JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
મેસીટાઇલ ઑકસાઈડ એ કોનું સામાન્ય નામ છે?
- A \(2,4 -\) ડાઇમિથાઇલ પેન્ટ\(-3-\)ઓન
- B \(3-\)મિથાઇલ સાયકલોહેકઝેન કાર્બાલ્ડિહાઈડ
- C \(2 -\)મિથાઇલ સાયકલોહેકઝેનોન
- D \(4 -\)મિથાઇલ પેન્ટ\(- 3-\) ઇન \(- 2 -\)ઓન
Answer & Solution
Correct Answer
(D) \(4 -\)મિથાઇલ પેન્ટ\(- 3-\) ઇન \(- 2 -\)ઓન
Step-by-step Solution
Detailed explanation
\(IUPAC [4-\)Methylpent\(-3-\)en\(-2-\)one]
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે : કથન \(A\) : ફોટો ઈલેકટ્રીક અસરમાં,દેહલી આવૃત્તિ કરતા વધુ આવર્તનના પ્રકાશનો બીમ સપાટી પર અથડાતાની સાથે જ ધાતુની સપાટી પરથી ઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે. કારણ \(R\) : જ્યારે કોઈપણ ઊર્જાનો ફોટોન પરમાણુમાં ઇલેકટ્રોન પર અથડાય છે,ત્યારે ફોટોનમાંથી ઈલેકટ્રોનમાં ઊર્જાનું ટ્રાન્સફર (સ્થાનાંતર) થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2023 Medium
- સોડિયમ ધાતુની સપાટીને \(x\) nm તરંગલંબાઈના વિકિરણ વડે આપતિત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા \(2.8 \times 10^{-20}\) J છે. સોડિયમનું કાર્યવિધેય \(2.3\) eV છે. \(x\) નું મૂલ્ય _____ \(\times 10^2\) nm છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(h = 6.6 \times 10^{-34}\) J s; \(1\) eV \(= 1.6 \times 10^{-19}\) J; \(c = 3.0 \times 10^8\) m s\(^{-1}\))JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) માલ્ટોઝમાં બે \(\alpha-D-\)ગ્લુકોઝ એકમો \(C_{1}\) અને \(C_{4}\) સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે. વિધાન \(II\) : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ \(\alpha-D-\)ગ્લુકોઝ અને \(\beta-D-\)ગ્લુકોઝ, \(C_{1}\) અને \(C_{6}\) સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- આપેલ એમિનો એસિડની યાદીમાંથી આવશ્યક એમિનો એસિડની કુલ સંખ્યા _______ છે. આર્જિનિન, ફિનાઇલએલાનિન, એસ્પાર્ટિક એસિડ, સિસ્ટીન, હિસ્ટીડિન, વેલિન, પ્રોલાઇનJEE Mains 2024 Medium
- નીચેનામાંથી કયા એ પ્રબળ \(HCl\) અને \(ZnCl_2\) સાથે જડપી પ્રકિયા આપશે ?JEE Mains 2013 Hard
- ઉચ્ચ ક્રમની \( ( > 3) \) પ્રક્રિયાઓ વિરલ છે કારણ કે :JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલા પૈકી ક્યું ખોટું વિધાન છે ?JEE Mains 2024 Medium
- આકૃતિમાં બે ત્રિજ્યાવર્તી રેખાથી જોડેલ બે વર્તુળાકાર ચાપ ધરાવતો એક પ્રવાહ લૂપ દર્શાવેલ છે. તેમાંથી \(10\ A\) પ્રવાહ પસાર થાય છે. બિંદુ \(O\) આગળ ચુંબકીયક્ષેત્ર _____ ની નજીક હશે.
JEE Mains 2019 Medium - સમીકરણ \(\frac{4}{\sin x}+\frac{1}{1-\sin x}=\alpha\) ને \(\left(0, \frac{\pi}{2}\right)\) માં ઓછામાં ઓછો એક ઉકેલ હોય, તેવી \(\alpha\) ની ન્યૂનતમ કિંમત ......... છે.JEE Mains 2021 Medium
- ધારો કે પરવલય \(y ^{2}=4 x\) પરનાં બિંદુનું રેખા \(y = x\) સાપેક્ષ આરસી પ્રતિબિંબનો બિંદુપથ \(C\) છે. તો \(P(2, 1)\) પાસે \(C\) નાં સ્પર્શકનું સમીકરણ ..... છે.JEE Mains 2021 Medium
- બે તાર (A, B) જેમની રેખીય ઘનતા \(\mu_{ A }=2 \times 10^{-4} kg / m\) અને \(\mu_{ B }=4 \times 10^{-4} kg / m\) અને લંબાઈઓ અનુક્રમે \(L _{ A }=2.5 m\) અને \(L _{ B }=1.5 m\) છે, તેમને જોડવામાં આવે છે. A અને B ના મુક્ત છેડાને અનુક્રમે C અને D જેવા બે દ્રઢ આધાર સાથે બાંધવામાં આવે છે, જેથી તારમાં 500 N તણાવ ઉત્પન્ન થાય છે. C અને D છેડાઓ પરથી મોકલેલા બે સમાન તરંગ સ્પંદોને સાંધા સુધી પહોંચતા અનુક્રમે \(t_1\) અને \(t_2\) સમય લાગે છે. \(t_1 / t_2\) ગુણોત્તર છે :JEE Mains 2026 Medium
- જો \({ }^{2 n+1} P_{n-1}:{ }^{2 n-1} P_n=11: 21\) હોય,તો \(n^2+n+15=..............\)JEE Mains 2023 Hard