JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
\(X\)- દિશામાં ગતિ કરતા એક પ્રકાશ કિરણ માટે વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ આપી શકાય છે. \(E _{y}=900 \sin \omega( t -x / c)\). \(3 \times 10^{7} \,ms ^{-1}\) ની ઝડપથી \(Y\)-અક્ષની દિશામાં ગતિ કરતા \(q = e\) વિદ્યુતભાર ઉપર લાગતા વિદ્યુતબળ અને ચુંબકીય બળનો ગુણોત્તર ............... હશે. (પ્રકાશની ઝડપ \(=3 \times 10^{8} \,ms ^{-1}\) )
- A \(1: 1\)
- B \(1: 10\)
- C \(10: 1\)
- D \(1: 2\)
Answer & Solution
Correct Answer
(C) \(10: 1\)
Step-by-step Solution
Detailed explanation
\(E _{ y }=900 \sin \left(\omega t -\frac{\omega x }{ c }\right)\) \(E _{0}=900\) \(F _{ E }= q E _{0}\) \(F _{ B }= qvB _{0}\) \(\frac{ F _{ E }}{ F _{ B }}=\frac{ E _{0}}{ vB }=\frac{ c }{ v }=\frac{3 \times 10^{8}}{3 \times 10^{7}}=10: 1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.9\, kg\) દળ અને \(1 \,m\) લંબાઈ ધરાવતા સળિયાના એક છેડાને અનુલક્ષીને ભ્રમણ કરી શકે છે, \(0.1\, kg\) દળ અને \(80\,m / s\)ના વેગથી આવતો કણ નીચેના છેડે ચોંટી જતા કોણીય ઝડપ .......
JEE Mains 2020 Hard - A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ, જો દરેક અવરોધકનો અવરોધ R હોય, તો _______ થશે.
JEE Mains 2024 Hard - પ્રકાશા તરંગ સીધી રેખામાં \(4\) જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ? \(\left(\mu_{ r }=1\right)\)JEE Mains 2022 Hard
- \(1\,m\) લંબાઈનો તાર \(2\,T\) ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(8\,m / s\) વેથી ગતિ કરે છે. તારના બે છેડા વચ્ચે પ્રેરિત \(emf\) નું મૂલ્ય \(........\,V\) થશે.JEE Mains 2023 Easy
- અમુક ઉષ્માગતિશાસ્ત્રીય ચલો માટે નીચેના વિધાનો આપેલા છે,
(A) આંતરિક ઊર્જા, કદ (V) અને દળ (M) એ વિસ્તૃત ગુણધર્મો છે.
(B) દબાણ (P), તાપમાન (T) અને ઘનતા ( \(\rho\) ) એ વિશિષ્ટ ગુણધર્મો છે.
(C) કદ (V), તાપમાન (T) અને ઘનતા ( \(\rho\) ) એ વિશિષ્ટ ગુણધર્મો છે.
(D) દળ (M), તાપમાન (T) અને આંતરિક ઊર્જા એ વિસ્તૃત ગુણધર્મો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવેલ વીજપ્રવાહની ગોઠવણી માટે \(O\) બિંદુએ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- બિંદુ \((1,4,-3)\) માંથી પસાર થતાં અને સમતલો \(3 x-2 y+4 z-7=0\) અને \(x+5 y-2 z+9=0\) ના છેદને સમાવતા સમતલનું સમીકરણ \(\alpha x+\beta y+\gamma z+3=0\) હોય તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે અતિવલય \(\frac{x^2}{16}-\frac{y^2}{9}=1\) ની ઉત્કેન્દ્રતા \(\mathrm{e}_1\) છે અને ઉપવલય \(\frac{x^2}{\mathrm{a}^2}+\frac{y^2}{\mathrm{~b}^2}=1, \mathrm{a}>\mathrm{b}\) ની ઉત્કેન્દ્રતા \(\mathrm{e}_2\) છે, ને અતિવલયની નાભીઓમાંથી પસાર થાય છે. તે \(\mathrm{e}_1 \mathrm{e}_2=1\) હોય, તો \(x\)-અક્ષને સમાંતર તથા \((0,2)\) માંથી પસાર થતી ઉપવલયની જીવાની લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard
- \(m_{A}\,<\,m_{B}\,<\,m_{C}\) દળ ધરાવતા \(A, B\) અને \(C\) પ્રકારના વાયુના અણુંઓનું મિશ્રણ હોય તો સામાન્ય તાપમાને અને દબાણે તેમની \(r.m.s.\) ઝડપનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Medium
- \(2000\,W\) પાવર ધરાવતું એક વોટર હીટર પાણીને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(4200\,J\,kg ^{-1}\,K ^{-1}\) છે. હીટરની કાર્યક્ષમતા \(70 \%\) છે.\(2\,kg\) પાણીને \(10^{\circ}\,C\) થી \(60^{\circ}\,C\) સુધી ગરમ કરવા જરૂરી સમય \(........\,s\) થશે.(એવું ધારો કે પાણીના ગરમ થવાના તાપમાનના ગાળા માટે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા અચળ રહે છે.)JEE Mains 2023 Medium
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+2 y \sec ^2 x=2 \sec ^2 x+3 \tan x \cdot \sec ^2 x\) નો ઉકેલ છે જેથી \(\mathrm{y}(0)=\frac{5}{4}\). તો \(12\left(\mathrm{y}\left(\frac{\pi}{4}\right)-\mathrm{e}^{-2}\right)\) = ___ છે.JEE Mains 2025 Medium
- \(y(x, t) = A\,sin\,\left( {kx - \omega t + \phi } \right)\) વડે દર્શાવતુ પ્રગામી તરંગ ધન \(x\) અક્ષની દિશામાં આગળ વધે છે.\(t=0\) સમયે તરંગ આકૃતિમાં દર્શાવેલ છે.તો કળા \(\phi \) કેટલી હશે?
JEE Mains 2019 Medium