JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(-I\) | સૂચિ \(-II\) |
| \((A)\) ક્લોરોફોર્મ અને એનિલીન | \((I)\) વરાળ નિસ્યંદન |
| \((B)\) બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન | \((II)\) ઉર્ધ્વપાતન |
| \((C)\) પાણી અને એનિલીન | \((III)\) નિસ્યંદન |
| \((D)\) નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ | \((IV)\) સ્ફટિકીકરણ |
- A \((A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)\)
- B \((A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)\)
- C \((A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)\)
- D \((A)-(III), (B)-(IV), (C)-(I), (D)-(II)\)
Answer & Solution
Correct Answer
(D) \((A)-(III), (B)-(IV), (C)-(I), (D)-(II)\)
Step-by-step Solution
Detailed explanation
\((A)\) Chloroform + Aniline \(\rightarrow\) \((III)\) Distillation \((B)\) Benzoic acid + Napthalene \(\rightarrow\) \((IV)\) Crystallisation \((C)\) Water + Aniline \(\rightarrow\) \((I)\) Steam distillation \((D)\) Napthalene + Sodium chloride \(\rightarrow\) \((II)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વાતભઠ્ઠીમાં નીચેની પ્રક્રિયા થાય છે કે જ્યા આયર્નની કાચી ધાતુ આયર્ન ધાતુમાં રિડક્શન પામે છે. \(F{e_2}{O_3}\left( s \right) + 3CO\left( g \right) \rightleftharpoons 2Fe\left( l \right) + 3C{O_2}\left( g \right)\) લ-શટેલિયરના સિદ્ધાંતો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના પૈકી ક્યુ સંતુલનને ખલેલ પહોંચાડશે નહિ ?JEE Mains 2017 Hard
- આદર્શ વર્તણુંક ધારી લો, \(25^{\circ} C\) પર નીચે આપેલ પ્રક્રિયા માટે \(log\, K\) ની માત્રા \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. (પૂર્ણાંકમાં જવાબ) \(3 HC \equiv CH _{( g )} \rightleftharpoons C _{6} H _{6(\ell)}\) [આપેલ : \(\Delta_{f} G ^{\circ}( HC \equiv CH )=-2.04 \times 10^{5}\, J mol ^{-1}\) \(\Delta_{f} G ^{\circ}\left( C _{6} H _{6}\right)=-1.24 \times 10^{5}\, J mol ^{-1} ; R =8.314\,\left. J K ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) \(\left[ Ni \left( CN _{4}\right]^{2-}\right.\) સમતલીય સમચોરસ છે, પ્રતિચુંબકીય, \(dsp^{2}\) સંકરણ ધરાવે છે પણ \(\left[ Ni ( CO )_{4}\right]\) સમચતુષ્ફલક, અનુચુંબકીય અને \(Ni\) એ \(sp ^{3}\) સંકરણ ધરાવે છે. વિધાન \(II :\) \([ NiCl ]^{2-}\) અને \(\left[ Ni ( CO )_{4}\right]\) બંને સરખી \(d-\)ઈલેકટ્રોન સંરચના છે. એક જ ભૂમિતિ ધરાવે છે અને અનુચુંબકીય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ શોધો.JEE Mains 2022 Hard
- \(\mathrm{H}\) પરમાણુના સ્પેક્ટ્રમ માં બામર શ્રેણી માટે , \(\quad \bar{v}=R_{H}\left\{\frac{1}{n_{1}^{2}}-\frac{1}{n_{2}^{2}}\right\}, \quad\) નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, \((I)\) જેમ જેમ તરંગલંબાઈ ઘટે છે, તેમ શ્રેણીની રેખાઓ એક બીજામાં ભળી જાય છે \((II)\) પૂર્ણાંક \(n_{1}\) એ \(2\) બરાબર થાય છે. \((III)\) સૌથી લાંબી તરંગલંબાઇની રેખાઓ અનુરૂપ \(\mathrm{n}_{2}=3\) છે . \((IV)\) હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા આ રેખાઓની તરંગ સંખ્યામાંથી ગણતરી કરી શકાય છેJEE Mains 2020 Hard
- \(298\,K\) એ પ્રક્રિયા, \(Zn ( s )+ Sn ^{2+}\) (જલીય) \(\rightleftharpoons Zn ^{2+}\) જલીય \(+ Sn ( s )\) ની સંતુલન અચળાંક \(1 \times 10^{20}\) છે. તો \(Sn / Sn ^{2+}\) વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો \(E_{Z n}^0 2+/ Zn =-0.76 V\) માટે \(..............\times 10^{-2}\,V\) છે. (નજીકના પૂર્ણાંકમાં) આપેલું છે: \(\frac{2.303 RT }{ F }=0.059\,V\)JEE Mains 2023 Medium
-

બોરેક્સ મણકા કસોટીમાં ગરમ સ્થિતિમાં, એક ધાતુ ક્ષાર (આપેલામાંથી એક) ને જ્યોતના B બિંદુએ ગરમ કરવામાં આવે છે, જેના પરિણામસ્વરૂપ લીલા રંગનો ક્ષાર મણકો મળે છે. આ ક્ષારની સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય _______ BM છે.
(નજીકનો પૂર્ણાંક)
[આપેલ પરમાણુ ક્રમાંક: \(Cu =29, Ni =28, Mn =25, Fe =26\) ]JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- લેડ ક્રોમેટનું પીળું સંયોજન ગરમ \(\mathrm{NaOH}\) દ્રાવણ સાથે પ્રક્રિયા કરતાં દ્રાવ્ય થાય છે. બનતી લેડની નીપજ શોધો:JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયો રાસાયણિક પદાર્થ કપડાંની શુષ્ક સફાઈ માટે ઉપયોગમાં લેવાતું નથી?JEE Mains 2021 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) શ્યાનતા ગુણાંક (I) [ML0T-3] (B) તીવ્રતા (II) [ML-2T-2] (C) દબાણ પ્રચલન (III) [M-1LT2] (D) સંકોચનીયતા (IV) [ML-1T-1]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(298\, K\) પર શુદ્ધ પ્રવાહીઓ \(A\) અને \(B\) ના બાષ્પદબાણ અનુક્રમે \(400\) અને \(600\, mm\, Hg\) છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં \(B\) નો મોલ- અંશ \(0.5\) છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો \(A\) અને \(B\) ના મોલ - અંશ અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\sec ^2 x d x+\left(e^{2 y} \tan ^2 x+\tan x\right) d y=0 \) , \(0 < x < \frac{\pi}{2}, y\left(\frac{\pi}{4}\right)=0\) નો વ્યાપક ઉકેલ છે. જો \(y\left(\frac{\pi}{6}\right)=\alpha\), તો \(\mathrm{e}^{8 \alpha}\) = ........... છે.JEE Mains 2024 Hard
- આલેખ ત્રણ પ્રકાશસંવેદી ધાતુઓ \(X_1\), \(X_2\) અને \(X_3\) માટે આપાત વિકિરણની આવૃત્તિ \(\nu\) સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ \(V_o\) માં થતો ફેરફાર દર્શાવે છે. આપાત વિકિરણની સમાન તરંગલંબાઈ માટે કઈ ધાતુ વધુ ગતિઊર્જા સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે?
JEE Mains 2026 Medium