ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

નીચેની પ્રક્રિયા માટે વેગનિયમ \(k\left[ A \right]\left[ B \right]\)  રજૂઆત દ્વારા આપવામાં આવે છે.\(A + B \to\) Product  \(A\) નું મૂલ્ય \(0.1\) મોલ અચળ રાખીને \(B\) નું મૂલ્ય \(0.1\) મોલથી વધારી \(0.3\) મોલ કરવામાં આવે તો વેગ અચળાંક શું થશે ? 

  1. A \(3k\)
  2. B \(9k\)
  3. C \(k/3\)
  4. D \(k\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(k\)

Step-by-step Solution

Detailed explanation

Rate constant is independent of concentration
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app