JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(MOT\) મુજબ, \({O}_{2}^{2-}\)માં અયુગ્મિત ઇલેક્ટ્રોન(ઓ)ની સંખ્યા \(......\) છે.
- A \(1\)
- B \(0\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(0\)
Step-by-step Solution
Detailed explanation
Molecular orbital configuration of \({O}_{2}^{2-}\) is \(\sigma_{1 {~s}}^{2} \sigma_{1 {~s}}^{*} \sigma_{2 {~s}}^{2} \sigma_{2 {~s}}^{*_{2}}\left(\pi 2 {p}_{{x}}^{2}=\pi 2 {p}_{{y}}^{2}\right)\left(\pi_{2 {px}}^{*}=\pi_{2 {py}}^{*}\right)\) Zero unpaired electron
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યા આલ્કીનની જ્યારે \(HCI\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મુખ્યત્વે પ્રતિમાર્કોવનિકોવ નીપજ આપે છે?JEE Mains 2019 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) \(\Psi_{ MO }=\Psi_{ A }-\Psi_{ B }\) \((I)\) દ્વિધ્રુવ ચાકમાત્રા \((B)\) \(\mu=Q \times I\) \((II)\) બંધકારક આણ્વિય કક્ષક \((C)\) \(\frac{N_{b}-N_{a}}{2}\) \((III)\) બંધપ્રતિકારક આણ્વિય કક્ષક \((D)\) \(\Psi_{ MO }=\Psi_{ A }+\Psi_{ B }\) \((IV)\) બંધક્રમાંક JEE Mains 2022 Medium - એવો પ્રક્રિયક કે જે એક મોલ ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ \((PhMgBr)\) સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ \(H _3 O ^{+}\) સાથે પ્રક્રિયા કરીનો નીચે આપેલ આલ્કોહોલ બનાવે છે તે શોધો.
JEE Mains 2022 Medium - \(\left[ Mn ( CN )_{6}\right]^{4-}\) અને \(\left[ Fe ( CN )_{6}\right]^{3-},\) નું સંકરણ અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે .......JEE Mains 2021 Easy
- ક્રમશઃ અર્ધ અને પૂર્ણત: ભરાયેલ \('f'\) કક્ષક ધરાવતા લેન્થોનોઈડ આયન યુગ્મો શોધો. [પરમાણુ ક્રમાંક \(Eu, \,63;\, Sm ,\, 62 ;\, Tm ,\, 69 ;\, Tb ,\, 65 \text {; Yb, 70; Dy, 66] }\)JEE Mains 2022 Easy
- \(60 \%\) કાર્બન ધરાવતા, એક કાર્બનિક સંયોજના \(0.01\) મોલને સંપૂર્ણ બાળવામાં આવે ત્યારે \(4.4\,g\, CO_2\) ઉત્પન્ન થાય છે. તો સંયોજનનું મોલર દળ \(..............g\,mol ^{-1}\) છે.(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ત્રણ નાના સમાન ભાર ધરાવતા પાણીના એકસમાન પરપોટાઓ એક મોટો પરપોટો બનાવવા માટે ભળી જાય છે. તો એક પ્રારંભિક પરપોટા અને પરિણામી મોટા પરપોટા પરના સ્થિતિમાનનો ગુણોત્તર ________ છે.JEE Mains 2026 Hard
- \(\left| {{{\vec A}_1}} \right| = 3,\,\left| {\vec A_2} \right| = 5\), અને \(\left| {{{\vec A}_1} + {{\vec A}_2}} \right| = 5\) આપેલ છે. \(\left( {2{{\vec A}_1} + 3{{\vec A}_2}} \right)\cdot \left( {3{{\vec A}_1} - 2{{\vec A}_2}} \right)\) નું મૂલ્ય કેટલું થાય?JEE Mains 2019 Hard
- પાયરોફોસ્ફોરિક એસિડ ના અણુ માં \(P - OH , P = O\) અને \(P - O - P\) બંધ અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Medium
- જો \(\left(x^{2}+\frac{1}{b x}\right)^{11}\) માં \(x^{7}\) નો સહગુણક અને \(\left(x-\frac{1}{b x^{2}}\right)^{11}, b \neq 0\) માં \(x^{-7}\) સહગુણક સમાન હોય તો \(b\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\overrightarrow{\mathrm{a}}=\alpha \hat{i}+\beta \hat{j}+\gamma \hat{k}\) ના \(\overrightarrow{\mathrm{b}}=3 \hat{i}+\hat{j}-\hat{k}\) ની દિશામાં અને તેને લંબ ઘટકો અનુક્રમે \(\frac{16}{11}(3 \hat{i}+\hat{j}-\hat{k})\) અને \(\frac{1}{11}(-4 \hat{i}-5 \hat{j}-17 \hat{k})\) હોય, તો \(\alpha^2+\beta^2+\gamma^2\) = ___JEE Mains 2025 Easy
- અહી વર્તુળ \(x ^{2}+ y ^{2}-4 x +3=0\) પરના બે બિંદુઓ \(A\) અને \(B\) માંથી દોરવામાં આવેલ સ્પર્શકએ ઉગમબિંદુ \(O (0,0)\) આગળ મળે છે. તો ત્રિકોણ \(OAB\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard