JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચે આપેલા નિર્બળ એસિડના વિયોજન સંતુલનને ધ્યાનમાં લો.
\(HA \rightleftharpoons H ^{+}( aq )+ A ^{-}( aq )\)
જો એસિડનો pKa 4 હોય તો, 10 mM HA દ્વાવણની pH __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : વિયોજન અંશ ને એકની (યુનિટી) સાપેક્ષે અવગણી શકાય છે.]
- A 1
- B 2
- C 3
- D 4
Answer & Solution
Correct Answer
(C) 3
Step-by-step Solution
Detailed explanation
\( pH=\frac{1}{2}[pK_{a}-\log c] \) \( pH=\frac{1}{2}[4-\log 10^{-2}] \) \(pH =3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી કયો સંકીર્ણ એ અષ્ટફલકીય,પ્રતિચુંબકીય અને સૌથી વધારે સ્થાયી છે?JEE Mains 2023 Medium
- નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને આલ્કલી સાથે ઉકાળતા પ્રક્રિયા થઈને નીપજની રચનામાં \('A'\) પરિણમે છે.જલીય માધ્યમમાં \('A'\)ના \(1\) મોલની વધારે પ્રમાણમાં \(AgNO _{3}\)ની પ્રક્રિયા થતાં \(Ag\)ના............... મોલ આપે છે.JEE Mains 2021 Medium
- પ્રક્રિયા \(A + 2B\) \( \rightleftharpoons \) \(2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \([A]\) કરતા \(1.5\) ગણી છે પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતાઓ સમાન બને છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણોJEE Mains 2019 Hard
- વાયુ 'A' અવસ્થા 'X' થી અવસ્થા 'Y' માં પરિવર્તન પામે છે. આ પ્રક્રિયામાં, વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા અને થયેલ કાર્ય અનુક્રમે \(10\) J અને \(18\) J છે. હવે વાયુને બીજી પ્રક્રિયા દ્વારા અવસ્થા 'X' માં પાછો લાવવામાં આવે છે, જે દરમિયાન \(6\) J ઉષ્મા મુક્ત થાય છે. 'Y' થી 'X' ની વિરુદ્ધ પ્રક્રિયામાં,JEE Mains 2026 Medium
- ખોટું વિધાન કયુ છે?JEE Mains 2021 Medium
- નીચેની પ્રણાલીમાં, \(\mathrm{PCl}_5(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{PCl}_3(\mathrm{~g})+\mathrm{Cl}_2(\mathrm{~g})\) સંતુલન અવસ્થાએ, અચળ \(\mathrm{T} \& \mathrm{p}\) એ ઝેનોન વાયુ ઉમેરતાં, તેની સાંદ્રતા...JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- એક ઈલેકટ્રોન \(2 \times 10^{-8}\,C\,m ^{-1}\) જેટલી સમાન રેખીય વીજભાર ધનતા ધરાવતા અનંત નળાકારની આસપાસ વર્તુળાકાર પથ પર આકર્ષિત વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પરિભ્રમણ કરે છે. ઈલેકટ્રોનના પરિભ્રમણનો વેગ ...... \(\times 10^6\,m s ^{-1}\) છે. (ઈલેકટ્રોનનું દળ \(=9 \times 10^{-31}\,kg\) આપેલ છે.)
JEE Mains 2023 Medium - \(m\) દળવાળું એક આલ્ફા-કણ કોઇ અજ્ઞાત દ્રવ્યમાન ધરાવતા સ્થિર ન્યુક્લિયસ સાથે એક-પારિમાણીય સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે, અને તેની પ્રારંભિક ગતિઊર્જાનો \(64\%\) ગુમાવી ઠીક પાછળની દિશામાં પ્રક્રેરિત થાય છે. તો ન્યુક્લિયસનું દળ કેટલા ................ \(\mathrm{m}\) હશે?JEE Mains 2019 Hard
- બે ધાત્વીય તક્તિમાં એક સમાંતર પ્લેટ સંધારક રચે છે. બે પ્લટો વચ્યેનું અંતર ' \(d\) ' છે. સમાન ક્ષેત્રફળ ધરાવતી અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ ધરાવતી ધાતુનાં પૃષ્ઠની પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે છે. આ બંને કિસ્સા (એટલે કે ધાતુના પૃષ્ઠ સાથે અને ધાતુ પૃષ્ઠ વગર) માટે સંધારકતાનો ગુણોત્તર કેટલી થશે \(?\)JEE Mains 2022 Medium
- \(1\,L , 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br\) ના દ્રાવણને \(1\,L 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણને બે સમાન ભાગો \() x\) માં વિભાજીત કરવામાં આવે છે અને અનુક્રમે વધુ \(AgNO _3\) દ્રાવણ અને \(Bacl _2\) દ્રાવણ સાથે નીચે દર્શાવેલ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. \(1\,L\) દ્રાવણ \((x)+ AgNO _3\) દ્રાવણ (વધુ) \(\rightarrow y\) \(y\) અને \(z\) ના મોલની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- દરેક \(m\) દળના \(100\) દડાઓ, \(v\) જેટલી ઝડપથી ગતિ કરી દિવાલને લંબરૂપે અથડાય છે. દડાઓ તેટલી જ ઝડપ સાથે \(t\) સેકન્ડમાં પરાવર્તિત થાય છે. દડાઓ દ્વારા દિવાલ ઉપર લગાવાતું કુલ બળ \(..........\) થશે.JEE Mains 2023 Medium
- \(\Delta E = - 2.0 \times {10^{ - 18}}\,J\left( {\frac{1}{{n_2^2}} - \frac{1}{{n_1^2}}} \right)\) સમીકરણને આધારે હાઈડ્રોજન ઇલેક્ટ્રોનને \(n = 1\) સ્તરમાંથી \(n = 2\) સ્તરમાં ઉતેજિત કરવા શોષણ પામતા પ્રકાશની તરંગલંબાઈ જણાવો. \((h\, = 6.625\times10^{-34}\, J\,s,\, c\, = 3\times10^8\, m\,s^{-1})\)JEE Mains 2014 Medium