાઈ ક્યાં અંતરાલમાં મળે,JEE Mains 2019 Hard
- \(10\,\mu F\) ની સંઘારકતા ધરાવતા બે સમાંતર પ્લેટ સંઘારકો \(C _1\) અને \(C _2\) ને સ્વતંત્ર રીતે \(100\,V\,D.C.\) ઉદગમથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંઘારક \(C _1\) ને ઉદગમ સાથે જોડેલા રાખીને તેની પ્લેટોની વચ્ચે અવાહક ચોસલું દાખલ કરવામાં આવે છે. સંઘારક \(C _2\) એ ઉદગમથી છુટ્ટો કર્યા પછી તેની પ્લેટો વચ્ચે અવાહક ચોસલું દાખલ કરવામાં આવે છે. ત્યાર બાદ સંઘારક \(C _1\) ને પણ ઉદગમથી છુટું કરી અંતમાં બંને સંઘારકોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. આ સંયોજનનું સામાન્ય સ્થિતિમાન \(............\,V\) થશે.(ડાયઈલેક્ટ્રીક અચળાંક \(=10\) છે તેમ ધારો)JEE Mains 2023 Hard