JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નેસ્લર પ્રક્રિયક માં કયું તત્વ હાજર નથી ?
- A મરકયુરી
- B પોટેશિયમ
- C આયોડીન
- D ઓક્સિજન
Answer & Solution
Correct Answer
(D) ઓક્સિજન
Step-by-step Solution
Detailed explanation
(Nessler's Reagent \(\rightarrow K _2\left[ HgI _4\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પરમાણ્વીય હાઈડ્રોજનના વર્ણપટ રેખાઓની કોઈ આપેલી શ્રેણી માટે \(\Delta \bar V\, = \,\Delta {\bar V_{\max }}\, - \,\Delta {\bar V_{\min }}\) એ \(cm^{-1}\) માં મહતમ અને ન્યૂનતમ આવૃતિઓનો તફાવત છે . \(\Delta {\bar V_{Lymann}}/\,\Delta {\bar V_{Balmer}}\) ગુણોતર જણાવો.JEE Mains 2019 Medium
- નીચેનામાંથી કયું લેન્થેનોઇડ ડાયમેગ્નેટિક ગુણધર્મ સાથે \(+2\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? (આપેલ છે \({Z}\) \(:\) \({Nd}=60, {Yb}=70, {La}=57, {Ce}=58\) )JEE Mains 2021 Easy
- ધાતુ સંકીર્ણ સંયોજનો \([Ni(en)_3]^{2+}\) (A), \([NiCl_4]^{2-}\) (B) અને \([Ni(NH_3)_6]^{2+}\) (C) નો વિચાર કરો. (A), (B) અને (C) માં અનુક્રમે હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને શોષણ આવૃત્તિના ક્રમને ધ્યાનમાં લઈને સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2026 Hard
- \(HI\) નો ઉમેરો પેરોક્સાઇડ ઉદીપકની હાજરીમાં પ્રતિ-માર્કોવનિકોવ નિયમનું પાલન કરતું નથી કારણ કે....JEE Mains 2013 Hard
- પરમાણુ ક્રમાંક 9 ધરાવતા તત્વ માટે સાચા વિધાનો છે
A. 5 ઇલેક્ટ્રોન હોઈ શકે છે જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=+\frac{1}{2}\) અને 4 ઇલેક્ટ્રોન જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\)
B. \(p_z\) કક્ષકમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે
C. છેલ્લો ઇલેક્ટ્રોન \(\mathrm{n}=2\) અને \(l=1\) કક્ષકમાં જાય છે
4. બધી પરમાણ્વીય કક્ષકોના કોણીય નોડનો સરવાળો 1 છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - ભોપાલ ગેસ દુર્ઘટનામાં યુનિયન કાર્બાઇડ પ્લાન્ટની સંગ્રાહક ટેકમાં લિક થયેલ વાયુ ક્યો છે ?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- \(0.2\, M\, NaOH\) ના દ્રાવણમાં \(Al(OH)_3\), ની દ્રાવ્યતા શુ થશે ? \(Al(OH)_3\) નો દ્રાવ્યતા ગુણાકાર \(= 2.4 \times 10^{-24}\)JEE Mains 2019 Hard
- જો \((a+2 b+4 a b)^{10}\) ના વિસ્તરણમાં \(\mathrm{a}^{7} \mathrm{~b}^{8}\) નો સહગુણક \(K \cdot 2^{16}\) હોય તો \(K\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- બ્રાસની સ્થિતિસ્થાપક હદ \(379\,MPa\) છે.બ્રાસના સળિયા પર \(400\,N\) બળ લગાવવા માટે તેનો વ્યાસ સ્થિતિસ્થાપક હદની અંદર રહે તે માટે ઓછામાં ઓછો ......... \(mm\) હોવો જોઈએ.JEE Mains 2019 Medium
- એક સ્કુટર વિરામ સ્થાનેથી \(t_{1}\) સમય માટે અચળ દર \(a _{1}\) થી પ્રવેગીત થાય છે અને ત્યાર બાદ જ્યાં સુધી વિરામ ના મેળવે તે \(t _{2}\) સમય સુધી અચળ દર \(a _{2}\) થી પ્રતિપ્રવેગીત થાય છે. \(\frac{t_{1}}{t_{2}}\) નું સાચું મૂલ્ય ......JEE Mains 2021 Hard
- \(E _{ Cu ^{2+} \mid Cu }^{\circ}=+0.34 V\) \(E _{ Zn ^{2}+\mid Zn }^{ o }=-0.76 V\) ઉપરોક્ત કોષ માટે નીચેના વિકલ્પોમાંથી ખોટા વિધાનની ઓળખ આપો
JEE Mains 2020 Medium - 10 અવલોકનોની માહિતીના મધ્યક અને વિચરણ અનુક્રમે 10 અને 2 છે. આ માહિતીમાં, જો એક અવલોકન \(\alpha\) ની જગ્યાએ \(\beta\) મુકવામાં આવે, તો મધ્યક અને વિચરણ અનુક્રમે 10.1 અને 1.99 થાય છે. તો \(\alpha+\beta\) = ___ .JEE Mains 2026 Medium