JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
દ્રાવણનો સેટ \(180\) \(g\) પાણી દ્રાવક તરીકે અને \(10\) \(g\) \(A, B\) અને \(C\) જુદા-જુદા અબાષ્પશીલ દ્રાવ્યોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.આ દ્રાવ્યોની હાજરીમાં સંબંધિત બાષ્પદબાણનું પ્રમાણ ઘટવું તેનો ક્રમ કયો છે [\(A =100 \,g\, mol ^{-1} ; B =200 \,g\, mol ^{-1}\)\( C =10,000 \,g\, mol ^{-1}\)ના મોલર દળ આપેલ છે ]
- A \(A>B>C\)
- B \(A>C>B\)
- C \(C>B>A\)
- D \(B > C > A\)
Answer & Solution
Correct Answer
(A) \(A>B>C\)
Step-by-step Solution
Detailed explanation
Relative lowering of \(V . P. =\frac{\Delta P }{ P ^{0}}= x _{\text {solute }}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ધાતુઓ \(Ni\) અને \(Fe\) તા સંકીર્ણો \((ML_5)\) ની આદર્શ ભૂમિતિ અનુક્રમે સમચોરસ પિરામિડ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આ બે સંકીર્ણોમાં \(90^o, 120^o\) અને \(180^o\) જેટલા \(L- M-L\) ખૂણાઓનો સરવાળો જણાવો.JEE Mains 2020 Hard
- \(Ag_2CrO_4\) અને \(AgBr\) ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક \(298\) K તાપમાને અનુક્રમે \(32x\) અને \(4y\) છે. \(\left(\dfrac{\text{molarity of } Ag_2CrO_4}{\text{molarity of } AgBr}\right)\) નું મૂલ્ય આ રીતે દર્શાવી શકાય છે:JEE Mains 2026 Medium
- આપેલ આકૃતિનો ઉપયોગ કરીને, નમૂના \(A\) અને નમૂના \(\mathrm{C}\) ના \(R_t\) મૂલ્યોનો ગુણોત્તર \(\mathrm{x} \times 10^{-2}\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે. (આકૃતિ) નમૂના \((A, B, C)\) આકૃતિ : નમૂનાઓનું પેપર ક્રોમેટોગ્રાફી
JEE Mains 2024 Medium - આપેલી આકૃતિનો વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો :
JEE Mains 2025 Medium - બે ક્ષાર \(A _{2} X\) અને \(MX\)ની દ્રાવ્યતા નીપજ \(4.0 \times 10^{-12}\) સમાન મૂલ્ય ધરાવે છે. મોલર દ્રાવ્યતાનો ગુણોતર \(\frac{S\left(A_{2} X\right)}{S(M X)}=...........\)JEE Mains 2021 Medium
- નીચે આપેલા આલ્કોક્સાઈડમાં સ્થાયિતાનો સાચો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- તાપમાન સાથે સંતુલન અચળાંકના ફેરફાર નીચે આપેલ છે તાપમાન \(\quad\) સંતુલન અચળાંક \(\begin{array}{ll} T _{1}=25^{\circ} C & K _{1}=100 \\ T _{2}=100^{\circ} C & K _{2}=100\end{array}\) \(T _{1}\) તાપમાને \(\Delta H ^{\circ}, \Delta G ^{\circ}\)ના મૂલ્યો અને \(T _{2}\) તાપમાને \(\Delta G ^{\circ}\)નું મૂલ્ય (\(kJ\, mol ^{-1}\) માં) અનુક્રમે , નજીક હશે? \(\left[\right.\) ઉપયોગ કરો : \(\left. R =8.314\, JK ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2020 Hard
- ફિનોલની સોડિયમ હાઈડ્રોકસાઈડની હાજરીમાં કલોરોફોમ સાથે પ્રક્રિયા કરતા, કે જેનું આગળ એસિડની હાજરીમાં જળ વિભાજન કરતાં _______ માં પરિણામે છે.JEE Mains 2024 Hard
- પ્રિતી મેટ્રો સ્ટેશન પર પહોંચીને જુએ છે, કે એસ્કેલેટર કાર્યરત નથી.તેથી તેને સ્થિર એસ્કેલેટર પર ચાલવા માટે \( t_1 \) સમય લાગે છે. બીજા દિવસે જ્યારે એસ્કેલેટર ચાલતું હોય, તો તે તેના પર ઊભા રહીને \(t _{2}\) સમયમાં તે ઉપર પહોંચે છે. તે ગતિ કરતાં એસ્કેલેટર પર ચાલવા લાગે, તો તેને ઉપર પહોંચવા લાગતો સમય શું હશે?JEE Mains 2021 Medium
- જો સદીશો \(\hat i + \lambda \hat j + \hat k\), \(\hat j + \lambda \hat k\) અને \(\lambda \hat i + \hat k\) થી બનતા સમાંતર ફલકનું ઘનફળ ન્યૂનતમ હોય તો \(\lambda \) મેળવો.JEE Mains 2019 Hard
- \((1+x)\left(1-x^2\right)\left(1+\frac{3}{x}+\frac{3}{x^2}+\frac{1}{x^3}\right)^5, x \neq 0\), માં \(x^3\) અને \(x^{-13}\) ના સહગુણાકોનો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard
- અહી \(z_{1}, z_{2}\) એ સમીકરણ \(z^{2}+a z+\) \(12=0\) ના બીજ આપેલ છે અને \(z _{1}, z _{2}\) અને ઉગમબિંદુ એ સમબાજુ ત્રિકોણ બનાવે છે . તો \(| a |\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard