JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, જો સીઝિયમની દેહલી આવૃત્તિ \(5.16 \times 10^{14} \mathrm{~Hz}\) હોય?
A. જ્યારે Cs ને શૂન્યાવકાશ કક્ષમાં મૂકવામાં આવે છે અને તેની સાથે એમીટર જોડેલું હોય તથા પીળા પ્રકાશને Cs પર કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
B. જ્યારે પીળા પ્રકાશની તીવ્રતા ઘટાડવામાં આવે છે, ત્યારે એમીટરમાં પ્રવાહનું મૂલ્ય ઘટે છે.
C. જ્યારે પીળા પ્રકાશને બદલે લાલ પ્રકાશનો ઉપયોગ થાય છે, ત્યારે ઉત્પન્ન થતો પ્રવાહ પીળા પ્રકાશની સાપેક્ષે વધુ હોય છે.
D. જ્યારે વાદળી પ્રકાશનો ઉપયોગ થાય છે, ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
E. જ્યારે શ્વેત પ્રકાશનો ઉપયોગ થાય છે, ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A ફક્ત A, D અને E
- B ફક્ત B, C અને D
- C ફક્ત A, C, D અને E
- D ફક્ત A, B, D અને E
Answer & Solution
Correct Answer
(D) ફક્ત A, B, D અને E
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \lambda=\frac{\mathrm{C}}{\mathrm{v}}=\frac{3 \times 10}{5.16 \times 10^{14}} \\ & \lambda=581.39 \mathrm{~nm}\end{aligned}\) * \(\lambda_{\text {Photon }}\) પીળા પ્રકાશની નજીક અને તેનાથી ઓછો છે, તો તે ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવી શકે છે. * જો પ્રકાશની તીવ્રતા…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(20\,mL\) કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ વપરાય છે જ્યારે તેને તેની પ્રક્રિયા \(10\,mL\,H _2 SO _4\) ના અજ્ઞાત દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.આ ઉપરાંત ફિનોલ્ફથેલીનના \(2\) ટીપાંઓ ધરાવતા \(0.5\,M\,HCl\) ના \(20\,mL\) પ્રમાણિત દ્રાવણનું કેલ્શિમ હાઇડ્રોકસાઈડ સાથે અનુમાપન કરવામાં આવે છે.મિશ્રણ ગુલાબી રંગ દર્શાવે છે જ્યારે બ્યુરેટ \(35.5\,mL\) નું મૂલ્ય દર્શાવ્યું હતું જ્યાં બ્યુરેટ શરૂઆતમાં (પ્રારંભમાં) \(25.5\,mL\) દર્શાવ્યું હતું.તો \(H _2 SO _4\) ની સાંદ્રતા \(......\,M\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
- મંદ આલ્કલી માધ્યમમાં, થાયોસલ્ફેટ આયનનું \(MnO _{4}^{-}\) દ્વારા ઓક્સીડેશન થવાથી \("A"\) મળે છે. તો \("A"\) માં સલ્ફરની ઓક્સીડેશન અવસ્થા ..... છે.JEE Mains 2021 Easy
- કનો આકાર ત્રિકોણ બાયપાયરિમિડલ છે ?JEE Mains 2013 Hard
- પ્રવાહી A અને B એક આદર્શ દ્રાવણ બનાવે છે. શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ સમાન તાપમાને અનુક્રમે 350 અને 750 mm Hg છે. જો દ્રાવણમાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(\mathrm{x}_{\mathrm{A}}\) અને \(x_B\) હોય તથા બાષ્પ કલામાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(y_A\) અને \(y_B\) હોય, તો :JEE Mains 2025 Easy
- પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં એક સંયોજન \(A\), (પરમાણુ સૂત્ર \(\left.{C}_{6} {H}_{12} {O}_{2}\right)\) સાથે સીધી સાંકળ શૃંખલા \(C_{4}\) કાર્બોક્સિલિક એસિડ આપે છે. \(A\) શું છે: \(A \frac{{Li} {A} {H} {H}_{4}}{{H}_{3} {O}^{+}} \longrightarrow B \stackrel{\text { Oxidation }}{\longrightarrow} {C}_{4}-\) કાર્બોક્સિલિક એસિડJEE Mains 2021 Hard
- \(2\) એમિનો એસિડ \(A\) અને \(B\) સાથે બનતા ચક્રિય ટ્રાયપેપ્ટાઈડોની સંખ્યા શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો. વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ \(7-9\) ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-\(5\) થી સમૂહ-\(11\) ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. કારણ : સમૂહ \(7-9 \) ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.JEE Mains 2020 Medium
- વિધેય \(f : (-1, 1) \to R\) એ \(f\left( x \right) = \left\{ { - \left| x \right|, - \sqrt {1 - {x^2}} } \right\}\) દ્વારા વ્યાખ્યાયિત છે જો \(K\) એ \(f\) જે બિંદુઓએ વિકલનીય ન હોય તેવા બિંદુઓનો ગણ હોય તો ગણ \(K\) ના ઘટકો ની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(f(x)=a x^3+b x^2+c x+41\) એવું છે કે જેથી \(f(1)=40, f^{\prime}(1)=2\) અને \(f^{\prime \prime}(1)=4\) થાય. તો \(a^2+b^2+c^2=\) ...............JEE Mains 2024 Hard
- \(x_0 = 10\, cm\) પર રહેલ એક કણ \(X-\) અક્ષ પર \(2\, cm\) ના કંપવિસ્તાર અને \(\omega \) આવૃતિથી દોલનો કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(5\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો ઉગમબિંદુ પાસે છે. તો નીચે પૈકી કયા વિષનો સાચા પડશે. \((A)\) પ્રતિબિંબ આવર્તનીય ગતિ કરે \((B)\) પ્રતિબિંબ આવર્તનીય ગતિ કરશે નહીં \((C)\) પ્રતિબિંબના મહત્તમ અને ન્યૂનતમ અંતર \(x =10\,cm\) સાપેક્ષે અસંમિત હશે \((D)\) પ્રતિબિંબના મહત્તમ અને ન્યૂનતમ અંતરનો તફાવત \(\frac{{100}}{{21}}\) જેટલો હશે
JEE Mains 2018 Hard - પૃથ્વીની સપાટી પર ધ્રુવ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય \(g\) અને ધુવમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ \(\omega\) છે. એક પદાર્થનું વજન વિષુવવૃત પર અને ધુવથી \(h\) ઊંચાઈ પર સ્પ્રિંગ બેલેન્સ વડે માપવામાં આવે છે.જો બંને સ્થાને વજન સમાન મળતું હોય તો ઊંચાઈ \(h\) કેટલી હશે? \(( h << R ,\) જ્યાં \(R\) એ પૃથ્વીની ત્રિજ્યા છે)JEE Mains 2020 Hard
- એક આદર્શ વાયુ નીચે દર્શાવેલ આકૃતિ મુજબ ચક્રીય પ્રક્રમ અનુભવે છે. \(\Delta {U_{BC}} = - 5\,kJ\,mo{l^{ - 1}},{q_{AB}} = 2\,kJ\,mo{l^{ - 1}}\) \(\Delta {W_{AB}} = - 5\,kJ\,mo{l^{ - 1}},{W_{CA}} = 3\,kJ\,mo{l^{ - 1}}\) \(CA\) પ્રક્રમ દરમિયાન પ્રણાલી દ્વારા શોષાતી ઉષ્મા ......\(kJ\,mo{l^{ - 1}}\)
JEE Mains 2018 Hard