enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) અંતરે રહેલ બે તાર \(A\) અને \(B\) માથી \(I_1\) અને \(I_2\) પ્રવાહ પસાર થાય છે.\(A\) ને સમાંતર અને \(A\) થી \(x\) અંતરે \(I\) પ્રવાહ પસાર થતો ત્રીજો તાર \(C\) એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો \(x\) ની શક્ય કિમત .....

- A \(x = \left( {\frac{{{I_1}}}{{{I_1} - {I_2}}}} \right)d\) અને \(\,x = \frac{{{I_2}}}{{\left( {{I_1} + {I_2}} \right)}}d\)
- B \(\,\,x = \pm \frac{{{I_1}d}}{{\left( {{I_1} - {I_2}} \right)}}\)
- C \(x = \left( {\frac{{{I_2}}}{{{I_1} + {I_2}}}} \right)d\) અને \(\,x = \frac{{{I_2}}}{{\left( {{I_1} - {I_2}} \right)}}d\)
- D \(x = \left( {\frac{{{I_1}}}{{{I_1} + {I_2}}}} \right)d\) અને \(\,x = \frac{{{I_2}}}{{\left( {{I_1} - {I_2}} \right)}}d\)
Answer & Solution
Correct Answer
(B) \(\,\,x = \pm \frac{{{I_1}d}}{{\left( {{I_1} - {I_2}} \right)}}\)
Step-by-step Solution
Detailed explanation
Net force on wire carrying current \(I\) per unit length is \(\frac{\mu_{0} I_{1} I}{2 \pi x}+\frac{\mu_{0} I_{2} I}{2 \pi(d-x)}=0\) \(\frac{I_{1}}{x}=\frac{I_{2}}{x-d}\) \(\Rightarrow x=\frac{I_{1} d}{I_{1}-I_{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(25\, {cm}\) લંબાઈ અને \(3\, {mm}^{2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપર\((Cu)\) ના સળિયાને બીજા સમાન એલ્યુમિનિયમ \((Al)\) ના સળિયા સાથે જોડેલ છે. \(A\) અને \(B\) બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (\({m} \Omega\) માં) શોધો. (કોપરની અવરોધકતા \(=1.7 \times 10^{-8}\, \Omega \,{m}\), એલ્યુમિનિયમની અવરોધકતા \(=2.6 \times 10^{-8}\, \Omega \,{m}\) લો)
JEE Mains 2021 Hard - 1 \,\mu\)C વિદ્યુતભાર \(\vec{v} = \left(\hat{i} - 2\hat{j} + 3\hat{k}\right)\) m/s ના વેગ સાથે, \(\vec{B} = \left(2\hat{i} + 3\hat{j} - 5\hat{k}\right)\) T ના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તેના પર લાગતા બળનું મૂલ્ય \(\sqrt{\alpha} \times 10^{-6}\) N છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Medium
- નીચેના પરિપથમાં \(C\, = \,\frac{{\sqrt 3 }}{2}\,\mu F,\,R = 20\,\,\Omega ,\,L = \frac{{\sqrt 3 }}{{10}}H\) અને \({R_1} = 10\,\,\Omega .\) છે. \(L-R_1\) માં પ્રવાહ \(I_1\) અને \(C-R_2\) માં તે \(I_2\) છે. \(AC\) વોલ્ટેજ ઉદગમ \(V\, = \,200\sqrt 2 \,\sin \,(100\,t)\,volts.\) વોલ્ટથી આપવામાં આવે છે.\(I_1\) અને \(I_2\) વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
JEE Mains 2019 Hard - બે તાર A અને B સમાન દ્રવ્યના બનેલા છે, જેમની લંબાઈનો ગુણોત્તર \(\frac{L_A}{L_B}=\frac{1}{3}\) છે અને તેમના વ્યાસનો ગુણોત્તર \(\frac{d_A}{d_B}=2\) છે. જો બંને તારને સમાન બળ લગાડીને ખેંચવામાં આવે, તો તેમના અનુક્રમે થતા લંબાઈના ફેરફારનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2025 Easy
- \(R\) ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી \(h\) અંતર આગળ છે. \(h\) નું મૂલ્ય હશે.JEE Mains 2019 Hard
- જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ જૂથ બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર પસાર થવા દેવામાં આવે છે, ભિન્ન રંગોના પ્રકાશ વક્રીભવન બાદ મુખ્ય અક્ષ પર ભિન્ન બિંદુઓ પર કેન્દ્રિત થાય છે. આને \(........\) કહે છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ભૌતિક રાશિનો \(SI\) એકમ પાસ્કલ-સેકન્ડ છે. આ રાશિનું પારિમાણીક સૂત્ર ........... થશે.JEE Mains 2022 Medium
- \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના મુખ્યકેન્દ્ર પાસે એક વસ્તુને મૂકવામાં આવે છે. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી મોટવણી અને પ્રતિબિંબની અંતર શું થાય?JEE Mains 2021 Hard
- અહી \(a_{1}, a_{2}, \ldots, a_{10}\) એ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સામાન્ય તફાવત \(-3\) છે અને \(\mathrm{b}_{1}, \mathrm{~b}_{2}, \ldots, \mathrm{b}_{10}\) એ સમગુણોતર શ્રેણીમાં છે કે જેનો સામાન્ય ગુણોતર \(2\) છે. અને \(c_{k}=a_{k}+b_{k}, k=1,2, \ldots, 10 \) છે. જો \(c_{2}=12\) અને \(\mathrm{c}_{3}=13\) હોય તો \(\sum_{\mathrm{k}=1}^{10} \mathrm{c}_{\mathrm{k}}\) ની કિમંત મેળવો. .JEE Mains 2021 Hard
- પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહની સાપેક્ષ અનિશ્ચિતતા \(10^{-2}\) છે.જો ભ્રમણ કક્ષાની ત્રિજ્યાની સાપેક્ષ અનિશ્ચિતતા નહિવત હોય તો પૃથ્વીના દળમાં સાપેક્ષ અનિશ્ચિતતા કેટલી હશે?JEE Mains 2018 Medium
- જો \(S\) એ \(xy-\) સમતલમાં આવેલ ત્રિકોણનો ગણ છે કે જેનું એક શિરોબિંદુ ઉગમબિંદુ અને બાકીના બે શિરોબિંદુઓ યામક્ષો પર આવેલ છે કે જેથી તેમના યામ પૂર્ણાંક બને છે અને જો \(S\) માં આવેલ તમામ ત્રિકોણનું ક્ષેત્રફળ \(50\) ચો.વર્ગ હોય તો \(S\) માં આવેલા ઘટકોની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- જો \(\vec{P}=3 \tilde{i}+\sqrt{3} \hat{j}+2 \hat{k}\) અને \(\vec{Q}=4 \hat{i}+\sqrt{3} \hat{j}+2.5 \hat{k}\) હોય, તો \(\vec{P} \times \vec{Q}\) ની દિશામાં એકમ સદિશ \(\frac{1}{x}(\sqrt{3} i+\hat{j}-2 \sqrt{3} \hat{k})\) છે . \(x\) નું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2023 Medium