JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
સલ્ફરની આલ્કલાઈન માધ્યમમાં પ્રક્રિયા નીચે આપેલ છે. \(S _{8( s )}+ a OH ^{-}_{( aq )} \rightarrow b S ^{2-}_{( aq )}+ c S _{2} O _{3}{ }^{2-}{ }_{( aq )}+ d H _{2} O _{(\ell)}\) \('a'\) નું મૂલ્ય ............ છે. (પૂર્ણાક જવાબ)
- A \(29\)
- B \(17\)
- C \(11\)
- D \(22\)
Answer & Solution
Correct Answer
(C) \(11\)
Step-by-step Solution
Detailed explanation
\(16 e ^{\ominus}+ S _{8} \longrightarrow 8 S ^{2-}\) \(\frac{12 H _{2} O + S _{8} \longrightarrow 4 S _{2} O _{3}^{2-}+24 H ^{+}+16 e ^{\circ}}{2 S _{8}+12 H _{2} O \longrightarrow 8 S ^{2-}+4 S _{2} O _{3}^{2-}+24 H }\) for balancing in basic medium add equal number of…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નાઇટ્રોજનના ઓકસાઈડ \(N_2O_3,\,N_2O_4\) અને \(N_2O_5\) પૈકી ક્યા અણુ/અણુઓમાં નાઇટ્રોજન - નાઇટ્રોજન બંધ હજાર છે ?JEE Mains 2018 Hard
- \([ B ]\)માં હાજર કિરાલ કેન્દ્રોની સંખ્યા .......
JEE Mains 2020 Easy - ફ્લોરિનના ઋણ ચિન્હ સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કલોરિનની તુલનામાં ઓછી છે કારણ.....JEE Mains 2013 Medium
- \(600 \,K\) એ \(2\) મોલ \(NO\) ને \(1\) મોલ \(O _2\) સાથે મિશ્ર કરવામાં આવ્યો. \(2 NO _{( g )}+ O _{2}( g ) \rightleftarrows 2 NO _{2}( g )\) ઉપર થતી પ્રક્રિયા \(1\, atm\) ના કુલ દબાણે સંતુલન અવસ્થામાં આવી. પ્રણાલીનું પૃથ્થકરણ દર્શાવે છે કે સંતુલને \(0.6\) મોલ ઓકિસજન હાજર છ. તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(......\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- \(\left[ Pt ( en )\left( NO _{2}\right)_{2}\right]\) માટે શક્ય સમઘટકો ની સંખ્યા કેટલી છે?JEE Mains 2020 Medium
- નીચેનામાંથી \(PCl _{5}\) માટે ખોટું વિધાન ઓળખો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) કેપેસીટરને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસીટન્સ \(10\; \mu \mathrm{F}\) મળે છે.જ્યારે તેને અલગ અલગ \(1\; \mathrm{V}\) ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે \(\mathrm{C}_{2}\) માં સંગ્રહાતી ઉર્જા \(\mathrm{C}_{1}\) માં સંગ્રહાતી ઉર્જા કરતાં \(4\) ગણી હોય છે જો આ બંને કેપેસીટરને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસીટન્સ કેટલો થાય?JEE Mains 2020 Medium
- \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી \(x_1\) અને \(x_2\) \((x_1 > x_2)\) અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી \(2\) મળે છે.તો \(x_1\) અને \(x_2\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- એક પાતળો પ્રિઝમ \(\mathrm{P}_1\), જેનો કોણ \(4^{\circ}\) છે અને તે 1.54 વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે, તેને 1.72 વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા બીજા પાતળા પ્રિઝમ \(\mathrm{P}_2\) સાથે વિચલન રહિત વિભાજન મેળવવા માટે સંયોજિત કરવામાં આવે છે. પ્રિઝમ \(P_2\) નો કોણ ડિગ્રીમાં ________ છે.JEE Mains 2025 Medium
- અહી \(\vec{a}\) અને \(\overrightarrow{ b }\) એ પરસ્પર લંબ શૂન્યતર સદીશો છે કે જેથી \(|\overrightarrow{ a }|=|\overrightarrow{ b }| .\) જો \(|\overrightarrow{ a } \times \overrightarrow{ b }|=|\overrightarrow{ a }|\) હોય તો સદીશો \((\vec{a}+\vec{b}+(\vec{a} \times \vec{b}))\) અને \(\vec{a}\) વચ્ચેનો ખૂણો મેળવો.JEE Mains 2021 Hard
- અર્ધવાહકના અવરોધકતાના તાપમાન ગુણાંક \(\alpha\) ને માપવા માટે, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ગોઠવણી તૈયાર કરવામાં આવે છે. ભુજા BC અર્ધવાહકથી બનેલી છે. આ પ્રયોગ \(25^{\circ} \mathrm{C}\) તાપમાને કરવામાં આવી રહ્યો છે અને અર્ધવાહક ભુજાનો અવરોધ \(3 \mathrm{~m} \Omega\) છે. ભુજા BC ને \(2^{\circ} \mathrm{C} / \mathrm{s}\) ના અચળ દરે ઠંડુ કરવામાં આવે છે. જો \(10 \mathrm{~s}\) પછી ગેલ્વેનોમીટર \(\mathrm{G}\) કોઈ વિચલન દર્શાવતું નથી, તો \(\alpha\) _______ છે.
JEE Mains 2024 Hard - એસિડિફાઇડ સલ્ફેટ દ્રાવણના વિદ્યુતવિભાજય ઓક્સિડેશનમાંથી મેળવેલ નીપજ કઈ છે:JEE Mains 2021 Medium