ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

યંગના બે સ્લિટના પ્રયોગમાં, તરંગલંબાઈ \(5000\) \(A\) નો એકરંગી પ્રકાશ વપરાય છે. સ્લિટ્સ \(1.0 \mathrm{~mm}\) અંતરે છે અને પડદો સ્લિટ્સથી \(1.0 \mathrm{~m}\) દૂર રાખેલ છે. પડદાના કેન્દ્રથી તે અંતર જ્યાં તીવ્રતા પ્રથમ વખત મહત્તમ તીવ્રતાના અડધી થાય છે તે _______ \(10^{-6} \mathrm{~m}\) છે.

  1. A \(121\)
  2. B \(122\)
  3. C \(124\)
  4. D \(125\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(125\)

Step-by-step Solution

Detailed explanation

ધારો કે દરેક સ્લિટને કારણે પડદા પર પ્રકાશની તીવ્રતા \(\mathrm{I}_0\) છે. આથી પડદાના કેન્દ્ર પર તીવ્રતા \(4 \mathrm{I}_0\) છે. કેન્દ્રથી y અંતરે તીવ્રતા- \(\mathrm{I}=\mathrm{I}_0+\mathrm{I}_0+2 \sqrt{\mathrm{I}_0 \mathrm{I}_0} \cos \phi\) \(\mathrm{I}_{\max }=4 \mathrm{I}_0\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app