ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો
  • JEE Mains 2013
  • અઘરું
  • સંખ્યાત્મક

લેન્સથી \(40\,cm\) અંતરે પડેલી એક ચોરસ પ્લેટનું પ્રતિબિંબ અભિસારી લેન્સ દ્વારા મેળાવવામાં આવે છે. જો આ પ્લેટના પ્રતિબિંબનું ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળ કરતાં \(9\) ગણું મળતું હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી કેટલી હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(30\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

If side of object square \(=\ell\)

and side of image square \(=\ell^{\prime}\)

From question, \(\frac{\ell^{\prime 2}}{{\ell}^2  }=9\)

or \(\quad \frac{\ell^{\prime}}{\ell}=3\)

i.e., magnificationm \(=3\)

\(\mathrm{u}=-40 \mathrm{cm}\)

\(\mathrm{v}=3 \times 40=120\, \mathrm{cm}\)

\(f=?\)

From formula, \(\frac{1}{v}-\frac{1}{u}=\frac{1}{f}\)

\(\frac{1}{120}-\frac{1}{-40}=\frac{1}{f}\)

or, \(\frac{1}{f}=\frac{1}{120}+\frac{1}{40}=\frac{1+3}{120} \therefore f=30\, \mathrm{cm}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ