JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
KI અને એસિડિક K2Cr2O7 વચ્ચેની પ્રક્રિયા દ્વારા બનતી અંતિમ નીપજમાં કોમિયમની ઓક્સિડેશન અવસ્થા શોધો.
- A \(+4\)
- B \(+3\)
- C \(+2\)
- D \(+6\)
Answer & Solution
Correct Answer
(B) \(+3\)
Step-by-step Solution
Detailed explanation
\( K_{2}Cr_{2}O_{7} + KI \xrightarrow{H^{+}} I_{2} + Cr^{3+} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\) સંકીર્ણ માં કોબાલ્ટ આયનનું સંકરણ અને ચુંબકીય વર્તણૂંક અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- નીચે આપેલામાંથી ક્યો એક ઓક્સિડેશનકર્તા તરીકે કાર્ય કરતો નથી?JEE Mains 2024 Hard
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો:
સૌથી યોગ્ય મેળ પસંદ કરો:યાદી \(-I\) (રાસાયણિક પ્રક્રિયા) યાદી \(-II\) (વપરાયેલ પ્રક્રિયક) \((a)\) \({CH}_{3} {COOCH}_{2} {CH}_{3} \rightarrow {CH}_{3} {CH}_{2} {OH}\) \((i)\) \({CH}_{3} {MgBr} / {H}_{3} {O}^{+}\) \((1 .\) સમકક્ષ\()\) \((b)\) \({CH}_{3} {COOCH}_{3} \rightarrow {CH}_{3} {CHO}\) \((ii)\) \({H}_{2} {SO}_{4} / {H}_{2} {O}\) \((c)\) \({CH}_{3} {C} \equiv {N} \rightarrow {CH}_{3} {CHO}\) \((iii)\) \({DIBAL}-{H} / {H}_{2} {O}\) \((d)\) \({CH}_{3} {C} \equiv {N} \rightarrow {CH}_{3}CO{CH}_{3}\) \((iv)\) \({SnCl}_{2}, {HCl} / {H}_{2} {O}\) JEE Mains 2021 Medium - \(5\) મોલ \(AB_2\) નુ વજન \(125 \times 10^{-3}\,kg\) અને \(10\) મોલ \(A_2B_3\) નુ વજન \(300 \times 10^{-3}\,kg\) છે. \(A\) નુ મોલર દળ \((M_A)\) અને \(B\) નુ મોલર દળ \((M_B), kg\,mol^{-1}\) માં જણાવો.JEE Mains 2019 Hard
- એક અણુ બે સ્વતંત્ર પ્રથમ ક્રમ પ્રક્રિયાઓ દર્શાવે છે કે જેના અર્ધ આયુષ્ય અનુક્રમે \(12\,min\) અને \(3\,min\) છે. જો બન્ને પ્રક્રિયાઓ થાય તો પછી પ્રક્રિયકના \(50 \%\) વાપરવા માટે લેવાતો (જરૂરી) સમય \(.......\,\min\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- ઠંડા પીણાની \(300\,mL\) ની બાટલીમાં \(0.2\,M\,CO_2\) ઓગાળેલો છે.ધારી લઈએ કે \(CO_2\)આદર્શ વાયુ તરીકે વર્તે છે,તો \(STP\) એ ઓગાળેલા \(CO_2\) વાયુનું કદ \(.........\,ml\) છે.(નજીકનો પૂર્ણાંક)(આપેલું છે. : \(STP\) એ એક આદર્શ વાયુનું મોલર કદ \(22.7\,L\,mol^{-1}\))JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\vec{a} = \sqrt{7}\hat{i} + \hat{j} - \hat{k}\) અને \(\vec{b} = \hat{j} + 2\hat{k}\). જો \(\vec{r}\) એવો સદિશ છે કે જેથી \(\vec{r} \times \vec{a} + \vec{a} \times \vec{b} = \vec{0}\) અને \(\vec{r} \cdot \vec{a} = 0\), તો \(|3\vec{r}|^2\) બરાબર છે:JEE Mains 2026 Medium
- આપેલ જાળતંત્રમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ ............ \(\Omega\) થશે
JEE Mains 2022 Medium - જેના માટે \(f(x)=\left(p^2-6 p+8\right)\left(\sin ^2 2 x-\cos ^2 2 x\right)+2(2-p) x+7\) ને કોઈ ક્રાંતિબિંદુ \(\mathrm{n}\) ન હોય તેવી \(p\) ની તમામ કિંમતો ની ગણ ધારો કે અંતરાલ \((a, b)\) છે. તો \(16 a b\) \(=\) ...............JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના તરંગ સિદ્ધાંત વડે સમજાવી શકાતી નથી?JEE Mains 2025 Medium
- જો દરેક \(x \in R\) માટે વિધેય \(f: R \rightarrow R\) એ સતત વિધેય છે કે જેથી \(f(x)+f(x+1)=2\) . જો \(I _{1}=\int_{0}^{8} f( x ) d x\) અને \(I _{2}=\int_{-1}^{3} f( x ) d x ,\) હોય તો \(I _{1}+2 I _{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(R\) ત્રિજયાના એકસમાન અર્ધ-વર્તુળાકાર તારને \(x-y\) સમતલમાં મૂકવામાં આવેલ છે જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર અને તેમના છેડાને જોડતી રેખા \(x-\) અક્ષ તરીકે આપવામાં આવે તો તેનું દ્રવ્યમાન \(\left(0, \frac{x R}{\pi}\right)\) મુજબ આપવામાં આવે, તો \(|x|\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium