JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
બે કાર \({X}\) અને \({Y}\) એકબીજા તરફ \(36\; {km} / {h}\) અને \(72\; {km} / {h}\) ની ઝડપથી ગતિ કરે છે. કાર \({X}\) માં રહેલ પેસેન્જર સિટી વગાડે છે જે કાર \({Y}\) માં રહેલ પેસેન્જરને \(1320 \;{Hz}\) આવૃતિની સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ \(340\; {m} / {s}\) હોય તો સિટી દ્વારા ઉત્પન્ન થતી સાચી આવૃતિ કેટલા \(Hz\) ની હશે?
- A \(1210\)
- B \(1250\)
- C \(605\)
- D \(2420\)
Answer & Solution
Correct Answer
(A) \(1210\)
Step-by-step Solution
Detailed explanation
\({V}_{{x}}=36 {km} / {hr}=10 {m} / {s}\) \({V}_{{y}}=72 {km} / {hr}=20 {m} / {s}\) by doppler's effect \({F}^{\prime}={F}_{0}\left(\frac{{V} \pm {V}_{0}}{{V} \pm {V}_{{s}}}\right)\) \(1320={F}_{0}\left(\frac{340+20}{340-10}\right) \Rightarrow {F}_{0}=1210 {Hz}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે \(Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta\) અને \(\gamma\) અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો.JEE Mains 2023 Medium
- \(500\, MHz\) ની આવૃતિવાળું વિદ્યુતચુંબકીય તરંગ \(Y-\)દિશામાં ગતિ કરે છે. એક બિંદુ આગળ ચોક્કસ સમયે ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }=8.0 \times 10^{-8} \hat{ z } \;T\). છે તો આ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું થશે? (પ્રકાશનો વેગ \(\left.=3 \times 10^{8}\, ms ^{-1}\right)\) \(\hat{ x }, \hat{ y }, \hat{ z }\) એ \(x , y\) અને \(z\) દિશાના એકમ સદીશ છે.JEE Mains 2021 Medium
- એક હીટર 100 V લાઇન પર \(1000 \mathrm{~W}\) ના પાવર સાથે કાર્ય કરવા માટે રચાયેલ છે. તેને \(10 \Omega\) ના અવરોધ અને એક અવરોધ \(R\) ના સંયોજનમાં 100 V મેઈન્સ સાથે જોડવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. હીટરને \(62.5 \mathrm{~W}\) પર કાર્ય કરવા માટે, \(\mathrm{R}\) નું મૂલ્ય _______ \(\Omega\) હોવું જોઈએ.
JEE Mains 2024 Hard - જ્યારે \(2\, mA\) વિદ્યુતપ્રવાહ \(1\,s\) માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા \(10\, mJ\) છે. અવરોધ \(....... \Omega\) છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 Easy
- આપેલ પરિપથમાં \(A\) અને \(B\) વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ \(\mu F\) માં કેટલું થાય?
JEE Mains 2018 Hard - જ્યારે કળ \(K_1\) બંધ હોય અને \(K_2\) ખુલ્લી હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન \(\theta_0\) બરાબર છે (આકૃતિ જુઓ). \(K_2\) ને પણ બંધ કરતા તથા \(R_2\) ને \(5\,\Omega \) ગોઠાવતાં ગેલ્વેનોમીટરમાં આવર્તન \(\frac{{\theta _0}}{5}\) થાય છે. તો આ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલા ............ \(\Omega\) હશે? (બેટરીનો આંતરિક અવરોધ અવગણો).
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો તમને \(2\, \Omega, 4\, \Omega\) \(6\, \Omega\) અને \(8\, \Omega\) મૂલ્યના અવરોધ આપવામાં આવે તો તેમને કેવી રીતે જોડતા તેમનો સમતુલ્ય અવરોધ \(\frac{46}{3}\, \Omega\) મળે?JEE Mains 2021 Medium
- ધારો કે ત્રિકોણ \(ABC\) એ વર્તુળ \(x^{2}-\sqrt{2}(x+y)+y^{2}=0\) માં અંતર્ગત છે કે જેથી ખૂણો \(\angle B A C=\frac{\pi}{2}\). જો બાજુ \(A B\) ની લંબાઈ \(\sqrt{2}\) હોય તો \(\triangle A B C\) નું ક્ષેત્રફળ \(\dots\dots\dots\) થાય.JEE Mains 2022 Medium
- તાર \(A\) અને \(B\) નાં દ્રવ્યના યંગ ગુણાંકોનો ગુણોત્તર \(1:4\) છે, જ્યારે તેમના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર \(1:3\) છે. જો બંને તારને સમાન મૂલ્યના બોજ લગાડવામાં આવે, તો તાર \(A\) અને \(B\) માં ......... ગુણોત્તરમાં ખેંચાણ (લંબાઈ વધારો) ઉદભવશે. [તાર \(A\) અને \(B\) સમાન લંબાઈ ધારો.]JEE Mains 2023 Medium
- \((1+x)^{500}+x(1+x)^{499}+x^2(1+x)^{498}+\ldots . .+x^{500}\) માં \(x ^{301}\)નો સહગુણક \(........\) છે.JEE Mains 2023 Hard
- \(50\%\) કાર્યક્ષમતા ધરાવતું એક કાર્નોટ એન્જિન \(600\,K\). તાપમાને રહેલ પ્રાપ્તિસ્થાન પાસેથી ઉષ્મા લે છે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન બદલ્યા સિવાય તેની કાર્યક્ષમતા \(70 \%\) સુધી વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું નવું તાપમાન \(................\,K\) હોવું જોઈખે.JEE Mains 2023 Medium
- એક અણુના અમુક ઊર્જા- સ્તરો આકૃતિમાં બતાવેલ છે.તરંગલંબાઇઓનો ગુણોત્તર \(r\) =\(\frac{{{\lambda _1}}}{{{\lambda _2}}}\) એ _______ વડે આપવામાં આવે છે.
JEE Mains 2017 Medium