JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
\((A)\) \(HOCl + H _{2} O _{2} \rightarrow H _{3} O ^{+}+ Cl ^{-}+ O _{2}\) \((B)\) \(I _{2}+ H _{2} O _{2}+2 OH ^{-} \rightarrow 2 I ^{-}+2 H _{2} O + O _{2}\) સાચો વિકલ્પ પસંદ કરો.
- A સમીકરણો \((A)\) અને \((B)\) માં \(H _{2} O _{2}\) અનુક્રમે ઓક્સિડેશન અને રિડક્ષન કર્તા તરીકે વર્તે છે.
- B સમીકરણો \((A)\) અને \((B)\) માં \(H _{2} O _{2}\) અનુક્રમે રિડક્ષન અને ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે.
- C સમીકરણો \((A)\) અને \((B)\) માં \(H _{2} O _{2}\) એ રિડકક્ષનકર્તા તરીકે વર્તે છે.
- D સમીકરણો \((A)\) અને \((B)\) માં \(H _{2} O _{2}\) એ ઓકિસડેશનકર્તા તરીકે વર્તે છે.
Answer & Solution
Correct Answer
(C) સમીકરણો \((A)\) અને \((B)\) માં \(H _{2} O _{2}\) એ રિડકક્ષનકર્તા તરીકે વર્તે છે.
Step-by-step Solution
Detailed explanation
\((A)\) \(HOCl + H _{2} O _{2} \rightarrow H _{3} O ^{+}+ Cl ^{-}+ O _{2}\) In this equation, \(H _{2} O _{2}\) is reducing chlorine from \(+1\) to \(-1\) \((B)\) \(I _{2}+ H _{2} O _{2}+2 OH^- \rightarrow 2 I ^{-}+2 H _{2} O + O _{2}\) In this equation, \(H _{2} O _{2}\) is…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વિદ્યુતચુંબકીય વર્ણપટનો કયો વિસ્તાર જ્યાં બાલ્મર શ્રેણીની રેખાઓ દેખાય છે?JEE Mains 2020 Easy
- બધા સંક્રાંતિ ધાતુ સંકિર્ણોમાં ગણેલી મહત્તમ મુલ્ય ધરાવતી ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા (\(BM\) માં) કેટલી થાય?JEE Mains 2019 Hard
- \(p\)-નાઈટ્રોફિનોલ અને પિક્રિક એસિડના મિશ્રણનું અલગીકરણ કરવા માટે નીચે આપેલામાંથી કઈ પ્રાયોગિક તકનિક નો ઉપયોગ સૌથી સારો છે ?JEE Mains 2022 Medium
- નીચે આપેલા સાચા વિધાનો છે,
A. \(Mo(VI)\) અને \(W(VI)\) એ \(Cr(VI)\) કરતાં ઓછા સ્થાયી છે.
B. \(Ce^{4+}\) અને \(Tb^{4+}\) ઑક્સિડન્ટ છે, જ્યારે \(Eu^{2+}\) અને \(Yb^{2+}\) રિડક્ટન્ટ છે.
C. \(Cm\) અને \(Am\) માં સાત અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે.
D. ઍક્ટિનોઇડ સંકોચન, લૅન્થેનોઇડ સંકોચન કરતાં એક તત્વથી બીજા તત્વમાં વધુ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(\mathrm{Cu}\) (II) ની ઇલેક્ટ્રોનીય રચના \(3 \mathrm{d}^9\) છે જ્યારે \(\mathrm{Cu}(\mathrm{I})\) ની \(3 \mathrm{d}^{10}\) છે. નીચેનામાંથી કયું સાચું છે?JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનો માટે \(pK_b\) નો વધતો ક્રમ કયો હશે.....
JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- પરવલયો \(\mathrm{y}=4 \mathrm{x}-\mathrm{x}^2\) અને \(3 \mathrm{y}=(\mathrm{x}-4)^2\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2024 Medium
- એક પદાર્થ \(61^{\circ} {C}\) થી \(59^{\circ} {C}\) ઠંડો પડવા માટે \(4\, {min}\) સમય લગાડે છે. જો આસપાસના વાતાવરણનું તાપમાન \(30^{\circ} {C}\) હોય તો પદાર્થ \(51^{\circ} {C}\) થી ઠંડો પડી \(49^{\circ} {C}\) થવા માટે કેટલો સમય (\(min\) માં) લાગશે?JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-I: જ્યારે કોઈ ક્ષારને મંદ \(H _2 SO _4\) સાથે ગરમ કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતો વાયુ, લેડ એસિટેટમાં બોળેલા કાગળના ટુકડાને કાળો બનાવે છે, તે સલ્ફાઈડ આયન માટે પુષ્ટિકારી કસોટી છે.
વિધાન-II: વિધાન-I માં કાગળનો રંગ લેડ સલ્ફાઈટ બનવાને કારણે કાળો થાય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - જો \(\alpha > \beta > 0\) એ સમીકરણ \(a x^2+b x+1=0\) ના બીજ હોય, અને \(\lim _{x \rightarrow \frac{1}{\alpha}}\left(\frac{1-\cos \left(x^2+b x+a\right)}{2(1-\alpha x)^2}\right)^{\frac{1}{2}}=\frac{1}{k}\left(\frac{1}{\beta}-\frac{1}{\alpha}\right)\) હોય,તો \(k =........\)JEE Mains 2023 Hard
- \(27^{\circ} C\) પર, 60 g mol-1 મોલર દળ ધરાવતા 0.3 g અબાષ્પશીલ અવિભાજ્ય દ્વાવ્ય 'A' અને 180 g mol-1 મોલર દળ ધરાવતા 0.9 g અબાષ્પશીલ અવિભાજય દ્વાવ્ય 'B' ને 100 \(mL H _2 O\) માં ઓગાળીને એક દ્વાવણ બનાવવામાં આવ્યું. દ્વાવણનું અભિસરણ દબાણ શું થશે ?
[આપેલ R= 0.082 L atm K-1 mol-1]JEE Mains 2026 Medium - જો \(g(x)=3 x^2+2 x-3, f(0)=-3\) અને \(4 g(f(x))=3 x^2-32 x+72\) હોય, તો \(f(g(2))=\) ___ .JEE Mains 2026 Medium