JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
\(CH _3\left( CH _2\right)_4 CH _3 \xrightarrow[HCl,\Delta]{Anhy.AlCl_3} X\) આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ \(X\) શોધો.
- A \(CH _3\left( CH _2\right)_4 CH _2 Cl\)
- B \(Cl - CH _2-\left( CH _2\right)_4- CH _2- Cl\)
Answer & Solution
Correct Answer
(C)
Step-by-step Solution
Detailed explanation
\(n\)-alkanes on heating in this presence of anhydrous \(AlCl _3\) and hydrogen chloride gas isomerise to branched chain alkanes. The major product has one methyl side chain.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\, K\) અને \(1 \,atm\) દબાણ પર \(2.4\, g\) કોલસાને વધુ માત્રામાં ઓક્સિજન સાથે બોમ્બ કેલોરિમીટરમાં સળગાવવામાં આવે છે. કેલોરિમીટરનું તાપમાન \(298 \,K\) થી \(300 \,K\) વધે છે. કોલસાના દહન દરમિયાન એન્થાલ્પી ફેરફાર \(-x\, kJ\, mol ^{-1}\) છે. તો \(x\) નું મુલ્ય \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : બોમ્બ કેલોરિમીટરની ઉષ્માક્ષમતા \(20.0\, kJ/K.\) ધારી લો કે કોલસો એ શુધ્ધ કાર્બન છે.)JEE Mains 2022 Hard
- જ્યારે તાપમાન \(40^{\circ} C\) થી \(30^{\circ} C\)માં બદલાયું ત્યારે પ્રક્રિયા વેગમાં \(3.555\) ગણો ઘટાડો થયો.ત્યારે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ...............\(kJ\, mol ^{-1}\) છે [લો; \(R =8.314 \,J\, mol ^{-1}\, K ^{-1}\) In \(3.555=1.268\)]JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ઉર્ધ્વપાતનનો ઉપયોગ નીચા ગલનબિંદુ ધરાવતા સંયોજનોના અલગીકરણ અને શુધ્ધિકરણ માટે થાય છે.
વિધાન II : બાહ્ય દબાણ ઘટતા પ્રવાહીનું ઉત્કલનબિંદુ વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટફલકીય સંકીર્ણોમાં, જ્યારે \(\Delta_{\mathrm{o}} \lt \mathrm{P}\) હોય ત્યારે ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે. જ્યારે \(\Delta_{\mathrm{o}} \gt \mathrm{P}\) હોય ત્યારે નિમ્ન ભ્રમણીય સંકીર્ણો બને છે.
વિધાન (II) : ચતુષ્ફલકીય સંકીર્ણોમાં \(\Delta_{\mathrm{t}} \lt \mathrm{P}\) હોવાને કારણે, નિમ્ન ભ્રમણીય સંકીર્ણો ભાગ્યે જ બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - બેઈઝ \(\mathrm{NH}_3, \mathrm{H}_2 \mathrm{~N}-\mathrm{NH}_2, \mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{NH}_2\), \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_2 \mathrm{NH}\) અને \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_3 \mathrm{~N}\) નો જલીય દ્રાવણમાં બેઝિકતાનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Medium
- આપેલ: \((I)\) \({H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(l);\) \(\Delta {H^o_{298\,K}} = - 285.9\,kJ\,mo{l^{ - 1}}\) \((II)\) \({H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(g);\) \(\Delta {H^o_{298\,K}} = - 241.8\,kJ\,mo{l^{ - 1}}\) તો પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી .....\(kJ\,mol^{-1}\)JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- એક ચુસ્ત રીતે વીંટાળેલ લાંબો સોલેનોઇડ 1.5 A વિદ્યુતપ્રવાહ વહન કરે છે. એક ઇલેક્ટ્રોન સોલેનોઇડની અંદર 75 ns ના આવર્તકાળ સાથે નિયમિત વર્તુળ ગતિ કરે છે. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ________ છે.
[ઇલેક્ટ્રોનનું દળ \(\mathrm{m}_{\mathrm{e}}=9 \times 10^{-31} \mathrm{~kg}\) લો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left|\mathrm{q}_{\mathrm{e}}\right|=1.6 \times 10^{-19} \mathrm{C}\) લો,
\(\left.\mu_0=4 \pi \times 10^{-7} \frac{\mathrm{~N}}{\mathrm{~A}^2}, 1 \mathrm{~ns}=10^{-9} \mathrm{~s}\right]\)JEE Mains 2025 Easy - ધારો કે \(|\cos \theta \cos (60-\theta) \cos (60+\theta)| \leq \frac{1}{8}, \theta \in[0,2 \pi]\). તો \(\cos 3 \theta\) મહતમ કિંમત ધારણ કરે તેવી તમામ \(\theta \in[0,2 \pi]\) નો સરવાળો ............ છે.JEE Mains 2024 Hard
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો: \(N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ) ; \Delta H ^{0}=+58 kJ\) નીચેના દરેક તબક્કા માટે \((a, b),\) જેમાં સંતુલન સ્થળાંતર કરતી દિશા: \((a)\) તાપમાન ઘટે છે. \((b)\) અચળ \(T\) એ \(N _{2}\) ઉમેરતાં દબાણ વધે છે.JEE Mains 2020 Medium
- \(87.5 \%\) પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય \(t_{87.5}\) છે અને \(50 \%\) પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય \(t _{50}\) છે. \(t _{87.5}=x \times t _{50}\) સંબંધ ધરાવે છે.તો \(x\) નું મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Medium
- \(\left( tx ^{\frac{1}{5}}+\frac{(1- x )^{\frac{1}{10}}}{ t }\right)^{10}\) ; જ્યાં\(x \in(0,1)\) ના વિસ્તરણમાં \(‘t'\) થી સ્વતંત્ર પદની મહત્તમ કિંમત ........... છે.JEE Mains 2021 Hard
- જ્યારે નાના મૂલ્ય વાળું \(KMnO_4\) પ્રબળ \(H_2SO_4\) માં ઉમેરવામાં આવે છે ત્યારે લીલો તેલયુક્ત સંયોજન મેળવવામાં આવે છે જે પ્રકૃતિમાં ખૂબ વિસ્ફોટક છે તો સંયોજન શું હોય શકે ?JEE Mains 2013 Medium