JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(KOH\) ધરાવતા જલીય દ્રાવણમાં ઓક્ઝેલીક એસિડ સાથે \(FeCl _{3}\) ની સંપૂર્ણ પ્રક્રિયા પર, નીપજ \(A\) નું નિર્માણ થાય છે. નીપજ \(A\) માં \(Fe\) ની દ્વિતીય સંયોજકતા ..........
- A \(1\)
- B \(10\)
- C \(4\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(D) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(Fe ^{3+}+3 K ^{+}+3 C _{2} O _{4}^{2-} \rightarrow K _{3}\left[ Fe \left( C _{2} O _{4}\right)_{3}\right]\) \(\quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad (A)\) Secondary valency of \(Fe\) in \('A'\) is \(6 .\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પોટશીયમ પરમેંગેનેટની એસિડિક માધ્યમમાં \(H _2 O _2\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય \(.....\) બનવા તરફ દોરી જાય છે.JEE Mains 2022 Medium
- એસિડિક માધ્યમમાં \(KMnO_4\) અને પોટેશિયમ આયોડાઈડની પ્રક્રિયામાં સંકળાયેલ મેગેનીઝની આકિસડેશન અવસ્થામાં કુલ ફેરફાર \(......\) છે.JEE Mains 2023 Hard
- પ્રક્રિયાને ઓળખો જેમાં ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર પાંચ છે:JEE Mains 2021 Easy
- \(CrCl _3 \cdot 6 H _2 O\) સૂત્ર ધરાવતો એક ક્રોમિયમ સંકીર્ણ સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.87 BM ધરાવે છે અને તેની દ્વાવણ વાહક્તા 1 : 2 વિધૃતવિભાજયને અનુરૂપ છે. 2.75 g સંકીર્ણ દ્વાવણ ને પ્રારંભમાં ઘનાયન (કેટાયન) વિનિમયમાંથી પસાર કરવામાં આવ્યું. પ્રક્રમ થયા પછી પ્રાપ્ત થતા દ્વાવણની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવી. ઉપરના પ્રક્રમમાં બનતા AgClનો જથ્થો __________ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : મોલર દળ g mol-1 માં છે. Cr : 52; Cl : 35.5, Ag : 108, O : 16, H : 1]JEE Mains 2026 Medium - સ્નાયુઓમાં નીચેનામાંથી કયા પરમાણુઓનો સંચય ઉત્સાહપૂર્ણ કસરતનાં પરિણામે થાય છેJEE Mains 2015 Hard
- નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- \(100^{\circ} {C}\) અને \(1\, bar\)એ પાણી માટે \(\Delta_{\text {vap }} {H}-\Delta_{\text {vap }} {U}=...... \times 10^{2} \,{~J}\, {~mol}^{-1}\). \(\left[\right.\) ઉપયોગ કરો : \(\left.R=8.31\, {~J}\, {~mol}^{-1}\, {~K}^{-1}\right]\) [\({H}_{2} {O}({l})\)નું કદ \({H}_{2} {O}({g})\)ના કદ કરતાં ઘણું નાનું ધારો. ધારો કે \({H}_{2} {O}({g})\)ને આદર્શ વાયુ તરીકે ગણવામાં આવે છે]JEE Mains 2021 Hard
- હાઈડ્રોજન પરમાણુની વિવિધ કક્ષકો માટે ત્રિજ્યા વિતરણ વિધેય વિરુદ્ધ \('r'\) ના આલેખ નીચે આપેલ છે \({image}\) તો, \(3s\) કક્ષક માટે સાચો આલેખ શોધો
JEE Mains 2021 Easy - જો રેખાઓ \(\frac{x-\lambda}{2}=\frac{y-4}{3}=\frac{z-3}{4}\) અને \(\frac{x-2}{4}=\frac{y-4}{6}=\frac{z-7}{8}\) વચ્ચેનું ન્યુનતમ અંતર \(\frac{13}{\sqrt{29}}\) હોય, તો \(\lambda\) નું એક મૂલ્ય ............ છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(I\) પ્રવાહ વહન કરતી \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(B_1\) છે. ધારો કે કેન્દ્રથી ' \(x\) ' અક્ષીય અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(B_2\) છે. \(x: R=3: 4\) માટે, \(\frac{B_2}{B_1}\) છે :JEE Mains 2025 Medium
- એક પ્રારંભિક પ્રક્રિયા ધ્યાનમાં લો
\(\mathrm{A}(\mathrm{g})+\mathrm{B}(\mathrm{g}) \rightarrow \mathrm{C}(\mathrm{g})+\mathrm{D}(\mathrm{g})\)
જો પ્રક્રિયા મિશ્રણનું કદ અચાનક તેના પ્રારંભિક કદના \(\frac{1}{3}\) ગણું કરવામાં આવે, તો પ્રક્રિયા વેગ મૂળ પ્રક્રિયા વેગના ' \(x\) ' ગણો થશે. \(x\) નું મૂલ્ય છે :JEE Mains 2025 Medium - સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે નીચે પૈકી કયું સમીકરણ મળે? જ્યાં \(x\) સ્થાનાંતર અને \(a, b, c\) ધન અચળાંકો છે?JEE Mains 2014 Medium