JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
સોડીયમ હેલાઇડોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી નો સાચો ક્રમ શોધો.
- A \(NaI < NaBr < NaCl < NaF\)
- B \(NaF < NaCl < NaBr < NaI\)
- C \(NaCl < NaF < NaBr < NaI\)
- D \(NaI < NaBr < NaF < NaCl\)
Answer & Solution
Correct Answer
(A) \(NaI < NaBr < NaCl < NaF\)
Step-by-step Solution
Detailed explanation
For a given metal \(\Delta_{ f } H ^0\) always becomes less negative from fluoride to iodide.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

આકૃતિ 1. 2s કક્ષક માટે ઇલેક્ટ્રોન સંભવિતતા ઘનતા
આકૃતિ 2. 2s કક્ષક માટે તરંગ વિધેય
આકૃતિ 2 માં નીચેનામાંથી કયું બિંદુ આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ નોડલ સપાટીને સૌથી ચોક્કસ રીતે રજૂ કરે છે?JEE Mains 2026 Hard - \(CoCl _{3}\left( NH _{3}\right)_{4}\) સૂત્ર ધરાવતા એક સંકિર્ણના દ્રાવણની વાહકતા \(1:1\) વિદ્યુત વિભાજ્ય જેટલી (સુસંગત) છે, તો સંકીર્ણની પ્રાથમિક સંયોજકતા ............. છે.JEE Mains 2022 Easy
- \(A ( g ) \rightarrow 2 B ( g )+ C ( g )\) એ એક પ્રથમ પ્રક્રિયા છે.પ્રણાલિક નું પ્રારંભિક દબાણ \(800\,mm\) \(Hg\) મળેલ છે કે જે \(10\,min\) પછી \(1600\,mm\,Hg\) સુધી વધે છે.\(30\,min\) પછી પ્રણાલી નું કુલ દબાણ \(.....\,mm\,Hg\) થશે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- સ્તંભ \(I\) માં આપેલી ધાતુઓને સ્તંભ \(II\) માં આપેલા સંર્કિણ સંયોજન (નો) /ઉન્સેચક(કો) ને જોડો.
સ્તંભ \(I\) ધાતુ સ્તંભ \(II\) સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો) \(a.\) \(Co\) \(i.\) વિલ્કિનસન ઉદ્દીપક \(b.\) \(Zn\) \(ii.\) ક્લોરોફિલ \(c.\) \(Rh\) \(iii.\) વિટામિન \(B_{12}\) \(d.\) \(Mg\) \(iv.\) કાર્બોનિક એનહાઈડ્રેસ JEE Mains 2019 Hard - નીચેનામાંથી કયું વિધાન સાચું નથીJEE Mains 2017 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન - \(I\) : પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વધુ સાંદ્રતા સાથેના દ્રીતીયક આલ્કાઈલ હેલાઈડો કે જેઓ મોટા વિસ્થાપકો ધરાવતા નથી તે \(\mathrm{S}_{\mathrm{N}}{ }^2\) ક્રિયાવિધિને અનુસરે છે. વિધાન-\(II\) : એક દ્રીતિયીક આલ્કાઇલ હેલાઈડને જ્યારે ઈથેનોલનિયા અધિક માત્રા (સૌથી વધુ માત્રા) સાથે પ્રક્રિયા કરતા તે \(\mathrm{S}_N{ }^1\) ક્રિયાવિધિને અનુસરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સમીકરણ \(32^{\tan ^{2} x}+32^{\sec ^{2} x}=81,0 \leq x \leq \frac{\pi}{4}\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \([Cr(H_{2}O)_{6}]^{2+}\) ની સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઊર્જા (CFSE) \([Mn(H_{2}O)_{6}]^{2+}\) કરતા વધારે છે.
વિધાન II: પોટેશિયમ ફેરીસાયનાઇડનું સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા સોડિયમ ફેરોસાયનાઇડ કરતા વધારે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(5\times 10^{-9}\,C\) ના બિંદુવત વીજભારને લીધે \(P\) બિંદુએ વિદ્યુત સ્થિતિમાન \(50\,V\) છે. બિંદુવત વીજભારથી \(P\) નું અંતર ........\(cm\) છે. \(\left[\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^{+9}\,Nm ^2\, C ^{-2}\right.\) ધારો \(]\)JEE Mains 2023 Easy
- પ્રક્રિયા \(2N_2O_5\,(g) \to 4NO_2\,(g) + O_2\,(g)\) એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ફ્ક્ત \(N_2O_5\) ધરાવતા પાત્રના દબાણમાં \(30\) \(min\) એ \(50\) \(mm\) \(Hg\) થી વધીને \(87.5\) \(mm\) \(Hg\) થાય છે. તો \(60\) \(min\) બાદ વાયુઓ દ્વારા દર્શાવાતુ દબાણ કેટલુ થશે ? (તાપમાન અચળ રહે છે તેમ ધારો)JEE Mains 2015 Hard
- જો એકમ ત્રિજ્યા ધરવતા વર્તુળને બીજા વર્તુળની ચાપ વડે બે ભાગમાં વહેચવામાં આવે જ્યાં પરિવર્તુળનું કેન્દ્ર પહેલા વર્તુળના કેન્દ્ર સાથે \(60^o\) ખૂણો આંતરે તો ચાપની ત્રિજ્યા મેળવો.JEE Mains 2013 Hard
- ધારોકે \(A=\{0,3,4,6,7,8,9,10\}\) અને \(R\) એ \(A\) પર વ્યાખ્યાયિત એવો સંબંધ છે કે જેથી \(R=\{(x, y) \in A \times A: x-y\) એ એકી ધન પૂણાંક છે અથવા \(x-y=2\}\). સંબંધ \(R\) સંમિત સંબંધ બને તે માટે તેમાં ઉમેરાતા ન્યૂનતમ ધટકોની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard