ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative

નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A :\) એક મિશ્રણ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલિન ધરાવ છે. શુદ્ધ બેન્ઝોઈક એસિડને બેન્ઝિનના ઉપયોગ વડે જુદો પાડી (અલગ કરી) શકાય છે. કારણ \(R :\) બેન્ઝોઈક એસિડ એ ગરમ પાણીમાં દ્વાવ્ય છે. ઉપરક્ત બે વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.

  1. A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સચોટ સમજુતી છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
  3. C \(A\) સાચું છે, પરંતુ \(R\) ખોટું છે.
  4. D \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

Benzoic acid and Napthalene can be effectively separated by crystallization. Benzoic acid is soluble in hot water whereas Napthalene is insoluble. Hence assertion is incorrect but reason is correct.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app