JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
એસિડિક માધ્યમમાં ઓકઝેલિક એસિડ \((2 \mathrm{M})\) ના \(20 \mathrm{~mL}\) ના અનુમાપનમાં અંતિમ બિંદુ એ પહોંચવા માટે અજાણી મોલરિટીના \(\mathrm{KMnO}_4\) દ્રાવણના ફક્ત \(2 \mathrm{~mL}\) જરૂરી છે. \(\mathrm{KMnO}_4\) દ્રાવણ ની મોલારિટી _______ \(\mathrm{M}\) થશે.
- A 8
- B 6
- C 5
- D 10
Answer & Solution
Correct Answer
(A) 8
Step-by-step Solution
Detailed explanation
\(\text { eq. }\left(\mathrm{KMnO}_4\right)=\text { eq. }\left(\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4\right)\) \(\mathrm{M} \times 2 \times 5=2 \times 20 \times 2\) \(\mathrm{M}=8 \mathrm{M}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: બંધ વિયોજન એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl_{2} > Br_{2} > F_{2} > I_{2}\) છે.
વિધાન II: ધાતુ હેલાઇડ્સ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ નો સાચો ક્રમ \([SnCl_{4} > SnCl_{2}]\), \([PbCl_{4} > PbCl_{2}]\) અને \([UF_{4} > UF_{6}]\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - ડાઇક્રોમેટનો એસિડિક દ્રાવણ \( 2 \) \(A\) કરંટ નો ઉપયોગ કરીને \( 8 \) મિનિટ માટે વિદ્યૂતવિભાજ્ય થાય છે. નીચેના સમીકરણ મુજબ \(Cr _{2} O _{7}^{2-}+14 H ^{+}+6 e ^{-} \rightarrow 2 Cr ^{3+}+7 H _{2} O\) પ્રાપ્ત થયેલ \(Cr ^{3+}\) નો જથ્થો \(0.104\) ગ્રામ હતો. આ પ્રક્રિયાની કાર્યક્ષમતા (\%માં) છે (લઈએ : \(F =96000\, C\), ક્રોમિયમ નું આણ્વિય દળ\(=52\) )JEE Mains 2020 Medium
- \(CuSO_4\) ના દ્રાવણમાં \(2\,F\) વીજપ્રવાહ પસાર કરવામાં આવ્યો તો કેથોડ પર જમા થયેલા કોપર નુ વજન ........... \(g\). (\(Cu\)નું આણ્વિય દળ \(63.5\, amu\))JEE Mains 2015 Hard
- એક કે જે પ્રોટીનના \(2^{\circ}\) અને \(3^{\circ}\) બંધારણોને સ્થિર કરતો નથી.તે \(.......\)JEE Mains 2023 Medium
- સંયોજન \((X)\) નું નીપજ \((Y)\) ના ઉપરના પરિવર્તન માં ઉપયોગમાં લેવાતા પ્રક્રિયકોની શ્રેણી શું હશે ?
JEE Mains 2023 Medium - નીચેના સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ હશે
JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- બે ધાતુઓ \(A\) અને \(B\) ને \(350\,nm\) ના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે છે. ધાતુઓ \(A\) અને \(B\) નાં કાર્યવિધેયો અનુક્રમે \(4.8\,eV\) અને \(2.2\,eV\) હોય તો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયા એ પ્રબળ \(HCl\) અને \(ZnCl_2\) સાથે જડપી પ્રકિયા આપશે ?JEE Mains 2013 Hard
- એક દોલન કરતા પ્રવાહી બૂંદની આવૃતિ \((v)\) બૂંદની ત્રિજ્યા \((r)\) પ્રવાહી ઘનતા \(\rho\) અને પ્રવાહીના પૃષ્ઠતાણ \((s)\) પર \(v=r^a \rho^b s^c\) મુજબ આધારિત હોય છે. તો \(a, b\) અને \(c\) ના મૂલ્યો અનુક્રમે \(...........\) છે.JEE Mains 2023 Medium
- સમાન દળો ધરાવતી બે વસ્તુઓને અમુક ચોકકસ અંતરે રાખતા તેઓ એકબીળને \(F\) જેટલા બળથી આકર્ષ છે. જો કોઈ એક વસ્તુનું એક તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં રૂપાંતર થાય તો ..............જેટલું નવું બળ લાગશે.JEE Mains 2022 Easy
- સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો \(39\) અને તેના છેલ્લા ચાર પદોનો સરવાળો \(178\) છે. જો પ્રથમ પદ \(10\) હોય તો સમાંતર શ્રેણીનો મધ્યસ્થ મેળવો.JEE Mains 2015 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(-I\) : એક બિંદુવત વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રમાં લાવવામાં આવે છે. જો વિદ્યુતભાર ધન હશે તો વિદ્યુતભારની નજીકના બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર વધશે. વિધાન \(-II\) : એક વિદ્યુત દ્વિ-ધ્રુવીને અસમાન (અનિયમિત) વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેછે. દ્વિ-ધ્રુવી પર સમાસ (પરિણામી) બળ કદાપિ શૂન્ય નહી થાય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium