JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
' \(C ^{\prime}\), ' \(H ^{\prime}\) અને ' \(O\) ' ધરાવતા \(0.492 \,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે \(0.793\, g \,\,CO _{2}\) અને \(0.442 \,g\) \(H _{2} O\) આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન બંધારણની ટકાવારી છે. (નજીકનો પૂર્ણાક)
- A \(64\)
- B \(92\)
- C \(50\)
- D \(46\)
Answer & Solution
Correct Answer
(D) \(46\)
Step-by-step Solution
Detailed explanation
Mole of \(CO _{2}=\) Moles of \(C =\frac{0.793}{44}\) Weight of ' \(C\) ' \(=\frac{0.793}{44} \times 12=0.216 \,gm\) Moles of ' \(H ^{\prime}=\frac{0.442}{18} \times 2\) Weight of ' \(H ^{\prime}=\frac{0.442}{18} \times 2 \times 1=0.049 \,gm\) \(\therefore\) Weight of ' \(O\) '…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નોરાડ્રેનાલિન એ ......JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ફિનોલને પ્રતિપ્રવાહ સ્થિતિ હેઠળ \(CHCl_{3}/aq.\ KOH\) સાથે પ્રક્રિયા કરી, ત્યારબાદ ઍસિડીકરણ કરવાથી p-હાઈડ્રૉક્સિ બેન્ઝાલડિહાઇડ મુખ્ય નીપજ તરીકે અને o-હાઈડ્રૉક્સિ બેન્ઝાલડિહાઇડ ગૌણ નીપજ તરીકે ઉત્પન્ન થાય છે.
વિધાન II: \(p\) - હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ અને \(o\) -હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ ના મિશ્રણને વરાળ નિસ્યંદન દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - સામાન્ય રીતે વપરાતી ઇલેક્ટ્રોડમાંની એક કેલોમેલ ઇલેક્ટ્રોડ છે. નીચેની કઈ કેટેગરીમાં કેલોમેલ ઇલેક્ટ્રોડ આવે છે?JEE Mains 2024 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) પ્રોપેનામાઈન અને \(N-\)મિથાઈલ ઈથેનામાઈન \(I\) મધ્યાવયવી \(B\) હેકઝેન\(-2-\)ઓન અને હેક્ઝેન\(-3-\)આોન \(II\) સ્થાન સમઘટકો \(C\) ઈથેનામાઈડ અને હાઈડ્રોકસીઈથેનામાઈન \(III\) ક્રિયાશીલ સમઘટકો \(D\) \(o-\)નાઈટ્રોફિનોલ અને \(p-\)નાઈટ્રોફિનોલ \(IV\) ચલરૂપકો JEE Mains 2023 Hard - \(0.05 \mathrm{~m}^2\) વિસ્તાર (ક્ષેત્ર) વાળી એક પ્લેટ પર સિલ્વરનું \(0.05 \mathrm{~cm}\) નું જાડું આવરણ જમા થયેલ છે. પ્લેટ પર જમા થયેલ સિલ્વર પરમાણુઓની સંખ્યા _______ \(\times 10^{-23}\) છે. (પરમાણ્વીય દળ \(Ag = 108\), \(d = \)7.9\( \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) )JEE Mains 2024 Hard
- સમાન તાપમાન પર એક પ્રક્રિયા ત્રણ તબકકકાઓમાં થાય છે. સમગ્ર વેગ અચળાંક \(K=\frac{K_1 K_2}{K_3}\) છે. જો \(\mathrm{Ea}_1, \mathrm{Ea}_2\) અને \(\mathrm{Ea}_3\) એં અનુક્મે \(40,50\) અને \(60 \mathrm{~kJ} / \mathrm{mol}\) હોય તો, સમગ્ર Ea _______ \(\mathrm{kJ} / \mathrm{mol}\) છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- રેખા \(x = y\) એ વર્તુળ પરના બિંદુ \((1, 1)\) આગળ સ્પર્શે છે જો વર્તુળ બિંદુ \((1, -3)\) માંથી પસાર થતું હોય તો વર્તુળની ત્રિજ્યા મેળવો.JEE Mains 2019 Hard
- \(Ph - CH = CH _2 \xrightarrow[ HBr ]{( PhCOO )_2}\) નીપજ
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો.
A. પ્રક્રિયા વધુ સ્થિર મૂલક મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
B. પેરોકસાઈડની ભૂમિકા H. ઉત્પન્ન (પેદા કરવા) (હાઇડ્રોજન મૂલક) માટે થાય છે.
C. પ્રક્રિયા દરમ્યાન બેન્ઝિન આડપેદાશ તરીકે બને છે.
D. 1–બ્રોમો–2–ફિનાઈલઈથેન એ ગૌણ નીપજ તરીકે બને છે.
E. પેરોક્સાઈડની ગેરહાજરીમાં આજ પ્રક્રિયા કાર્બોકેટાયન મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
સાયા વિધાનો ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયા \({AB}\) ને \(120^{\circ}\) ના ખૂણે વાળીને \(R\) ત્રિજયાની છાપ બનાવવામાં આવે છે. \((-Q)\) વિદ્યુતભારને સળિયા \(AB\) પર સમાન રીતે વિતરિત કરેલ છે. તેના કેન્દ્ર \(O\) પર વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{{E}}\) કેટલું હશે?
JEE Mains 2021 Hard - ધારોકે \(A\) અને \(B\) એ એવા \(3 \times 3\) ના વાસ્તવિક શ્રેણીકો છે કે જ્યાં \(A\) સંમિત શ્રેણિક અને \(B\) વિસંમિત શ્રેણિક છે. તો સુરેખ સમીકરણ સંહતિ \(\left( A ^{2} B ^{2}- B ^{2} A ^{2}\right) X = O ,\) ને ...... . (જ્યાં \(X\) એ અજ્ઞાત ચલનો \(3 \times 1\) નો સ્તંભ શ્રેણિક અને એ \(O\) \(3 \times 1\) નો શૂન્ય શ્રેણિક છે)JEE Mains 2021 Hard
- xy સમતલમાં ત્રણ વીજભાર \(+2 q,+3 q\) અને \(-4 q\) અનુક્રમે \((0,-3 a),(2 a, 0)\) અને \((-2 a, 0)\) સ્થાન પર આવેલા છે. ઉગમબિંદુને અનુલક્ષીને પરિણામી દ્વિ-ધ્રુવીની ચાકમાત્રા __________ છે.JEE Mains 2026 Easy
- અહી \(T\) એ ઉપવલય \(E: x^{2}+4 y^{2}=5\) નો બિંદુ \(P(1,1)\) આગળનો સ્પર્શક છે .જો સ્પર્શક \(T\) અને ઉપવલય \(E\), રેખાઓ \(x=1\) અને \(x=\sqrt{5}\) દ્વારા ઘેરતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha \sqrt{5}+\beta+\gamma \cos ^{-1}\left(\frac{1}{\sqrt{5}}\right)\) હોય તો \(|\alpha+\beta+\gamma|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard