JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
એક ટેટ્રાપેપ્ટાઇડ " \(x\) " ના સંપૂર્ણ જળવિભાજનથી ગ્લાયસીન (Gly), એલાનીન (Ala), વેલીન (Val), લ્યુસીન (Leu) પ્રત્યેક સમાન મોલર પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આ પ્રત્યેક એમિનો એસિડનો સમાવેશ કરતા શક્ય ટેટ્રાપેપ્ટાઇડ્સ (ક્રમ) ની સંખ્યા _______ છે.
- A 16
- B 32
- C 8
- D 24
Answer & Solution
Correct Answer
(D) 24
Step-by-step Solution
Detailed explanation
આ પ્રત્યેક એમિનો એસિડ (ગ્લાયસીન, એલાનીન, વેલીન, લ્યુસીન) નો સમાવેશ કરતા શક્ય ટેટ્રાપેપ્ટાઇડ્સ (ક્રમ) ની સંખ્યા; તેમાં ત્રણ (3) પેપ્ટાઇડ બંધ હોય છે, તેમને ગોઠવી શકાય તેવી ક્રમચયોની સંખ્યા \(\begin{aligned} & =4 \times 3 \times 2 \times 1 \\ & =24 \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\,K\) પર \(A \rightleftharpoons B\) પ્રક્રિયા માટે \(\log K\) નું મુલ્ય \(.....\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : \(\Delta H ^{\circ}=-54.07\,kJ\,mol ^{-1}\) \(\Delta S ^{\circ}=10\,J\,K ^{-1}\,mol ^{-1}\) \((2.303 \times 8.314 \times 298=5705\) લો.)JEE Mains 2023 Medium
- \(Al _{2} O _{3}\) અને \(CaO\) બનવાની પ્રમાણિત એન્થાલ્પી અનુક્રમે \(-1675\, kJ\, mol ^{-1}\) અને \(-635\, kJ\, mol ^{-1}\) છે. પ્રક્રિયા \(3 CaO +2 Al \rightarrow 3 Ca + Al _{2} O _{3}\) માટે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી \(\Delta_{ r } H ^{0=}\) .......... \(kJ\)JEE Mains 2021 Medium
- વાતભઠ્ઠીમાં આયર્નનું ઉત્પાદન નીચે આપેલા સમીકરણને અનુસરે છે. \(Fe _{3} O _{4}( s )+4 CO ( g ) \rightarrow 3 Fe ( l )+4 CO _{2}( g )\) જયારે \(4.640\,kg\,Fe _{3} O _{4}\) અને \(2.520\,kg\,CO\) ને પ્રક્રિયા કરવા દેવામાં આવે તો ત્યારે પછી ઉત્પન્ન થતા આયર્નનો જથ્થો શોધો : [આપેલ : \(\quad Fe\) નું પરમાણ્વીય દળ \(=56\,g\,mol ^{-1}\) \(O\)નું પરમાણ્વીય દળ\(=16\,g\,mol ^{-1}\) \(C\) નું પરમાણ્વીય દળ \(=12\,g\,mol ^{-1}\) ]JEE Mains 2022 Hard
-

ઉપર આપેલ વિઘટન પ્રક્રિયા \(A \rightarrow nB\) માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે.
પ્રક્રિયાના પ્રારંભિક તબક્કા (પ્રારંભિક 10 min) ની માહિતીના આધારે, n નું મૂલ્ય _________ છે.JEE Mains 2026 Easy - \({Gd}^{2+}\)ની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોનિક રચનામાં \(4 f\) ઇલેક્ટ્રોનની સંખ્યા \(........\) છે. [પરમામાણ્વીય ક્રમાંક \({Gd}=64\) ]JEE Mains 2021 Medium
- નીચે આપેલ હાઈડ્રોકિસલ સંયોજનની એસિડિકતા માટે સાચો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- કોઈ ચોકકસ તાપમાને પાત્રમાં ભરેલ ઓકિસજન અણુની \(rms\) ઝડપ \(\left(1+\frac{5}{x}\right)^{\frac{1}{2}}\) મળે છે; જ્યા \(v\) એ અણુની સરેરાશ ઝડપ છે. \(x\) નું મૂલ્ય ........ હશે. \(\left(\pi=\frac{22}{7}\right)\)JEE Mains 2023 Medium
- દ્વિસંયોજક યુરોપિયમ અને ત્રિસંયોજક સિરિયમની ઇલેક્ટ્રોન રચના જણાવો. (પરમાણ્વિય ક્રમાંક : \(\mathrm{Xe}=54, \mathrm{Ce}=58, \mathrm{Eu}=63\) )JEE Mains 2020 Medium
- એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર \(100\) કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ \(0.5\,mm\) અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી \(6\) કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે \(4\) રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો \(46\) મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ \(..........\times 10^{-2}\,mm\) થશે.JEE Mains 2023 Hard
- \(\max_{0 \leq x \leq \pi}\left(16\sin\left(\dfrac{x}{2}\right)\cos^3\left(\dfrac{x}{2}\right)\right)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- જો \(|x^2 + x - 9| = |x| + |x^2 - 9|\) ના તમામ ઉકેલોનો ગણ \([\alpha, \beta] \cup [\gamma, \infty)\) હોય, તો \((\alpha^2 + \beta^2 + \gamma^2)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં \(\lambda \) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશને \(d\) પહોળાઈની સ્લીટ પર પાડવામાં આવે છે જ્યાં \(D\) (\(D >> d >> \lambda \)) એ સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર છે. જો શલાકાની જાડાઈ \(\beta\) હોય તો મહત્તમ તીવ્રતા ધરાવતા બિંદુ અને મહત્તમ તીવ્રતાથી અડધી તીવ્રતા ધરાવતા બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે?JEE Mains 2015 Hard