JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
ગેલ્વેનિક કોષ માટે, \({Zn}({s})+{Cu}^{2+}(0.02 {M}) \rightarrow {Zn}^{2+}(0.04 {M})+{Cu}({s})\) \({E}_{\text {cell }}=...... \,\times 10^{-2} \,{~V}\) { (નજીકના પૂર્ણાંકમાં) } \({\left[ {E}_{{Cu} / {Cu}^{2+}}^{0}=-0.34\, {~V}, {E}_{2 {n} / {Zn}^{2+}}^{0}=+0.76 \,{~V}\right.}\) \(\left.\frac{2.303 {RT}}{{F}}=0.059\, {~V}\right]\)
- A \(1090\)
- B \(109\)
- C \(10.9\)
- D \(1.09\)
Answer & Solution
Correct Answer
(B) \(109\)
Step-by-step Solution
Detailed explanation
Galvanic cell: \({Zn}_{({s})}+{Cu}_{\left({aq.}\right)}^{+2} \rightarrow {{Zn}^{+2}}+{Cu}({s})\) \(\quad\quad\quad\quad0.02\,M\quad0.04\,M\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનાના જલીય દ્રાવણોની ઘટતી વિધુતીય વાહકતાનો ક્રમ જણાવો. \(0.1\, M\) ફોર્મિક એસિડ \((a)\) \(0.1\, M\) એસિટિક એસિડ \((b)\) \(0.1\, M\) બેન્ઝોઇક એસિડ \((c)\)JEE Mains 2019 Hard
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં CFSE, \(\Delta_{\mathrm{o}}\) શૂન્ય જેટલું હશે?JEE Mains 2025 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(I\) (અવક્ષેપક પ્રક્રિયક અને પરિસ્થિતિઓ) યાદી \(II\) (ધનાયન) \((A)\) \(\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{NH}_4 \mathrm{OH}\) \((I)\) \(\mathrm{Mn}^{2+}\) \((B)\) \(\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{Na}_2 \mathrm{CO}_3\) \((II)\) \(\mathrm{Pb}^{2+}\) \((C)\) \(\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{H}_2 \mathrm{S}\) gas \((III)\) \(\mathrm{Al}^{3+}\) \((D)\) dilute \(\mathrm{HCl}\) \((IV)\) \(\mathrm{Sr}^{2+}\) JEE Mains 2024 Medium - એક રાસાયણિક પ્રક્રિયા \(A+B \rightleftharpoons C+D\) માટે, \(\left(\Delta_{ r } H ^{\Theta}=80\, kJ\, mol ^{-1}\right)\) એન્ટ્રોપીમાં થતો ફેરફાર \(\Delta_{ r } S ^{\Theta}\) એ તાપમાન \(T (K\) માં) પર આધારિત છે જે \(\Delta_{ r } S^{\Theta}=2 T \left( J K ^{-1} mol ^{-1}\right)\) તરીકે છે. કયા ન્યૂન્નતમ તાપમાને તે સ્વયંભૂ (આપ મેળે) થશે તે ............ \(K\) માં છે. (પૂર્ણાક)JEE Mains 2021 Easy
- ક્લોરોસાયક્લોહેક્ઝેનની સરખામણીમાં, ક્લોરોબેન્ઝીન માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. ક્લોરિન પરમાણુઓ પર ઋણભારનું મૂલ્ય વધુ હોય છે.
B. C - Cl બંધ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે.
C. C - Cl બંધ ઓછો ધ્રુવીય હોય છે.
D. C - Cl બંધ, એરોમેટિક વલયના વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ક્લોરિનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણને કારણે લાંબો હોય છે.
E. C - Cl બંધ કાર્બનની \(sp ^2\) સંકર કક્ષકનો ઉપયોગ કરીને બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - \(10\)% વજનથી (w/w) યુરિયાના જલીય દ્રાવણમાં પાણીનો મોલ અંશ કેટલો છે?
[આપેલ છે: H, O, C અને N ના મોલર દળ અનુક્રમે \(1\), \(16\), \(12\) અને \(14\) g mol\(^{-1}\) છે.]JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- બિંદુ \(P\) એ પરવલય \(y=4 x^{2}+1\) પરનું ચલબિંદુ છે તો બિંદુ \(P\) અને બિંદુ \(P\) માંથી રેખા \(y=x\) પર દોરવમાં આવેલ લંબપાદને જોડતી રેખાના મધ્યબિંદુનું બિંદુપથનું સમીકરણ મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે વિધેયોના પ્રદેશો
\(\mathrm{f}(\mathrm{x})=\log _4 \log _3 \log _7\left(8-\log _2\left(\mathrm{x}^2+4 \mathrm{x}+5\right)\right)\) અને \(g(x)=\sin ^{-1}\left(\frac{7 x+10}{x-2}\right)\) અનુક્રમે \((\alpha, \beta)\) અને \([\gamma, \delta]\) છે. તો \(\alpha^2+\beta^2+\gamma^2+\delta^2\) = __________JEE Mains 2025 Medium - ધારોકે \(y=p(x)\) એ બિંદુઓ \((-1,0),(0,1)\) અને \((1,0)\) માંથી પસાર થતો પરવલય છે. જો પ્રદેશ \(\left\{(x, y):(x+1)^2+(y-1)^2 \leq 1, y \leq p(x)\right\}\) નું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(12(\pi-4 A)=.........\)JEE Mains 2023 Hard
- \(m _{1}\) દળ ગતિ કરીને સ્થિર રહેલા \(m _{2}\) દળ સાથે અથડાઈ છે . અથડામણ પછી બંને સમાન વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો તેમના \(m _{2}: m _{1}\) દળનો ગુણોતર શોધો. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે.JEE Mains 2021 Medium
- એક ભૌતિક રાશિ Q ને \(\mathrm{X}^{-2} \mathrm{Y}^{+\frac{3}{2}} \mathrm{Z}^{-\frac{2}{5}}\) તરીકે રજૂ કરાય છે. X, Y અને Z સ્વતંત્ર પ્રાચલો છે જેમની માપણીમાં સાપેક્ષ ત્રુટિઓ અનુક્રમે \(0.1,0.2\) અને 0.5 છે. Q માં મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?JEE Mains 2025 Medium
- એક વિદ્યુતરસાયણિક કોષ, નીચેની બે રિડૉક્સ યુગ્મ, \(M^{x+}(aq)/M(s)\) \([E_{red}^\ominus=+0.15\text{ V}]\) અને \(Fe^{3+}(aq)/Fe(s)\) \([E_{red}^\ominus=-0.036\text{ V}]\) નો બનેલો છે. કોષનો EMF \((E_{cell})\) \(0.2057\) V નોંધવામાં આવે છે. જો વિદ્યુતરસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા ગુણોત્તર \(10^{-2}\) હોય, તો \(x\) નું મૂલ્ય ______ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: M એ p-બ્લૉક ધાતુ છે અને \(\dfrac{2.303RT}{F}=0.059\) V]JEE Mains 2026 Hard