ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes

આલ્કોહોલ પ્રાથમિક, ગૌણ અથવા તૃતીય છે કે કેમ તે નક્કી કરવા માટે "લુકાસ પ્રકીયક" સાથે આલ્કોહોલની પ્રકિયા  કરવામાં આવે છે કયા આલ્કોહોલ સૌથી ઝડપી અને કઈ પદ્ધતિ દ્વારા પ્રક્રિયા આપે છે:

  1. A  \({S_{{N^1}}}\) દ્વારા દ્વિતીયક આલ્કોહોલ 
  2. B \({S_{{N^1}}}\) દ્વારા તૃતીયક  આલ્કોહોલ 
  3. C  \({S_{{N^2}}}\) દ્વારા દ્વિતીયક આલ્કોહોલ 
  4. D \({S_{{N^2}}}\) દ્વારા તૃતીયક  આલ્કોહોલ 
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \({S_{{N^1}}}\) દ્વારા તૃતીયક  આલ્કોહોલ 

Step-by-step Solution

Detailed explanation

The reaction of alcohol with Lucas reagent is mostly an \({S_{{N^1}}}\) reaction and the rate of reaction is directly proportional to the stability of carbocation formed in the reaction. Since \(3^o R-O H\) forms \(3^o\) carbocation (most stable), hence it will react fastest.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app