enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.
- A \(Cu^+\)
- B \(Fe^{3+}\)
- C \(Ag^+\)
- D \(I_2\)
Answer & Solution
Correct Answer
(C) \(Ag^+\)
Step-by-step Solution
Detailed explanation
Higher the value of reduction potential stronger will be the oxidising hence based on the given values \(Ag^+\) will be strongest oxidizing agent
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A\) અને \(B\) સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. \(350\, K\) તાપમાને શુદ્ધ \(A\) અને \(B\) ના બાષ્પદબાણ અનુક્રમે \(7 \times 10^3\, Pa\) અને \(12 \times 10^3\, Pa\) છે. આ તાપમાને \(A\) ના \(40\) મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?JEE Mains 2019 Hard
- \([\)ચિત્ર]\(]\) સાથે બ્રોમીન અને \(KOH\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે \(RNH _{2}\) આપે છે. પ્રક્રિયામાં મધ્યવર્તી તરીકે બને છે તે શોધો.
JEE Mains 2022 Medium - સંયોજન A, \(C _8 H _8 O _2\) ની એસિટોફિનોન સાથે પ્રક્રિયા કરતાં ક્રોસ-આલ્ડોલ સંઘનન વડે (દ્વારા) એક જ નીપજ બને છે. સંયોજન A ની સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરતાં બનતી બે નીપજોમાંથી એક વિસ્થાપિત બેન્ઝાઈલ આલ્કોહોલ છે. સંયોજન A શોધો.JEE Mains 2026 Hard
- કેંદ્રાનુરાગી તરફ આપેલા હેલોઆલકેન્સની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 Medium
- સમાન સંખ્યામાં હાઇપરકૉન્જુગેશન ધરાવતા ચક્રીય કેટાયનો છે:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - આપેલ પ્રક્રિયામાં \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) ઓળખો.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \({\left( {\frac{{1 - {t^6}}}{{1 - t}}} \right)^3}\) ના વિસ્તરણમાં \(t^4\) નો સહગુણક મેળવો.JEE Mains 2019 Hard
- જો \(\mathrm{U}_{\mathrm{n}}=\left(1+\frac{1}{\mathrm{n}^{2}}\right)\left(1+\frac{2^{2}}{\mathrm{n}^{2}}\right)^{2} \ldots\left(1+\frac{\mathrm{n}^{2}}{\mathrm{n}^{2}}\right)^{\mathrm{n}}\), હોય તો \(\lim _{n \rightarrow \infty}\left(U_{n}\right)^{\frac{-4}{n^{2}}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સાયક્લોહેકજીન __________ પ્રકારનું કાર્બનિક સંયોજન છે.
JEE Mains 2024 Hard - \({NaOH}\) દ્રાવણની ઘનતા \(1.2 \,{gcm}^{-3}\) છે. આ દ્રાવણની મોલારીટી \(....\,m\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઉપયોગ: પરમાણ્વીય દળ:\(Na:23.0\,u {O}: 16.0 \,{u} \quad {H}: 1.0 \,{u}\), ઘનતા \({H}_{2} {O}: 1.0 \,{~g} \,{~cm}^{-3}\) ]JEE Mains 2021 Medium
- ધારો કે \(\vec a,\,\vec b,\) અને \(\vec c\) એ ત્રણ એકમ સદીશ છે કે જેમાંથી \(\vec b\) અને \(\vec c\) એ સમાંતર નથી . જો \(\alpha \) અને \(\beta \) એ અનુક્રમે સદિશે \(\vec a\) એ સદીશ \(\vec b\) અને \(\vec c\) સાથે બનાવેલ ખૂણા છે અને \(\vec a\,\, \times \,\,(\vec b\,\, \times \,\,\vec c)\,\, = \,\,\frac{1}{2}\,\,\vec b\) હોય તો \(\left| {\alpha - \beta } \right|\) ................. \(^o\) મેળવો.JEE Mains 2019 Hard
- આકૃતિમાં બતાવેલ બે અનંત પાતળા સમતલની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) છે. તો ત્રણ જુદા જુદા પ્રદેશ \(E_{ I }, E_{ II }\) અને \(E_{III}\) માં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2023 Medium