JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2026
- સરળ
- MCQ
યાદી - I ને યાદી - II સાથે જોડો.
| યાદી - I વિટામિન | યાદી - II નામ |
|---|---|
| A. Vitamin \(B_1\) | I. Pyridoxine |
| B. Vitamin \(B_2\) | II. Ascorbic acid |
| C. Vitamin \(B_6\) | III. Thiamine |
| D. Vitamin C | IV. Riboflavin |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) A-III, B-IV, C-I, D-II
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Vitamin \(B_1\) નું રાસાયણિક નામ Thiamine છે.
Vitamin \(B_2\) નું રાસાયણિક નામ Riboflavin છે.
Vitamin \(B_6\) નું રાસાયણિક નામ Pyridoxine છે.
Vitamin C નું રાસાયણિક નામ Ascorbic acid છે.
આથી, સાચું જોડાણ A-III, B-IV, C-I, D-II છે.
જવાબ: A-III, B-IV, C-I, D-II
Vitamin \(B_2\) નું રાસાયણિક નામ Riboflavin છે.
Vitamin \(B_6\) નું રાસાયણિક નામ Pyridoxine છે.
Vitamin C નું રાસાયણિક નામ Ascorbic acid છે.
આથી, સાચું જોડાણ A-III, B-IV, C-I, D-II છે.
જવાબ: A-III, B-IV, C-I, D-II
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: D-(+)-ગ્લુકોઝના બે ચક્રીય સ્વરૂપો (α અને β એનોમર્સ C1 હાઇડ્રોક્સિલ સમૂહના દિશાવિન્યાસમાં ભિન્ન હોય છે) એ D-(+)-ગ્લુકોઝના બે એનોમર છે.
વિધાન II: D-ગ્લુકોઝ અને D-ફ્રુક્ટોઝના ખુલ્લી શૃંખલાના સ્વરૂપો \(C_3\), \(C_4\) અને \(C_5\) પર ત્રણ સમાન કિરાલ કાર્બન ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - સાચાં વિધાનો પસંદ કરો.
(A) પદાર્થનું વજન એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે.
(B) દળ એ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા લાગતું બળ છે.
(C) કદ એ પદાર્થે રોકેલી જગ્યાનો જથ્થો છે.
(D) \(0^{\circ} \mathrm{C}\) થી નીચેનું તાપમાન સેલ્સિયસ માપક્રમમાં શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં ઋણ તાપમાન શક્ય નથી.
(E) પરિશુદ્ધતા એ એક જ રાશિના વિવિધ માપનોની નિકટતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - \(NH_3\) સાથે પ્રક્રિયા આપવા પર એક કાર્બનિક સંયોજન \(A\) એ \(B\) આપે છે. ગરમ થવા પર \(B\) એ \(C\) આપે છે \(KOH\)ની હાજરી માં \(C\) એ \(Br_2\) સાથે પ્રકિયા કરીને \(CH_3CH_2NH_2\) આપે છે તો \(A\) શું હશે ?JEE Mains 2013 અઘરું
- વેલીન અને પ્રોલીન ને મિશ્ર કરતાં શક્ય દ્રાયપેપ્ટાઈડોની કુલ સંખ્યા \(............\) છે.JEE Mains 2023 મધ્યમ
- નીચેનામાંથી કયું લેન્થેનોઇડ ડાયમેગ્નેટિક ગુણધર્મ સાથે \(+2\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? (આપેલ છે \({Z}\) \(:\) \({Nd}=60, {Yb}=70, {La}=57, {Ce}=58\) )JEE Mains 2021 સરળ
- નીચે આપેલા દ્રાવણોમાંથી ઠારબિંદુમાં સૌથી વધુ અવનયન/ન્યુનત્તમ (સૌથી ઓછું) ઠારબિંદુ _______ છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(1\) અને \(2\) એકમો ધરાવતા બે તંત્રો માટે વેગ \((v)\) અને પ્રવેગ \((a)\) અનુક્રમે \(v_{2}=\frac{ n }{ m ^{2}} v_{1}\) અને \(a _{2}=\frac{ a _{1}}{ mn }\) સંબંધથી સંકયાયેલા છે. અત્રે, \(m\) અને \(n\) અચળાંકો છે. આં બે તંત્રોમાં અંતર અને સમય વચ્ચેના સંબંધો અનુક્રમે .......... થશે.JEE Mains 2022 અઘરું
- \(XeO _2 F_2\) ના સંદર્ભમાં ક્યા વિધાનો સાયા નથી ?
A. તે ચીંચવો આકાર ધરાવે છે.
B. \(XeO _2 F_2\) માં Xe તેની સંયોજકતા કક્ષામાં 5 ઈલેક્ટ્રોન યુગ્મો ધરાવે છે.
C. O-Xe–O બંધ ખૂણો 180° ની નજીક છે.
D. F-Xe-F બંધ ખૂણો 180° ની નજીક છે.
E. \(XeO _2 F_2\) માં Xe 16 સંયોજક ઈલેક્ટ્રોન ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 સરળ - નીચે આપેલ કાર્બનિક પ્રક્રિયા ક્રમને ધ્યાનમાં લો. નીચેનામાંથી અંતિમ નીપજ \((X)\) પસંદ કરો (બધી મધ્યવર્તી પ્રક્રિયાઓમાં મુખ્ય નીપજને ધ્યાનમાં લો)
JEE Mains 2026 મધ્યમ - નીચેના પૈકી ક્યા ગ્રીન હાઉસ વાયુઓનો સમૂહ છે ?JEE Mains 2017 અઘરું
- \(PF _{5}\) માં \(P\) વડે પ્રદર્શિત સંકરણ એ \(sp ^{x} d ^{y}\) તો \(y\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 સરળ
- \(0.1\, kg\) દળ અને \(10\) \(m / s\)નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં \(50\, cm\) સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ \('x' \,N\) છે ,તો \('x'............... \,N\)JEE Mains 2021 મધ્યમ