JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
\(CH _{3} CH _{2} CH _{3} \stackrel{?}{\longrightarrow} CH _{3} CH _{2} CHO\) પ્રક્રિયા માટે નીચે આપેલામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે ?
- A મેંગેનીઝ એસિટેટ
- B ઊંચા તાપમાન અને દબાણ પર કોપર
- C મોલિબ્લેડમ ઓક્સાઈડ
- D પોટેશિયમ પરમેંગેનેટ
Answer & Solution
Correct Answer
(C) મોલિબ્લેડમ ઓક્સાઈડ
Step-by-step Solution
Detailed explanation
\(CH _{3}- CH _{2}- CH _{3} \stackrel{ M 0_{2} O _{3}}{\longrightarrow} CH _{3}- CH _{2}- CH = O\) The reagent used will be \(MO _{2} O _{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એમિનો એસિડ (A) અને હોર્મોન (B) ની સાચી જોડ ઓળખો, જે એમિનો એસિડ (A) નું આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે.
(T અને Y એમિનો એસિડના એક અક્ષરના સંકેત દર્શાવે છે)એમિનો એસિડ (A) હોર્મોન (B) JEE Mains 2026 Medium - ઇથરનો વિલિયમસન સંશ્લેષણ શેનું ઉદાહરણ છે ?JEE Mains 2014 Hard
- Ruby અને Emerald માં રંગ માટે જવાબદાર સંક્રાંતિ ધાતુ આયનો અનુક્રમે જણાવો.JEE Mains 2016 Hard
- એક કે જે પ્રોટીનના \(2^{\circ}\) અને \(3^{\circ}\) બંધારણોને સ્થિર કરતો નથી.તે \(.......\)JEE Mains 2023 Medium
- `દ્રાવણના દળ થી (વડે) સમુદ્રનું પાણી \(29.25 \%\,NaCl\) અને \(19\, \% \,MgCl _2\) ધરાવે છે.સમુદ્રના પાણી નું સામાન્ય ઉત્કલન બિંદુ \(........^{\circ}C\)(નજીકનો પૂર્ણાક)બંને \(NaCl\) અને \(MgCl _2\) નું \(100\,\%\) આયનીકરણ ધારી લો. આપેલ : \(K _{ b }\left( H _2 O \right)=0.52\,K\,kg\,mol ^{-1}\) \(NaCl\) અને \(MgCl _2\) નું મોલર દળ અનુક્રમે \(58.5\) અને \(95\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Hard
- પ્રક્રિયા \(A(g) + B(g) \to C(g) + D(g)\) માટે \(298\,K\) પર \(\Delta H^o\) and \(\Delta S^o\) અનુક્રમે \(-29.8\,\,kJ\, mol^{-1}\) અને \(-0.100\,\,kJ\,K^{-1}\) \(mol^{-1}\) છે \(298\,K\) પર પ્રક્રિયાનો સંતુલન અચળાંક જણાવો.JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- અહી \(y = y ( x )\) એ વિકલ સમીકરણ \(x d y-y d x=\sqrt{\left(x^{2}-y^{2}\right)} d x, x \geq 1;y (1)=0 \) નો ઉકેલ દર્શાવે છે. જો રેખા \(x =1, x = e ^{\pi}, y =0\) અને \(y = y ( x )\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha e ^{2 \pi}+\beta\) હોય તો \(10(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- પ્રાકૃતિક સંખ્યા \(n\) માટે ધારો કે \(\alpha_{n}=19^{ n }-12^{ n }\) તો, \(\frac{31 \alpha_{9}-\alpha_{10}}{57 \alpha_{8}}\) ની કિંમત ...... છે.JEE Mains 2022 Easy
- 3d તત્વોના નીચે આપેલા ઓક્સાઈડો પૈકી, મિશ્ર ઓક્સાઈડોની સંખ્યા ________ છે.
\(Ti _2 O _3, V_2 O _4, Cr _2 O _3, Mn _3 O _4, Fe _3 O _4, Fe _2 O _3, Co _3 O _4\)JEE Mains 2026 Medium - ફિનોલનું દ્રાવણ ક્લોરોફોર્મમાં જ્યારે જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે સંયોજન \(P\) મુખ્ય નીપજ તરીકે આપે છે. \(P\)માં કાર્બનના દળની ટકાવારી..............(નજીકના પૂર્ણાંક સુધી) (પરમાણ્વીય દળ : \(C =12 ; H =1 ; O =16\) )JEE Mains 2020 Medium
- \(25^{\circ} {C}\) એ કોષને અનુસરો. \({Zn}\left|{Zn}^{2+}({aq}),(1 {M}) \| {Fe}^{3+}({aq}), {Fe}^{2+}({aq})\right| {Pt}({s})\) કોષ પોટેન્શિયલ \(1.500\, {~V}\) પર \({Fe}^{3+}\) આયન તરીકે હાજર કુલ આયનનો અપૂર્ણાંક, \({X} \times 10^{-2}\) છે. \(X\) નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં) છે. \(\left(\right.\) આપેલ છે: \(\left.E_{{Fe}^{3+} / {Fe}^{2+}}^{0}=0.77\, {~V}, {E}_{{Zn}^{2+} / {Zn}}^{0}=-0.76 \,{~V}\right)\)JEE Mains 2021 Hard
- \(‘a'\) ત્રિજ્યા અને \('m’\) દળ ધરાવતો ગોળો, અચળ ગતિ \(v_{0}\) સાથે સમક્ષિતીજ સમતલને સમાંતર ગબડે છે. આ દરમ્યાન તે સમક્ષિતીજ સાથે \(\theta\) કોણે નમેલા સમતલ સામનો કરતાં તેના ઉપર ચઢે છે. જો આપણે ધારી લઈએ કે તે લપસ્યા વગર ગબડે છે તો આ ગોળો ઉપરની દિશામાં કેટલું અંતર કાપશે?
JEE Mains 2021 Hard