JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2020
- અઘરું
- MCQ
એક \(\mathrm{a}\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ તેના કેન્દ્રથી \(r\) અંતરે \(\sigma(\mathrm{r})=\mathrm{A}+\mathrm{Br}\) મુજબ બદલાય છે. તો તકતીના સમતલને લાંબા અને કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(2 \pi \mathrm{a}^{4}\left(\frac{\mathrm{A}}{4}+\frac{\mathrm{aB}}{5}\right)\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{dI}=\mathrm{dm}^{2}\)
\(\mathrm{dI}=\sigma 2 \pi \mathrm{r}\) dr \(\mathrm{r}^{2}\)
\(\mathrm{dI}=2 \pi(\mathrm{A}+\mathrm{Br}) \mathrm{r}^{3} \mathrm{dr}\)
\(\int \mathrm{dI}=2 \pi \int_{0}^{\mathrm{a}}\left(\mathrm{Ar}^{3}+\mathrm{Br}^{4}\right) \mathrm{dr}\)
\(I=2 \pi a^{4}\left(\frac{A}{4}+\frac{B a}{5}\right)\)
Physics ના વધુ પ્રશ્નો
- \(0.07\,N / m\) જેટલું પૃષ્ઠતાણ અને \(1\,mm\) ની સમાન ત્રિજ્યા ધરાવતા \(1000\) પાણીનાં બુંદ ભેગા મળીને એેક મોટું બુંદ બનાવ છે. આ પ્રક્રિયામાં,મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા \(.............\) થશે.\(\left(\pi=\frac{22}{7}\right.\) લો. \()\)JEE Mains 2023 મધ્યમ
- હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન માટે કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, જ્યારે ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન માટે તે \(8.48 \times 10^{-10} \mathrm{~m}\) છે. ઉત્તેજિત અવસ્થામાંના ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ અને ધરા અવસ્થામાંના ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર _______ છે.JEE Mains 2025 સરળ
- \(4\, \mu\, {F}\) કેપેસીટર પરના વિદ્યુતભારની (\(\mu {C}\) માં) ગણતરી કરો. બેટરીનો આંતરિક \(1\, \Omega\) છે
JEE Mains 2021 અઘરું - એક પદાર્થ પર x-દિશામાં \(\mathrm{F}=\alpha+\beta \mathrm{x}^2\) બળ લાગે છે. પદાર્થનું 1 m જેટલું સ્થાનાંતર થાય ત્યારે બળ વડે થતું કાર્ય 5 J છે. જો અચળાંક \(\alpha=1 \mathrm{~N}\) હોય, તો \(\beta\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2025 સરળ
- તરંગનું સ્થાનાંતર \(x(t)=5 \cos \left(628 t+\frac{\pi}{2}\right) m\) તરીકે દર્શાવેલ છે. જ્યારે તેનો વેગ \(300 \mathrm{~m} / \mathrm{s}\) હોય, ત્યારે તરંગની તરંગલંબાઈ કેટલી હશે?JEE Mains 2025 મધ્યમ
- ગુપ્ત ઉષ્માનું પરિમાણીય સૂત્ર _______ છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક પીન હોલના કેમેરાના બોક્ષની લંબાઇ \(L\) તથા તેમાં છિદ્રની ત્રિજયા \(a\) છે.એમ ધારવામાં આવે છે કે જો \(\lambda\) તરંગલંબાઇના સમાંતર ધારાવાળા પ્રકાશથી આ છિદ્રને પ્રકાશિત કરવામાં આવે તો સ્પોટનો વિસ્તાર ( કેમેરાની સામેની દિવાલ પર મળતા ) તેના ભૌમિતિક વિસ્તાર અને વિવર્તનના લીધેના વિસ્તારના સરવાળા જેટલો હોય.આ સ્પોટની લઘુતમ સાઝઇ ( \(b_{min}\) કરો ) ત્યારે મળે કે જયારેJEE Mains 2016 અઘરું
- સમબાજુ પ્રિઝમમાં લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણના અડધા જેટલો છે. પ્રિઝમનો વક્રીભવનાંક __________ છે.JEE Mains 2026 મધ્યમ
- અક વાહન \(4\,km\) નું અંતર \(3\,km / h\) ની ઝડપથી અને બીજા \(4\,km\) નું અંતર \(5\,km / h\) ની ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ \(..........km/h\)JEE Mains 2023 મધ્યમ