JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
fac-[Co(NH \(\left.\left.NH _3\right)_3 Cl _3\right]\) સંકીર્ણ માં \(Cl - Co - Cl\) બંધ ખૂણા મૂલ્યો શોધો.
- A \(90^{\circ}\) and \(180^{\circ}\)
- B \(90^{\circ}\)
- C \(180^{\circ}\)
- D \(90^{\circ}\) and \(120^{\circ}\)
Answer & Solution
Correct Answer
(B) \(90^{\circ}\)
Step-by-step Solution
Detailed explanation
The \(Cl - Co - Cl\) bond angle in above octahedral complex is \(90^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો તત્વનું \(IUPAC\) નામ \("unununium"\) હોય તો પછી તત્વ સંબંધિત સાચુ વિધાન કયુ છે?JEE Mains 2024 Hard
- વધારેલા તાપમાને બ્યુટ\(-2-\)ઇનની આલ્કલાઇન \(KMnO_4\) અને ત્યારબાદ એસિડિક \(KMnO_4\) સાથેની પ્રક્રિયા શુ આપશે ?JEE Mains 2019 Hard
- નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફૉસ્ફરસ સાથે સાંદ્ર \(NaOH\) સાથે પ્રક્રિયા કરે છે ત્યારે \(\mathrm{CO}_{2}\) ફોસ્ફિન અને નીપજ \((\mathrm{X})\) આપે છે.\((\mathrm{X})\) નું \(HCl\) સાથે એસિડિકરણ નીપજ\((Y)\) આપે છે, તો નીપજ\((Y)\) ની બેઝિકતા ..... હશે.JEE Mains 2020 Hard
- નીચેનામાંથી કયુ એમાઇન ગેબ્રીયલ પ્થેલીમાઈડ પ્રક્રિયા દ્વારા તૈયાર કરી શકાય છે?JEE Mains 2019 Hard
- નીચેના હાઈડ્રોકાર્બન \((\mathrm{X})\) નું IUPAC નામ _______ છે.
JEE Mains 2024 Medium - કઈ પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયાનો સ્વભાવ ધરાવતી નથી :-JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- કાર્નો એન્જિન \(727^{\circ} C\) તાપમાને રહેલા ઊષ્મા પ્રાતિ સ્થાન પાસેથી \(5000\, K \,Cal\) ઊષ્મા લે છે અને \(127^{\circ} C\) તાપમાને ઠારણને આપે છે. એન્જિન દ્વારા થતું કાર્ય \(...... \times 10^{6}\, J\) હશે.JEE Mains 2022 Medium
- \(64\) એકસમાન ટીપાઓને \(10\,mV\) સ્થિતિમાન સુધી વીજભારિત કરીને તેમનું એક મોટા ટીપામાં સંયોજન કરવામાં આવે છે. મોટા ટીપાનું સ્થિતિમાન \(...........\,mV\) થશે.JEE Mains 2023 Medium
- સદીશો \(\overrightarrow{ a }, \overrightarrow{ b }, \overrightarrow{ c }\) એવા મળે કે જેથી \(|\overrightarrow{ a }|=2,|\overrightarrow{ b }|=4\) અને \(|\overrightarrow{ c }|=4\) થાય જો સદીશ \(\overrightarrow{ b }\) નો સદીશ \(\overrightarrow{ a }\) પરનો પ્રક્ષેપ એ સદીશ \(\overrightarrow{ c }\) નો સદીશ \(\overrightarrow{ a }\) પરનો પ્રક્ષેપ જેટલો અને સદીશ \(\overrightarrow{ b }\) નો સદીશ \(\overrightarrow{ c }\) પરનો પ્રક્ષેપને લંબ હોય તો \(|\overrightarrow{ a }+\overrightarrow{ b }-\overrightarrow{ c }|\) ની કિમત .......... થાયJEE Mains 2020 Hard
- 10 cm લંબાઈનો એક ચોરસ લેમિના OABC, 'O' બિંદુ પર ધરીબદ્ધ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળો લેમિના પર લાગે છે. જો લેમિના સ્થિર રહે, તો F નું મૂલ્ય ________ છે.
JEE Mains 2025 Medium - \(2.5 \mu \mathrm{~F}\) કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે સમય સાથે બદલાતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેના માધ્યમનો પારવૈદ્યુત અચળાંક 1 છે. તે કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં 0.25 mA નો તાત્ક્ષણિક સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન કરે છે, તો વિદ્યુતસ્થિતિમાનના તફાવતના ફેરફારના દરનું મૂલ્ય _____ \(\mathrm{Vs}^{-1}\) હશે.JEE Mains 2025 Hard
- જો વિધેય \(f:(-\infty,-1] \rightarrow(a, b]\) માં \(f(x)=e^{x^3-3 x+1}\) થી વ્યાખ્યાયિત છે અને તે એક-એક તથા વ્યાપ્ત છે. તો બિંદુ \(P(2 b+4, a+2)\) નું રેખા \(x+\) \(\mathrm{e}^{-3} \mathrm{y}=4\) થી અંતર મેળવો.JEE Mains 2024 Hard