JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
10 cm લંબાઈનો એક ચોરસ લેમિના OABC, 'O' બિંદુ પર ધરીબદ્ધ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળો લેમિના પર લાગે છે. જો લેમિના સ્થિર રહે, તો F નું મૂલ્ય ________ છે.

- A 20 N
- B 0 (શૂન્ય)
- C 10 N
- D \(10 \sqrt{2} \mathrm{~N}\)
Answer & Solution
Correct Answer
(C) 10 N
Step-by-step Solution
Detailed explanation
કારણ કે લેમિના સંતુલનમાં છે. \(\therefore \mathrm{F}_{\mathrm{net}}=0 \& \tau_{\mathrm{net}}=0\) \(\mathrm{T}_{\mathrm{o}}=10 \ell-\mathrm{F} \ell \Rightarrow \mathrm{F}=10 \mathrm{~N}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલ પરિપથના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો
JEE Mains 2025 Easy - \(m\) દળ ધરાવતો એક ગ્રહ સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો સૂર્યના કેન્દ્રની સાપેક્ષે તેનું કોણીય વેગમાન \(L\) હોય તો તેનો વેગ ______ છેJEE Mains 2019 Easy
- સ્થાનાંતર x વિરુદ્ધ સમયનો આલેખ નીચે દર્શાવેલ છે.

(A) 0 થી 3 s દરમિયાન સરેરાશ વેગ \(10 \mathrm{~m} / \mathrm{s}\) છે.
(B) 3 થી 5 s દરમિયાન સરેરાશ વેગ \(0 \mathrm{~m} / \mathrm{s}\) છે.
(C) \(\mathrm{t}=2 \mathrm{~s}\) પર તાત્ક્ષણિક વેગ \(5 \mathrm{~m} / \mathrm{s}\) છે.
(D) 5 થી 7 s દરમિયાન સરેરાશ વેગ અને \(\mathrm{t}=6.5 \mathrm{~s}\) પરનો તાત્ક્ષણિક વેગ સમાન છે.
(E) \(t=0\) થી \(t=9 \mathrm{~s}\) સુધીનો સરેરાશ વેગ શૂન્ય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Medium - \(y-\)અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર \(6.0 \times 10^{-7}\,T\) છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે.JEE Mains 2023 Easy
- લીસ્ટ\(-I\) ને લીસ્ટ\(-II\) સાથે યોગ્ય રીતે જોડો.
List \(I\) List \(II\) \(I\) સોડિયમ જોડકા \((A)\) દ્રશ્ય પ્રકાશ \(II\) અવકાશમા તાપમાનને અનુરૂપ સમાન રીતે ફેલાયેલ તરંગલંબાઈ \((B)\) માઇક્રોવેવ \(III\) અવકાશમા આણ્વીય હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થતી તરંગલંબાઈ \((C)\) રેડિયોવેવ \(IV\) હાઇડ્રોજન પરમાણુમાં નજીકના બે ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિ દરમિયાન ઉત્પન્ન થતી તરંગલંબાઈ \((D)\) ક્ષ-કિરણ JEE Mains 2014 Medium - બે બિંદુવત્ત વિદ્યુતભારો \(q_1=3\,\mu C\) અને \(q_2=-4\,\mu C\) અનુક્રમે બિંદુઓ \((2\hat{i}+3\hat{j}+3\hat{k})\) અને \((\hat{i}+\hat{j}+\hat{k})\) પર મૂકેલા છે. વિદ્યુતભાર \(q_2\) પર લાગતું બળ ________ N છે. \(\left(\text{જ્યાં } \dfrac{1}{4\pi\epsilon_0} = 9\times 10^9 \text{ SI એકમો લો}\right)\)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \((\alpha , \beta )\) ની કેટલી જોડ માટે સુરેખ સમીકરણો \(\left( {1 + \alpha } \right)x + \beta y + z = 2\) ; \(\alpha x + \left( {1 + \beta } \right)y + z = 3\) ; \(\alpha x + \beta y + 2z = 2\) એ એકાકી ઉકેલ ધરાવે છે .JEE Mains 2019 Hard
- વિધાન \(- 1\) : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય વિધાન \(- 2\) : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડેJEE Mains 2013 Hard
- જો \(\cos \,\left( {\alpha + \beta } \right) = \frac{3}{5},\,\sin \,\left( {\alpha - \beta } \right) = \frac{5}{{13}}\) અને \(0 < \alpha ,\beta < \frac{\pi }{4}\) હોય તો \(\tan \,\left( {2\alpha } \right)\) =JEE Mains 2019 Hard
- ધારોકે \(a \in Z\) અને \([t]\) એ મહત્તમ સંખ્યા \(\leq t\) છે.તો વિધેય \(f(x)=[a+13 \sin x], x \in(0, \pi)\) જ્યા વિકલનીય ન હોય તેવા બિંદુની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- \(n\) મોલ આદર્શ વાયુ એન્જિન \(ABCD\) પથ પર ચક્રિય પ્રક્રિયા કરે છે તો એન્જિનની ઉષ્મા કાર્યક્ષમતા કેટલી થાય? (\(C_v =1 .5\, R\), \(R-\) વાયુ અચળાંક)
JEE Mains 2017 Hard - જો \(\int \frac{\cos \theta}{5+7 \sin \theta-2 \cos ^{2} \theta} d \theta=A \log _{e}|B(\theta)|+C\) જ્યાં \(C\) એ સંક્લ્યકારક અચળ હોય તો \(\frac{ B (\theta)}{ A }\) .......... હોઈ શકેJEE Mains 2020 Medium