JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
જો \(m\) અને \(e\) એ હાઈડ્રોજન પરમાણુ માટે \(r\) ત્રિજ્યાની ક્ક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનના દળ અને વીજભાર હોય તો ફરતા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા શુ થશે ?
- A \(\frac{1}{2}\,\frac{{{e^2}}}{r}\)
- B \( - \frac{{{e^2}}}{r}\)
- C \(\frac{{m{e^2}}}{r}\)
- D \(-\frac{1}{2}\,\frac{{{e^2}}}{r}\)
Answer & Solution
Correct Answer
(D) \(-\frac{1}{2}\,\frac{{{e^2}}}{r}\)
Step-by-step Solution
Detailed explanation
Total energy of a revolving electron is the sum of its kinetic and potential energy. Total energy \(= K.E. + P. E.\) \( = \frac{{{e^2}}}{{2r}} + \left( { - \frac{{{e^2}}}{r}} \right) = - \frac{{{e^2}}}{{2r}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(\stackrel{\oplus}{ C } H _3\) કરતા \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) વધારે સ્થિર છે કારણકે \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) માં નવ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
વિધાન II:\(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) કરતા \(\stackrel{\oplus}{ C } H _3\) ઓછો સ્થિર છે કારણ કે \(\stackrel{\oplus}{ C } H _3\) માં ફક્ત ત્રણ જ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - \(\left[\mathrm{FeF}_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) અને \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) સંકીર્ણ સ્પીસીસમાં હાજર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે સાચો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium
- વાહકતાના \(KCl\) દ્રાવણ \(0.14\, S m ^{-1}\) વાહકતા કોષમાં \(4.19 \,\Omega\) નો પ્રતિકાર બતાવે છે. જો સરખો કોષ \(HCl\) થી ભરવામાં આવે .પ્રતિકાર \(1.03 \,\Omega\).પર આવે છે. \(HCl\) દ્રાવણ ની વાહકતા \(....... \,\times 10^{-2} \,S m ^{-1}\).JEE Mains 2021 Hard
- નીચેનામાંથી કયું વિધાન રેડિયોએક્ટિવ ક્ષય માટે સાચું નથી?JEE Mains 2025 Medium
- \(27^{\circ} C\) અને \(1\,atm\) દબાણ પર \(N _{2} O _{4}\) નું \(NO _{2}\) માં \(50 \%\) વિયોજન માટે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \(\left(\Delta G^{\circ}\right)\) એ \(-x\,J\,mol ^{-1}\) છે.\(x\)નું \(\dots\dots\dots\)છે.(નજીકનો પૂર્ણાંક) [આપેલ \(: R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}, \log 1.33=0.1239\) \(\ln 10=2.3]\)JEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
સંયોજન \(A\) નું \(IUPAC\) નામકરણ \(4-\) ક્લોરો-\(1\), \(3\)-ડાયનાઇટ્રોબેન્ઝીન છે.
સંયોજન \(B\) નું \(IUPAC\) નામકરણ \(4\)-ઇથાઇલ-\(2\)-મેથાઇલએનિલીન છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- અહી \(S_{n}=1 \cdot(n-1)+2 \cdot(n-2)+3 \cdot(n-3)+\ldots+\) \((\mathrm{n}-1) \cdot 1, \mathrm{n} \geq 4\) તો \(\sum_{n=4}^{\infty}\left(\frac{2 S_{n}}{n !}-\frac{1}{(n-2) !}\right)\) નો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- \(\mathop {{\rm{lim}}}\limits_{x \to 0} \frac{{{\rm{sin}}\left( {\pi {{\cos }^2}x} \right)}}{{{x^2}}} = \)JEE Mains 2014 Medium
- વર્તુળ \(C: x^2+y^2-6x-8y-11=0\) નો વિચાર કરો. ધારો કે વર્તુળ \(C\) ની એક ચલિત જીવા \(AB\) ઉગમબિંદુ આગળ કાટખૂણો આંતરે છે. જો ઉગમબિંદુથી જીવા \(AB\) પર દોરેલા લંબના ચરણનો બિંદુપથ વર્તુળ \(x^2+y^2-\alpha x - \beta y - \gamma = 0\) હોય, તો \(\alpha + \beta + 2\gamma\) ની કિંમત ________ છે.JEE Mains 2026 Hard
- \(5.0 \,kg\) દળના એક કોપરના ચોસલાને \(500^{\circ} C\) તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે અને તેને મોટા બરફની પાટ પર મૂકવામાં આવે છે. કેટલો મહત્તમ બરફ (\(kg\) માં) પીગળશે? [કોપર માટે વિશિષ્ટ ઉષ્મા : \(0.39\; J g ^{-1 ~}{ }^{\circ} C ^{-1}\) અને પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા : \(335\; J g ^{-1}\)]JEE Mains 2022 Medium
- ત્રણ પાત્રો \(A, B\) અને \(C\) માં અનુક્રમે \(4\) લાલ,\(6\) કાળા;\(5\) લાલ,\(5\) કાળા; અને \(\lambda\) લાલ,\(4\) કાળા દડાઓ આવેલ છે. એક પાત્રને યાદ્દિચ્છક રીતે પસંદ કરવામાં આવે છે અને એક દડી લેવામાં આવે છે. જો લેવામાં આવેલ દડો લાલ હોય અને તે પાત્ર \(C\) માંથી લેવામાં આવ્યો હોય તેની સંભાવના \(0.4\) હોય તો, જેનું એક શિરોબિંદુુ પરવલયના શિરોબિંદુ પર હોય તેવા પરવલય \(y^2=\lambda x\) માં મોટામા મોટા સમબાજુ ત્રિકોણની બાજુની અંત:વૃત લંબાઈ નો વર્ગ \(................\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(\overrightarrow{ a }=2 \hat{ i }-3 \hat{ j }+4 \hat{ k }\) અને \(\overrightarrow{ b }=7 \hat{ i }+\hat{ j }-6 \hat{ k }\) . જો \(\overrightarrow{ r } \times \overrightarrow{ a }=\overrightarrow{ r } \times \overrightarrow{ b }, \overrightarrow{ r } \cdot(\hat{ i }+2 \hat{ j }+\hat{ k })=-3,\) તો \(\overrightarrow{ r } \cdot(2 \hat{ i }-3 \hat{ j }+\hat{ k })\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard