- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
\(HgSO _{4}\) અને \(H _{2} SO _{4}\) ની હાજરીમાં આલ્કાઈનમાં પાણી ઉમેરવાથી નીચેનામાંથી ક્યા એક કાર્બોનીલ સંયોજનને બનાવી શકાતો નથી ?
જવાબ અને ઉકેલ
(C) \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\ {C{H_3} - C{H_2} - C - H} \end{array}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\((1)\) \(HC \equiv CH\) \(\xrightarrow[{{H_2}S{O_4}}]{{HgS{O_4}}}\) \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\ {C{H_2} - CH \rightleftharpoons C{H_3} - CH} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)
\((2)\) \([Image]\)
\((3)\,CH_3-C\equiv CH\) \(\xrightarrow[{{H_2}S{O_4}}]{{HgS{O_4}}}\) \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\ {C{H_3} - C = C{H_2} \rightleftharpoons C{H_3} - C - C{H_3}} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)
\((4)\) \((4)\,CH_3-C\equiv C-CH_3\) \(\xrightarrow[{{H_2}S{O_4}}]{{HgS{O_4}}}\) \(\begin{array}{*{20}{c}} {C{H_3} - C = CH - C{H_3}} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {OH\,\,\,\,\,\,\,\,\,} \end{array}\) \(\Updownarrow\) \(\begin{array}{*{20}{c}}
{C{H_3} - C - C{H_2} - C{H_3}} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(E _{ Cu ^{2+} \mid Cu }^{\circ}=+0.34 V\) \(E _{ Zn ^{2}+\mid Zn }^{ o }=-0.76 V\) ઉપરોક્ત કોષ માટે નીચેના વિકલ્પોમાંથી ખોટા વિધાનની ઓળખ આપો
JEE Mains 2020 મધ્યમ - \(KOH\) ધરાવતા જલીય દ્રાવણમાં ઓક્ઝેલીક એસિડ સાથે \(FeCl _{3}\) ની સંપૂર્ણ પ્રક્રિયા પર, નીપજ \(A\) નું નિર્માણ થાય છે. નીપજ \(A\) માં \(Fe\) ની દ્વિતીય સંયોજકતા ..........JEE Mains 2021 સરળ
- નીચે આપેલા નિર્બળ એસિડના વિયોજન સંતુલનને ધ્યાનમાં લો.
\(HA \rightleftharpoons H ^{+}( aq )+ A ^{-}( aq )\)
જો એસિડનો pKa 4 હોય તો, 10 mM HA દ્વાવણની pH __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : વિયોજન અંશ ને એકની (યુનિટી) સાપેક્ષે અવગણી શકાય છે.]JEE Mains 2026 મધ્યમ - એસિડ પ્રબળતા માટે ઘટતો સાચો ક્રમ શું થાય?JEE Mains 2019 અઘરું
- KI અને એસિડિક K2Cr2O7 વચ્ચેની પ્રક્રિયા દ્વારા બનતી અંતિમ નીપજમાં કોમિયમની ઓક્સિડેશન અવસ્થા શોધો.JEE Mains 2026 મધ્યમ
- નીચેનાને દ્રાવ્યતા ગુણાકારના ચડતા ક્રમમાં ગોઠવો :
\(\mathrm{Ca}(\mathrm{OH})_2, \mathrm{AgBr}, \mathrm{PbS}, \mathrm{HgS}\)JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- લેન્સથી \(40\,cm\) અંતરે પડેલી એક ચોરસ પ્લેટનું પ્રતિબિંબ અભિસારી લેન્સ દ્વારા મેળાવવામાં આવે છે. જો આ પ્લેટના પ્રતિબિંબનું ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળ કરતાં \(9\) ગણું મળતું હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી કેટલી હશે?JEE Mains 2013 અઘરું
- કાર્બનિક લિગાન્ડ, બ્યુરેટની ઘનતા છે:JEE Mains 2021 મધ્યમ
- એક વર્તુળાકાર ગુચળામાંથી \(I\) પ્રવાહ વહે છે જે ચુંબકીય ડાઈપોલ બનાવે છે.જે અનંત સમતલમાં વર્તુળાકાર ગુચળું છે તે સમતલમાં વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળને બાદ કરી વધેલા ભાગ માટે ચુંબકીય ફ્લક્સ \(\phi_{i}\) છે. વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળમાથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\phi_{0}\) હોય તો નીચેનામાથી શું સાચું પડે?JEE Mains 2020 સરળ
- પ્રકાશના વેગથી દસમા ભાગના વેગથી ગતિ કરતાં પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda\) છે. ચોક્કસ ગતિઊર્જા ધરાવતા આલ્ફા કણની સમાન દ-બ્રોગલી તરંગલંબાઇ \(\lambda\) છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2023 મધ્યમ
- \(600\,pF\) નું એક કેપેસીટર \(200\,V\) સપ્લાય વડે વીજ ભારિત કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ઉદગમથી છૂટુ પાડીને \(600\,pF\) ના બીજા કેપેસીટર સાથે જોડવામાં આવે છે. પ્રક્રિયામાં વ્યય થતી સ્થિતવિદ્યુત ઊર્જા ............ \(\mu J\) છે.JEE Mains 2023 અઘરું
- ' \(C ^{\prime}\), ' \(H ^{\prime}\) અને ' \(O\) ' ધરાવતા \(0.492 \,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે \(0.793\, g \,\,CO _{2}\) અને \(0.442 \,g\) \(H _{2} O\) આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન બંધારણની ટકાવારી છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2022 મધ્યમ