JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રથમ ક્રમની પ્રક્રિયાના 99.9% પૂર્ણ થવા માટે જરૂરી સમય, 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમયનો _______ ગણો છે. (નજીકના પૂર્ણાંક).
- A \(5\)
- B \(4\)
- C \(3\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{K}=\frac{1}{\mathrm{t}_{99.9 \%}} \ln \left(\frac{100}{0.1}\right)=\frac{1}{\mathrm{t}_{90 \%}} \ln \left(\frac{100}{10}\right)\) \(\mathrm{t}_{99.9 \%}=\mathrm{t}_{90 \%} \frac{\ln \left(10^3\right)}{\ln 10}\) \(\mathrm{t}_{99.9 \%}=\mathrm{t}_{90 \%} \times 3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નાઇટ્રોજન-નાઇટ્રોજન બંધ વિનાના ઓક્સાઇડ ક્યા છે:JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: B, Al અને Ga ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ \(B > Al > Ga\) છે.
વિધાન II: પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Si < Ge < Pb < Sn\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - પ્રક્રિયા માટેનો \(\frac{K_P}{K_C}\) ગુણોત્તર : \(CO _{( g )}+\frac{1}{2} O _{2(g)} \rightleftharpoons CO _{2(g)}\) _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) પરમેંગેનેટનું અનુમાપન હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવતું નથી. કારણ \((R)\, :\) હાઇડ્રોક્લોરિક એસિડના ઓક્સિડેશન થવાને કારણે ક્લોરિન બને છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(0^{\circ}\,C\) અને \(760\,mm\,Hg\) પર માપેલ \(H _2\) વાયુના \(8.40\,mL\) નો \(17\,mg\) હાઈડ્રોકાર્બન (M.F. \(C _{10} H _{16}\) ) ઉપયોગ કરે છે. આજ હાઈડ્રોકાર્બનના ઓઝોનાલિસીસથી મળતી નીપજો (આકૃતિ) હાઈડ્રોકાર્બન માં હાજર દ્વિબંધ (ધો)ની સંખ્યા \(..........\) છે.
JEE Mains 2023 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : નીચે આપેલા બધા સંયોજનો p-ટોલ્યુઈનસલ્ફોનીલ ક્લોરાઇડ સાથે પ્રતિક્રિયા આપે છે.
\(C_6 H_5 NH_2 \quad\left(C_6 H_5\right)_2 NH \quad\left(C_6 H_5\right)_3 N\)
વિધાન (II) : ઉપરોક્ત પ્રક્રિયામાં તેમની નીપજો જલીય NaOH માં દ્રાવ્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A\) : ફ્લોરિન એક ઓક્સોએસિડ બનાવે છે. કારણ \(R\) : બધા હેલોજનોમાં ફ્લોરિન સૌથી નાનુ કદ ધરાવ છે અને તે સૌથી વિદ્યુત ઋણમય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભ નીચે આપેલામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Easy
- નીચે આપેલ કાર્બોકેટાયનનો સ્થાયીતાનો ક્રમ કયો છે : \((I)\,\,C{H_2} = CH - \mathop C\limits^ \oplus {H_2}\) \((II)\,\,C{H_3} - CH_2 - \mathop C\limits^ \oplus {H_2}\)
JEE Mains 2013 Medium - જો \(L, C\) અને \(R\) એ અનુક્રમે ઈન્ડકટર, સંધારક અને અવરોધ હોય, તો નીચેનામાંથી કયા સંયોજનને સમયનું પરિમાણ નહી હોય?JEE Mains 2022 Medium
- \((1 +x)^{101} (1 +x^2 - x)^{100}\) ના વિસ્તરણમાં પદની સંખ્યા મેળવો.JEE Mains 2014 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદગમ \(S\) માંથી નિકળતા બે કિરણના સંપાતિકરણથી બિંદુ \(P\) આગળ વ્યતિકરણની ભાત જોવા મળે છે. તો બિંદુ \(P\) આગળ મળતી મહત્તમ તીવ્રતા \(I\) નું મૂલ્ય કેટલું હશે? (\(R\) એ સંપૂર્ણ પરાવર્તિક સપાટી છે)
JEE Mains 2014 Hard - એક ઓનલાઇન પરીક્ષા દેવામાં કુલ \(50\) વિધાર્થી પૈકી \(20\) છોકરા છે. છોકરાના સરેરાશ માર્કસ \(12\) છે અને વિચરણ \(2\) છે. જો \(30\) છોકરીઓના માર્કસનું વિચરણ મેળવતા તે પણ \(2 \) જ મળે છે.બધાજ \(50\) વિધાર્થીના સરેરાશ માર્કસ \(15 \) છે. જો \(\mu\) એ છોકરીના સરેરાશ માર્કસ છે અને \(\sigma^{2}\) એ \(50\) વિધાર્થીના માર્કસનું વિચરણ છે તો \(\mu+\sigma^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard