JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
ક્લોરિન પરમાણુઓની હાજરીમાં ઓઝોનની ઓકિસજન પરમાણુઓ સાથેની પ્રક્રિયા નીચે દર્શાવેલ બે તબક્કા મુજબ થઈ શકે છે. \({O_3}(g)\, + \,C{l^ * }(g)\, \to \,{O_2}(g) + Cl{O^ * }(g)\) ..... \((i)\) \([{K_i} = 5.2 \times {10^9}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]\) \(Cl{O^ * }(g) + {O^ * }(g)\, \to \,{O_2}(g) + \,C{l^ * }(g)\) ..... \((ii)\) \([{K_{ii}} = 2.6 \times {10^{10}}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]\) તો સમગ્ર પ્રક્રિયા \({O_3}(g){\mkern 1mu} + {\mkern 1mu} {O^*}(g){\mkern 1mu} \to {\mkern 1mu} 2{O_2}(g)\) માટે સમગ્ર પ્રક્રિયાનો વેગ .......... \(L\,\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}\) અચળાંક કોની સૌથી નજીક હશે ?
- A \(1.4 \times {10^{20}}\)
- B \(3.1 \times {10^{10}}\)
- C \(5.2 \times {10^9}\)
- D \(2.6 \times {10^{10}}\)
Answer & Solution
Correct Answer
(A) \(1.4 \times {10^{20}}\)
Step-by-step Solution
Detailed explanation
On adding eq. \((i)\) and eq. \((ii)\) we get \({{O}_{3}}(g)+O(g)\to 2{{O}_{2}}(g)\) Hence overall rate constant \(=\,K_i\times K_{ii}\) \( = \,5.2 \times \,{10^9}\, \times \,2.6\, \times \,{10^{10}}\, \approx \,\) \(1.4\, \times \,{10^{20}}\,mo{l^{ - 1}}\,L{s^{ - 1}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના કોબાલ્ટ સંકીર્ણને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી \((CFSE)\) મૂલ્ય વધવાના ક્રમમાં ગોઠવો. સંકીર્ણ : \(\left[{CoF}_{6}\right]^{3-},\left[{Co}\left({H}_{2} {O}\right)_{6}\right]^{2+},\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right]^{3+}\) અને \(\left[{Co}({en})_{3}\right]^{3+}\) \(\quad\quad\quad\quad\quad\quad A\quad\quad\quad\quad \quad B\quad\quad\quad\quad\quad\quad C\quad\quad\quad\quad\quad\quad D\) યોગ્ય વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: સુક્રોઝ દક્ષિણભ્રમણીય છે. જોકે સુક્રોઝનું જળવિભાજન કરતા મળતું દ્રાવણ નીપજોનું મિશ્રણ ધરાવે છે. આ દ્રાવણ વામભ્રમણીય દર્શાવે છે.
વિધાન II: સુક્રોઝનું જળવિભાજન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે. ગ્લુકોઝનું વામભ્રમણ ફ્રુક્ટોઝના દક્ષિણભ્રમણ કરતાં વધુ હોવાથી પરિણામી દ્રાવણ વામભ્રમણીય બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : નીચે આપેલા બધા સંયોજનો p-ટોલ્યુઈનસલ્ફોનીલ ક્લોરાઇડ સાથે પ્રતિક્રિયા આપે છે.
\(C_6 H_5 NH_2 \quad\left(C_6 H_5\right)_2 NH \quad\left(C_6 H_5\right)_3 N\)
વિધાન (II) : ઉપરોક્ત પ્રક્રિયામાં તેમની નીપજો જલીય NaOH માં દ્રાવ્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium - આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે? \(R - C \equiv N\xrightarrow[{(2)\,{H_2}O}]{{(1)\,AlH\,{{(i - Bu)}_2}}}\) ?JEE Mains 2019 Hard
- લાલ ફોસ્ફરસને સીલબંધ ટ્યુબમાં \(803 \,{~K}\) પર ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું રચાય છે?JEE Mains 2021 Easy
- હાઇડ્રોજન હેલાઇડમાં \(HF\)નું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે, કારણ કે તે .... ધરાવે છે.JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- નિયમિત વેગ ધરાવતા એક ઈલક્ટ્રોન પ્રવાહ ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો :JEE Mains 2024 Hard
- ધારો કે ઉગમબિંદુ \(\mathrm{O}\) માંથી દોરેલ બે સુરેખાઓ રેખા \(3 x+4 y=12\) ને બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) પર એ રીતે છેદે છે કે જેથી \(\triangle \mathrm{OPQ}\) એ સમદ્રીબાજુ ત્રિકોણ છે તથા \(\angle \mathrm{POQ}=90^{\circ}\). જો \(l=\mathrm{OP}^2+\mathrm{PQ}^2+\mathrm{QO}^2\), તો \(l\) થી નાનો મહત્તમ પૂર્ણાંક ........... છે.JEE Mains 2024 Hard
- યંગનો મોડ્યુલસ નક્કી કરવાના એક પ્રયોગમાં, 3 m લાંબા અને 3 mm ત્રિજ્યાવાળા તારને 50 kg દળથી ઊભી રીતે ભારિત કરવામાં આવે ત્યારે તે 0.1 mm નું વિસ્તરણ દર્શાવે છે. આ પ્રયોગ મુજબ તારના યંગના મોડ્યુલસનું મૂલ્ય \(\mathrm{P} \times 10^{11} \mathrm{Nm}^{-2}\) છે, તો P નું મૂલ્ય શું છે? (લો \(\left.\mathrm{g}=3 \pi \mathrm{~m} / \mathrm{s}^2\right)\)JEE Mains 2025 Medium
- \(27^{\circ}\,C\) અને \(1\) વાતા. દબાાણ પર, \(SO _2( g )+\frac{1}{2} O _2( g )= SO _3( g )\) પ્રક્રિયા માટે,\(K _{ p }=2 \times 10^{12} છ\). આ જ પ્રક્રિયા માટે \(K _{ c }.......\times 10^{13}\) છે. (આપેલ : \(R =0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}\) )JEE Mains 2023 Medium
- \(\lim\limits _{x \rightarrow 1} \frac{\left(x^{2}-1\right) \sin ^{2}(\pi x)}{x^{4}-2 x^{3}+2 x-1}\)નું મૂલ્ય \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- જો બિંદુ \((3, 2)\) થી વર્તુળ \(x ^{2}+ y ^{2}=1\) પરના બિંદુ સુધીના રેખાખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ \(r\) ત્રિજ્યાવાળું વર્તુળ હોય, તો \(r=..... .\)JEE Mains 2021 Medium