JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
એસિટિક એસિડનો વિયોજન અચળાંક \(x \times 10^{-5}\) છે. જ્યારે \(0.2\,M\,CH _3 COONa\) દ્વાવણ ના \(25\,mL\) ને \(0.02\,M\,CH _3 COOH\) દ્વાવણના \(25\,mL\) સાથે મિશ્ર કરવામાં આાવે છે. ત્યારે પરિણામી દ્વાવણની \(pH\) એ \(5\) ને બરાબર (સમાન) મળી આવે છે. તો \(x\) નુ મૂલ્ય \(...........\) છે.
- A \(100\)
- B \(12\)
- C \(10\)
- D \(18\)
Answer & Solution
Correct Answer
(C) \(10\)
Step-by-step Solution
Detailed explanation
Buffer of \(HOAc\) and \(NaOAc\) \(pH = pKa +\log \frac{0.1}{0.01}\) \(5= pKa +1\) \(pKa =4\) \(Ka =10^{-4}\) \(x =10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કયુ ઝેનોન ઓકસો સંયોજન ઝેનોન ફ્લોરાઈડના જળવિભાજનથી મેળવી શકતુ નથી ?JEE Mains 2014 Hard
- આપેલ \(E_{\frac{1}{2}Cl_2/Cl^- }^o = 1.36\,V\,,\,E_{C{r^{3 + }}/Cr}^o = - 0.74\,V\) \(E_{C{r_2}O_7^{2 - }/C{r^{3 + }}}^o = 1.33\,V\,,\,E_{MnO_4^ - /M{n^{2 + }}}^o = 1.51\,V\) છે. તો ઘટકો \((Cr, Cr^{3+}, Mn^{2+}\) અને \(Cl^-)\) ની રિડક્શન ક્ષમતાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2013 Hard
- સૌથી ઓછી સ્પીન-ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ચ વાળો ધાતુ આયન શોધો.JEE Mains 2022 Easy
- જ્યારે એક ઈલેક્ટ્રોન પાંચમી ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે \(\mathrm{He}^{+}\) વર્ણપટમાં પ્રાપ્ત થતી વર્ણપટ રેખાઓની સંખ્યા _______ થશે.JEE Mains 2024 Hard
- હેલોજનના અનુમાન માટેની કેરિયસ પદ્ધતિમાં, 180 mg કાર્બનિક સંયોજનમાંથી 143.5 mg AgCl મળ્યા. સંયોજનમાં ક્લોરિનનું પ્રતિશત સંગઠન _______ % છે.
(આપેલ છે : \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં મોલર દળ \(\mathrm{Ag}: 108, \mathrm{Cl}: 35.5\) )JEE Mains 2025 Medium - એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ શોધો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- 7.9 MeV \( \alpha \)-કણ, પરમાણુ ક્રમાંક 79 ધરાવતા એક લક્ષ્ય પદાર્થમાંથી પ્રકીર્ણન પામે છે. આપેલ માહિતી પરથી, લક્ષ્ય પદાર્થના ન્યુક્લિયસનો અંદાજિત વ્યાસ (આશરે) __________m છે.
\(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 Nm ^2 / C ^2\right.\) અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left.=1.6 \times 10^{-19} C \right]\)JEE Mains 2026 Medium - આપેલ એમાઈન્સ સાથે હિન્સબર્ગ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા આલ્કલી અદ્રાવ્ય ઘન સલ્ફોનામાઈડસ્ ની કુલ સંખ્યા _________ છે.
એનિલિન, N-મિથાઈલએનિલિન, મિથેનેમાઈન, N, N-ડાયમિથાઈલ મિથેનેમાઈન, N-મિથાઈલ મિથેનેમાઈન, ફિનાઈલમિથેનેમાઈન, N-પ્રોપાઈલએનિલિન, N-ફિનાઈલએનિલિન, N. N-ડાયમિથાઈલએનિલિન, એલાઈલ એમાઈન, આઈસોપ્રોપાઈલ એમાઈનJEE Mains 2026 Medium - પરિપથમાં, જ્યારે \(A\) અથવા \(B\) આગળ સ્થિતિમાન \(5\,V\) હોય ત્યારે લોછકલ કિંમત \(A=1\) અથવા \(B=1\) છે, અને જ્યારે \(A\) અથવા \(B\) આગળ સ્થિતિમાન \(0\,V\) હોય ત્યારે લોગકલ કિંમત \(A=0\) અથવા \(B =0\) છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) \(........\) થશે.
JEE Mains 2022 Hard - પ્રાથમિક, દ્વિતિયક અને તૃતીયક ત્રણેય એમાઈન ને અલગ પાડવાની કસોટી કઈ છેJEE Mains 2016 Hard
- ધારોકે \(f : R \rightarrow R\) નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. \(f(x)=\left\{\begin{array}{ll}-55 x, & \text { if } x<-5 \\ 2 x^{3}-3 x^{2}-120 x, & \text { if }-5 \leq x \leq 4 \\ 2 x^{3}-3 x^{2}-36 x-336, & \text { if } x>4\end{array}\right.\) જો \(A=\{ x \in R : f\) એ વધતુ વિધેય છે \(\},\) તો \(A = ......\)JEE Mains 2021 Hard
- એક ઐાધોગિક ફર્મની હાલની ઉત્પાદન ક્ષમતા \( 2000 \) વસ્તુઓ છે.જો કામદારોની સંખ્યામાં થતાં વધારાને \(x\) વડે દર્શાવવામાં આવે તો ઉત્પાદન \(P\) નો \(x\) ની સાપેક્ષ બદલાવવાનો દર \(\frac{{dp}}{{dx}} = 100 - 12\sqrt x \) છે. જો ફર્મ દ્વારા કામદારોની સંખ્યામાં \(25 \) નો વધારો કરવામાં આવે તો નવી ઉત્પાદન ક્ષમતા શું થાય?JEE Mains 2013 Hard